________________
સાક્ષાત્ વિરોધી એવા અનેકાંતની ઉપલબ્ધિ છે માટે તે સ્વભાવવિરૂદ્ધપલબ્ધિ હેતુ છે. ' વિશેષાર્થ : એકાંત (એકધર્માત્મક) અને અનેકાન્ત (અનેકધર્માત્મક) બંને વસ્તુનાં સ્વરૂપ છે. અહીં પ્રતિષેધ્ય સાધ્ય એકાંત છે તેનાથી વિરૂદ્ધ અનેકાંત છે, કથંચિત્ એકાંત - અનેકાંતનો વિરોધ નથી પરંતુ સર્વથા એકાંત અને અનેકાંતનો વિરોધ છે. કથંચિત્ એકાંત અને અનેકાન્ત તો આપણે સ્વીકારેલો છે.
विरुद्धोपलब्धेराद्यप्रकारं प्रदर्श्य शेषानाख्यान्ति- . . . વિરૂદ્ધોપલબ્ધિના બીજા પ્રકારો જણાવે છે. प्रत्तिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः षट् ॥ ३-८६ ॥ નિષેધ કરવા યોગ્ય પદાર્થની સાક્ષાત્ વિરૂદ્ધ વ્યાપ્ય આદિની ઉપલબ્ધિઓ છ પ્રકારે છે. ___प्रतिषेध्येनार्थेन सह ये साक्षाद् विरुद्धास्तेषां ये व्याप्यादयो व्याप्यकार्य-कारण-पूर्वचरोत्तर-सहचरास्तेषामुपलब्धयः षट् तथाहि-विरुद्धव्याप्तोपलब्धिः, विरूद्धकार्योपलब्धिः, विरूद्धकारणोपलब्धिः, विरूद्धपूर्वचरोलब्धिः, विरुद्धोत्तरचरोपलब्धिः, विरुद्धसहचरोपलब्धिश्चेति ॥ ८६ ॥
નિષેધ કરવા યોગ્ય પદાર્થની સાથે જેઓ સાક્ષાત્ વિરૂદ્ધ છે તેઓનું જે વ્યાપ્ય આદિ એટલે કે વ્યાપ્ય-કાર્ય-કારણ-પૂર્વચર-ઉત્તરચર-અને સહચર તેઓની ઉપલબ્ધિ છે તે આ પ્રમાણે છે. વિરૂદ્ધવ્યાપ્યોલબ્ધિ, વિરૂદ્ધકર્યોપલબ્ધિ, વિરૂદ્ધકારણોપલબ્ધિ, વિરૂદ્ધપૂર્વચરોપલબ્ધિ વિરૂદ્ધોત્તચરોપલબ્ધિ, વિરૂદ્ધસહચરોપલબ્ધિ એ પ્રમાણે છ પ્રકારે છે.
क्रमेणासामुदाहरणान्याहुःતે પ્રકારોના ઉદાહરણો બતાવે છે. विरुद्धव्याप्योपलब्धिर्यथा-नास्त्यस्य पुंसः तत्त्वेषु निश्चयः, તત્ર સાત્ રૂ-૮૭ /
આ પુરૂષને તત્ત્વમાં નિર્ણય નથી કેમ કે તેમાં સંદેહ હોવાથી આ વિરૂદ્ધ વ્યાપલબ્ધિ હેતુનું ઉદાહરણ છે.
૧૩૦ -