________________
કારણાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે. भविष्यति वर्ष, तथाविधवारिवाहविलोकनात्,
.
કૃતિ ારામ્ય ॥ રૂ-૭૬ ॥
વરસાદ થશે કારણ કે વરસાદને યોગ્ય તેવા પ્રકારના વાદળાં દેખાય છે. આ પ્રમાણે કારણ અવિરુદ્ધ-ઉપલબ્ધિ આ હેતુ છે.
अत्र साध्येन वर्षेणाऽविरुद्धस्य तथाविधवारिवाहस्य कारणस्योपलब्धिः कारणाविरुद्धोपलब्धिः । एवं ' अस्त्यत्र छाया छत्रात्' इत्यप्युदाहरणं द्रष्टव्यम्
।। ૭૧ ॥
અહીં આ અનુમાનમાં સાધ્ય એવી વર્ષાની સાથે અવિરુદ્ધ તેવા પ્રકારના વાદળરૂપ કારણની ઉપલબ્ધિ છે. એ જ પ્રમાણે અહીં છાયા છે છત્રહોવાથી એ પણ કારણાવિરુદ્ધોપલબ્ધિનું દૃષ્ટાન્ત જાણવા યોગ્ય છે.
પૂર્વચર-ઉત્તરચર અને સહચર-અવિરુદ્ધોપલબ્ધિના ક્રમશઃ ઉદાહરણો બતાવે છે.
उदेष्यति मुहूर्त्तान्ते तिष्यतारका, पुनर्वसूदयदर्शनात्, કૃતિ પૂર્વવરસ્ય ॥ રૂ-૮૦ ॥
મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉગશે કારણ કે પુનર્વસુનો ઉદય દેખાતો હોવાથી એ પ્રમાણે પૂર્વચર-અવિરુદ્ધ-ઉપલબ્ધિ હેતુ છે.
तिष्यकारकाा-पुष्यनक्षत्रम् । अत्र साध्येन भविष्यत्तिष्यतारकोदयेनाविरुद्धस्य पुनर्वसूदयस्य पूर्वचरस्योपलब्धिरिति पूर्वचराविरुद्धोपलब्धिः । ‘અશ્વિની, ભરળી, ભૃત્તિષ્ઠા, રોહિળી, મશીષમ્, આર્દ્ર, પુનર્વસૢ, પુષ્ય: આભૂષા, મા, પૂર્વાાજુની, ઉત્તરાાનુની, હસ્ત:, ચિત્રા, સ્વાતિ, વિશાલ્રા, અનુરાધા, શ્રેષ્ઠા, મૂત્તમ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિનિત, શ્રવણ:, નિષ્ઠા, મિષ, પૂર્વામદ્રપરા, ઉત્તરામદ્રપદ્રા, રેવતી' કૃતિ મેટ્ટાવિંશતિનક્ષત્રાબ્દિ ॥ ૮૦ ॥
તિષ્યતારકા એટલે કે પુષ્યનક્ષત્ર, અહીં સાધ્ય એવા હવે થનારા પુષ્યનક્ષત્રના ઉદયની સાથે અવિરુદ્ધ એવા પુનર્વસુનક્ષત્રના ઉદયરૂપ પૂર્વચરની ઉપલબ્ધિ છે. માટે તે પૂર્વચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે.
૧૨૭