SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કારણાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે. भविष्यति वर्ष, तथाविधवारिवाहविलोकनात्, . કૃતિ ારામ્ય ॥ રૂ-૭૬ ॥ વરસાદ થશે કારણ કે વરસાદને યોગ્ય તેવા પ્રકારના વાદળાં દેખાય છે. આ પ્રમાણે કારણ અવિરુદ્ધ-ઉપલબ્ધિ આ હેતુ છે. अत्र साध्येन वर्षेणाऽविरुद्धस्य तथाविधवारिवाहस्य कारणस्योपलब्धिः कारणाविरुद्धोपलब्धिः । एवं ' अस्त्यत्र छाया छत्रात्' इत्यप्युदाहरणं द्रष्टव्यम् ।। ૭૧ ॥ અહીં આ અનુમાનમાં સાધ્ય એવી વર્ષાની સાથે અવિરુદ્ધ તેવા પ્રકારના વાદળરૂપ કારણની ઉપલબ્ધિ છે. એ જ પ્રમાણે અહીં છાયા છે છત્રહોવાથી એ પણ કારણાવિરુદ્ધોપલબ્ધિનું દૃષ્ટાન્ત જાણવા યોગ્ય છે. પૂર્વચર-ઉત્તરચર અને સહચર-અવિરુદ્ધોપલબ્ધિના ક્રમશઃ ઉદાહરણો બતાવે છે. उदेष्यति मुहूर्त्तान्ते तिष्यतारका, पुनर्वसूदयदर्शनात्, કૃતિ પૂર્વવરસ્ય ॥ રૂ-૮૦ ॥ મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉગશે કારણ કે પુનર્વસુનો ઉદય દેખાતો હોવાથી એ પ્રમાણે પૂર્વચર-અવિરુદ્ધ-ઉપલબ્ધિ હેતુ છે. तिष्यकारकाा-पुष्यनक्षत्रम् । अत्र साध्येन भविष्यत्तिष्यतारकोदयेनाविरुद्धस्य पुनर्वसूदयस्य पूर्वचरस्योपलब्धिरिति पूर्वचराविरुद्धोपलब्धिः । ‘અશ્વિની, ભરળી, ભૃત્તિષ્ઠા, રોહિળી, મશીષમ્, આર્દ્ર, પુનર્વસૢ, પુષ્ય: આભૂષા, મા, પૂર્વાાજુની, ઉત્તરાાનુની, હસ્ત:, ચિત્રા, સ્વાતિ, વિશાલ્રા, અનુરાધા, શ્રેષ્ઠા, મૂત્તમ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિનિત, શ્રવણ:, નિષ્ઠા, મિષ, પૂર્વામદ્રપરા, ઉત્તરામદ્રપદ્રા, રેવતી' કૃતિ મેટ્ટાવિંશતિનક્ષત્રાબ્દિ ॥ ૮૦ ॥ તિષ્યતારકા એટલે કે પુષ્યનક્ષત્ર, અહીં સાધ્ય એવા હવે થનારા પુષ્યનક્ષત્રના ઉદયની સાથે અવિરુદ્ધ એવા પુનર્વસુનક્ષત્રના ઉદયરૂપ પૂર્વચરની ઉપલબ્ધિ છે. માટે તે પૂર્વચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. ૧૨૭
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy