________________
(પ્રતિદિન ક્રમથી એક એક મુહૂર્ત પછી) ૧-અશ્વિની, ૨-ભરણી, ૩કૃત્તિકા, ૪-રોહિણી, ૫-મૃગશીર્ષ, ૬-આર્દ્રા, ૭-પૂનર્વસુ, ૮-પુષ્ય, ૯ આશ્લેષા, ૧૦-મઘા, ૧૧-પૂર્વાફલ્ગુની, ૧૨-ઉત્તરાફલ્ગુની, ૧૩-હસ્ત, ૧૪-ચિત્રા, ૧૫સ્વાતિ, ૧૬-વિશાખા, ૧૭-અનુરાધા, ૧૮-જ્યેષ્ઠા, ૧૯-મૂલા, ૨૦પૂર્વાષાઢા, ૨૧-ઉત્તરાષાઢા, ૨૨-અભિજિત, ૨૩-શ્રવણ, ૨૪-ઘનિષ્ઠા, ૨૫શતભિષક્, ૨૬-પૂર્વાભદ્રપદા, ૨૭-ઉત્તરભદ્રપદા અને ૨૮-રેવતી આ પ્રમાણે ક્રમથી ૨૮ નક્ષત્રો છે.
(જ્યારે જેનો ઉદય વિવક્ષિત હોય ત્યારે તેના પૂર્વવર્તી નક્ષત્રને પૂર્વચર અને ઉત્તરવર્તી નક્ષત્રને ઉત્તરચર કહેવાય છે જેમ કે કાલે મંગળવાર થશે આજે સોમવાર હોવાથી. અહીં સોમવાર એ પૂર્વચર છે) उदगुर्मुहूर्त्तात् पूर्व पूर्वफल्गुन्यः, उत्तरफल्गुनीनामुद्रमोपलब्धेः, ત્યુત્તરવરસ્ય ॥ રૂ-૮૬ ॥
મુહૂર્તપૂર્વે પૂર્વલ્ગુની નક્ષત્રનો ઉદય હતો (કારણ કે હમણાં) ઉત્તરફલ્ગુનીનો ઉદયપ્રાપ્ત થતો હોવાથી અને ઉત્તરાચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. अत्र साध्येनातीतपूर्वफल्गुन्युदयेनाविरुद्धस्य उत्तरफल्गुनीनामुद्द्रमस्योत्तरचरस्योपलब्धि:, इत्युत्तरचराविरुद्धोपलब्धिः ॥ ८१ ॥
આ અનુમાનમાં સાધ્ય એવા અતીત પૂર્વફાલ્ગુનીના ઉદય સાથે અવિરૂદ્ધ ઉત્તરફાલ્ગુનીના ઉદયરૂપ ઉત્તરચરની ઉપલબ્ધિ છે માટે ઉત્તરચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે.
अस्तीह सहकारफले रूपविशेषः,
समास्वाद्यमानरसविशेषात् इति सहचरस्य ॥ ३-८२ ॥ આ આમ્રફળમાં રૂપવિશેષ છે. કારણ કે સારીરીતે આસ્વાદ કરાતો રસવિશેષ હોવાથી એમ સહચર-અવિરૂદ્ધ-ઉપલબ્ધિ હેતુ છે.
अत्र रूपविशेषेण साध्येनाविरुद्धस्य सहचरस्य रसविशेषस्योपलब्धिरिति સદ્દવરાવિરુદ્ધોપલબ્ધિ: ॥ ૮૨ ॥
૧૨૮