________________
ફક્ત પૂર્વચર અને ઉત્તરચરનો જ સ્વભાવ કાર્ય કારણમાં અન્તર્ભાવ થતો નથી એવું નથી પરંતુ સહચરહેતુનો પણ સ્વભાવ કાર્ય કારણમાં અન્તર્ભાવ થતો નથી તે આ પ્રમાણે- સહચારી એવા રૂપ અને રસ પરસ્પર સ્વરૂપના ત્યાગવડે રહેલા છે. તેથી તાદાભ્યપણું સંભવતું નથી આથી સ્વભાવતુમાં અન્તર્ભાવ થતો નથી એ જ પ્રમાણે સચેતર એટલે કે ડાબા જમણા ગાયના શીંગડાની જેમ સાથે જ ઉત્પન્ન થયેલા હોવાથી કાર્ય હેતુમાં કે કારણહેતુમાં પણ અન્તર્ભાવ થતો નથી.
વિશેષાર્થ : જયાં તાદાભ્યસંબંધ હોય ત્યાં સ્વભાવહેતું હોય સહચરહેતુમાં તાદાત્મસંબંધ નથી માટે સ્વભાવહેતુમાં અંતર્ભાવ થતો નથી તથા જ્યાં તદુત્પત્તિસંબંધ હોય ત્યાં જ કાર્ય-કારણ હેતુ હોય સહચરહેતુમાં તદુત્પત્તિસંબંધ પણ નથી માટે કાર્ય હેતુમાં કે કારણહેતુમાં પણ તેનો સમાવેશ થતો નથી. વળી સહચરહેતુ વર્તમાનકાલવતી હોવાથી પૂર્વચર કે ઉત્તરચરમાં અંતર્ભાવ થતો નથી તેથી આ સહચરહેતુનો પૂર્વે કહેલા સ્વભાવ કાર્ય કારણહેતુમાં (પૂર્વીર કે ઉત્તરચરમાં) સમાવેશ થતો નથી.
इदानीं मन्दमतिव्युत्पत्तिनिमित्तं साधर्म्य-वैधाभ्यां पक्ष-हेत्वादिपञ्चवयवां व्याप्याविरूद्धोपलब्धिमुदाहरन्ति, અવિરૂદ્ધવ્યાપ્યોપલબ્ધિનું પંચઅવયવસાથે ઉદાહરણ જણાવે છે. .ध्वनिः परिणतिमान्, प्रयत्नानन्तरीयकत्वात्, .: પ્રયત્નડતરીયસ પરિતિમાન, યથા તમે,
यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयकः, यथा वान्ध्येयः, प्रयत्नानन्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधर्म्यण वैधर्येण च ॥ ३-७७ ॥
શબ્દ (પક્ષ) પરિવર્તનવાળો (અનિત્ય) છે. (સાધ્ય) પ્રયતવડે જન્ય હોવાથી (હેતુ) જે જે પ્રયત્ન જન્ય છે તે તે પરિણતિવાળા છે જેમ કે થાંભલો
૧૨૫