________________
જણાવનારો હોય છે જેમ કે જ્ઞાનર્થ વૃતાવિ આ પ્રયોગમાં રહેલો એવકાર જ્ઞાનત્વના સમાનાધિકરણના અત્યન્ત અભાવના અપ્રતિયોગી અર્થગ્રાહકમાં બોધ કરાવે છે માટે તેની જેમ દ્રિવ પટ: ઈત્યાદિ પ્રયોગમાં પણ અયોગવ્યવચ્છેદ સૂચક જ એવકાર છે તેમ જાણવું. ઉપરોક્ત નિયમને અનુસરીને તો “યતિક્લેિવ સર્વ' એ પ્રયોગમાં પ્રવર ક્રિયાપદ સાથે આવેલ હોવાથી અત્યન્તાયોગ-વ્યવચ્છેદ માનવાથી અર્થઘટન વ્યાજબી થઈ શકે છે કારણ કે વિશેષણ વિશેષ્ય કે ક્રિયાપદની સાથે જોડાયેલ એવકારથી નિશ્ચય અયોગ, અન્યયોગ, અને અત્યતાયોગનો વ્યવચ્છેદ થતો નથી પણ બહુલતાએ થાય છે એમ જાણવું.
જો કે શાસ્ત્રમાં જેમ “ઘટ સત્ છે” તે જેમ તેનું સ્વરૂપ છે તેમ “ઘેટ અસત્ છે તે પણ તેનું જ સ્વરૂપ છે તો પણ પ્રથમ ભાંગામાં દ્રિત્યેવ પર પ્રયોગમાં સત્પણાનો પ્રધાનતાથી બોધ કરવો અને અસત્ત્વનો ગૌણતાથી બોધ કરવો એ જ પ્રમાણે સપ્તભંગીના બીજાભાંગામાં ચાત્રાવ ધટ: એ પ્રયોગમાં નાસ્તિત્વનું મુખ્યતાથી ભાન કરવું અને અસ્તિત્વનું અપ્રધાનતાથી ભાન કરવું એમ સર્વભાંગાઓને વિષે જાણવા યોગ્ય છે. ,
अथ द्वितियभङ्गोल्लेखं ख्यापयन्तिસમભંગીમાંના ક્રમશઃ બીજા વિગેરે સાતે ભાંગાઓ જણાવે છે. 'स्यानास्त्येव सर्वम्' इति निषेधकल्पनया द्वितीयः ।४-१६।
સર્વે પદાર્થો કથંચિત્ નથી જ આ નિષેધની મુખ્યતાવાળો બીજો ભાંગો છે.
‘પદ્રવ્ય-ક્ષેત્ર-સાત-માર્વે વાગ્નિના ફ્લેવ Aતિઃ' રૂતિ નિષેઘત્પના દ્વિતીયો મા // ૨૬ //
ટીકાર્થઃ ઘટપટાદિ સર્વે પદાર્થો પરદ્રવ્ય-ક્ષેત્રકાળ ભાવવડે કથંચિત્ નાસ્તિરૂપ જ છે આવા પ્રકારની નિષેધની કલ્પનાવડે બીજો ભાગો જાણવો.
વિશેષાર્થ જેમ વિધિની પ્રધાનતાથી બધી વસ્તુઓ કથંચિત્ અસ્તિ છે અર્થાત્ વસ્તુને પોઝેટીવ એંગલથી વિચારવામાં આવે ત્યારે તે વસ્તુ અપેક્ષાએ વિદ્યમાન છે એટલે અસ્તિત્વધર્મથી યુક્ત છે એમ પ્રથમભાંગામાં વિચાર્યું તેમ નિષેધની પ્રધાનતાથી એટલે કે નેગેટીવ એંગલથી પ્રરૂપણા કરવામાં આવે
૧૬૬