________________
અરસપરસ સહકારી ભાવે રહેલા હોય તે વર્ણોનો જે સમૂહ તે પદ કહેવાય છે (વળી આ.વર્ણસમૂહ તે પદ કહેવાય છે) આ વર્ણસમૂહ પદાર્થનો બોધ કરાવવામાં બીજા પદની અંદર રહેલા વર્ણોની અપેક્ષા-વગરનો હોય તો તે પદ કહેવાય છે તેમ જાણવું.
એજ પ્રમાણે વાક્યના અર્થનો બોધ કરાવવામાં અરસ-પરસ સહકારી ભાવે રહેલા પદોનો તથા બીજા વાક્યમાં રહેલા પદોથી નિરપેક્ષ એવો જે પદ સમુદાય તે વાક્ય કહેવાય છે.
વિશેષાર્થ : પદાર્થના બોધમાં સમર્થ એવા પરસ્પર અપેક્ષાવાળા અને અન્ય પદથી નિરપેક્ષ એવો વર્ણનો સમૂહ તે પદ કહેવાય છે, જેમકે ગાય આ શબ્દમાં ગાય દ્રવ્યનો બોધ કરવા માટે (T+T ) પરસ્પર સાપેક્ષ છે, પરંતુ તે “ગા” “ય” ગાડુ અને કાય અક્ષરો સાથે નિરપેક્ષ છે તે વર્ણોનો સમુદાય તે પદ કહેવાય છે તેમાં એકવર્ણ બેવર્ણ કે બહુવર્ણોનો સમુદાય તે પદ બની શકે છે, જેમકે અ= વિષ્ણુ જ+અ=:-બ્રહ્મા ↑: ગાય વિગેરે આ એક અક્ષરવાળા પદો છે ઘટ: પદ: માં તરત્ન અરવિંદ્રમ્ વિગેરે અનેક અક્ષરવાળાં પદો છે.
પરસ્પર સાપેક્ષ બીજા વાક્યમાં રહેલા પદો સાથે નિરપેક્ષ એવા એક પદ અથવા બે પદો કે અધિક પદોનો સમુદાય તે ‘વાક્ય’’ જાણવું જેમકે છે, પત્ર, મળ વિગેરે એક પદવાળું પણ વાક્ય હોય શકે છે. નન: ૫ઘ્ધતિ અહીં નન: અને પઘ્ધતિ પરસ્પર સાપેક્ષ છે તો જ વાક્ય બને છે પરંતુ પુસ્ત પતતિ, બીજા વાક્યના ‘પુસ્ત’ પદ સાથે રૂઘ્ધતિ નો સંબંધ જોડાતો નથી માટે બીજા પદોથી નિરપેક્ષ છે તેમ જાણવું. અને ગમે તેવા પદો જેમ તેમ નિરપેક્ષ એકઠા થાય તેથી વાક્ય ન બને. જેમ કે- વાતા: ગૌ: હ્રા: વિગેરે, આ કારણથી પરસ્પર સાપેક્ષ એવા પદોનો સમુદાય પરવાક્યમાં રહેલ પદથી નિરપેક્ષ એવો પદસમુહ તે વાક્ય જાણવું.
अथ संकेतमात्रेणैव शब्दोऽर्थ प्रतिपादयति, न तु स्वाभाविक सम्बन्धवशादिति गदतो नैयायिकान्, समयादपि नाऽयं वस्तु वदतीति वदतः सौगतांश्च पराकुर्वन्ति
શબ્દની વ્યાખ્યા જણાવે છે.
स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थनिबन्धनं शब्दः ॥४- ११ ॥
૧૫૧