________________
विरुद्धपूर्वचरोपब्धिर्यथा-नोद्गमिष्यति मुहूर्तान्ते पुष्यतारा, રોદિયુદ્ધમત્ રૂ-૧૦ ||
મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉગશે નહીં કેમ કે અત્યારે રોહિણી નક્ષત્રનો ઉદય હોવાથી આ ઉદાહરણ) વિરુદ્ધ-પૂર્વચર-ઉપલબ્ધિનું છે.
अत्र प्रतिषेध्यो भविष्यत्पुष्यतारोदयः तद्विरुद्धो मृगशीर्षोदयः तस्य पूर्वचरो रोहिण्युदयः तस्योपलब्धिरिति विरुद्धपूर्वचरोपलब्धिः ॥ ९० ॥
આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય થનારો જે પુષ્ય નક્ષત્રનો ઉદય, તેનાથી વિરોધ એવો મૃગશીર્ષનક્ષત્રનો ઉદય, તેનો પૂર્વચર એવા રોહિણીનક્ષત્રના ઉદયની ઉપલબ્ધિ છે તેથી વિરુદ્ધ-પૂર્વચરોપલબ્ધિ હેતુ છે. .
विरुद्धोत्तरचरोपलब्धिर्यथा-नोदगान्मुहूर्तात् पूर्व मृगशिरः, પૂર્વ"ન્યુયાત્ II રૂ-૧૨ .
જેમ કે મુહૂર્ત પહેલા મૃગશિર નક્ષત્ર ઉગ્યું નથી કારણ કે પૂર્વફલ્થનીનો ઉદય ચાલતો હોવાથી આ દૃષ્ટાન્ત) વિરુદ્ધ-ઉત્તરચર-ઉપલબ્ધિનું છે.
अत्र प्रतिषेध्यो मृगशीर्षोदय: तद्विरूद्धो मघोदयः तदुत्तरचर: पूर्वफल्गुन्यदयः तस्योपलब्धिरिति विरुद्धोत्तरचरोपलब्धिः ॥ ९१ ॥
આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય મૃગશિરનો ઉદય, અને તેની વિરૂદ્ધ મઘાનક્ષત્રનો ઉદય, તેનો ઉત્તરચર પૂર્વફલ્થનીનક્ષત્રના ઉદયની પ્રાપ્તિ છે માટે વિરુદ્ધોત્તરચરોપલબ્ધિ હેતુ છે.
विरुद्धसहचरोपलब्धिर्यथा-नास्त्यस्य मिथ्याज्ञानं, સ ર્જનાત્ તે રૂ-૧૨ .
જેમ કે- આ માણસને મિથ્યાજ્ઞાન નથી કારણ કે સમ્યગ્દર્શન હોવાથી આ વિરૂદ્ધ-સહચરોપલબ્ધિ હેતુનું દૃષ્ટાન્ન છે.
अत्र प्रतिषेध्यं मिथ्याज्ञानं तद्विरुद्धं सम्यग्ज्ञानं तस्य सहचरं सम्यग्दर्शनं तस्योपलब्धिरिति विरुद्धसहचरोपलब्धिः ॥ ९२ ॥
૧૩૨