________________
આ અનુમાનમાં રૂપવિશેષ એવા સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા સહચરના રસવિશેષની ઉપલબ્ધિ છે માટે તે સહચરાવિરૂદ્ધપલબ્ધિ હેતુ કહેવાય છે. , વિશેષાર્થ : જે પદાર્થોની ઉત્પત્તિ સાથે હોય અને જે સાથે રહેતા હોય તે સહચર કહેવાય પદાર્થમાત્રમાં રૂપ-રસ-ગબ્ધ-સ્પર્શ પરસ્પર સહચર છે અહીં વિશિષ્ટ રસથી રૂપનું ભાન કરવામાં આવે છે. તેથી તે રસ સહચરાવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે.
अधुना विरूद्धोपलब्धिभेदानाहुःસૂત્ર ૬૭માં જણાવેલ વિરૂદ્ધોપલબ્ધિહેતુના પ્રકારો જણાવે છે - विरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा ॥३-८३॥ નિષેધરૂપ સાધ્યની સિદ્ધિ કરવામાં વિરૂદ્ધોપલબ્ધિ હેતુ સાત પ્રકારે છે. प्रतिषेधात्मके साध्ये विरुद्धोपलब्धिः सप्तप्रकारा इत्यर्थः ॥ ८३ ॥ સૂત્રાર્થ પ્રમાણે ટીકાર્થ જાણવો. प्रथमप्रकारं प्राक् प्रकाशयन्तिવિરૂદ્ધોપલબ્ધિનો પ્રથમ પ્રકાર સદૃષ્ટાન્ત જણાવે છે. તત્રાડડદ માર્વવિરુદ્ધોપબ્ધિ છે રૂ-૮૪ | હતામુહિત્તિ– यथा नास्त्येव सर्वथैकान्तः अनेकान्तस्योपलम्भात् ॥३-८५॥ તે વિરૂદ્ધોપલબ્ધિ હેતુના પ્રકારમાં પ્રથમ સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિ હેતુ છે.
જેમ કે સર્વથા એકાંત નથી અનેકાંત પ્રાપ્ત થતો હોવાથી. _ प्रतिषेध्यस्यार्थस्य यः स्वभावः- स्वरूपं तेन सह यत् साक्षाद् विरुद्धं लस्योपलब्धिः स्वभावविरुद्धोपलब्धिः ॥ ८४ ॥
'નિષેધ કરવા યોગ્ય જે પદાર્થનો સ્વભાવ-સ્વરૂપ, તેની સાથે જે સાક્ષાત્ વિરુદ્ધ, તેની ઉપલબ્ધિ તે સ્વભાવ-વિરૂદ્ધ ઉપલબ્ધિ છે. .. अत्र प्रतिषेध्यः सर्वथैकान्तः तत्स्वरूपेण साक्षाद् विरुद्धोऽनेकान्तः तस्योपलब्धिरिति स्वभावविरुद्धोपलब्धिः ॥ ८५ ॥
આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય સર્વથા એકાત્ત, તેના સ્વરૂપની સાથે
૧૨૯