________________
विधिरूपस्य साध्यस्य सिद्धावविरुद्धोपलब्धि: षोढा - षट्प्रकारेत्यर्थः | ૬૮.
વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરવામાં અવિરુદ્ધોપલબ્ધિ હેતુ છ પ્રકારે છે. षट्प्रकारानाहुःसाध्येनाविरुद्धानां व्याप्य-कार्य-कारणપૂર્વોત્તર રસદરVI[પશ્વિ : રૂ-૬૬ છે.
સાધ્યની સાથે અવિરોધી એવા વ્યાયની, કાર્યની, કારણન, પૂર્વચરની, ઉત્તરચરની અને સહચરની જે ઉપલબ્ધિ, તે આ પ્રમાણે છ પ્રકારે અવિરૂદ્ધોપલબ્ધિ હેતુ છે. . साध्येनाविरुद्धव्याप्यस्य, कार्यस्य, कारणस्य, पूर्वचरस्य, उत्तरचरस्य, सहचरस्य चोपलब्धिः व्याप्याविरुद्धोपलब्धिः, कार्याविरुद्धोपलब्धिः, कारणाविरुद्धोपलब्धिः पूर्वचराविरुद्धोपलब्धिः, उत्तरचराविरुद्धोपलब्धिः, सहचराविरुद्धोपलब्धिरित्यविरुद्धोपलब्धेः षड् भेदा इत्यर्थः ॥६१॥
સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા વ્યાપ્યની ઉપલબ્ધિ તે વ્યાપ્યઅવિરૂદ્ધપલબ્ધિ કહેવાય છે.
સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા કાર્યની પ્રાપ્તિ તે કાર્ય-અવિરૂદ્ધ-ઉપલબ્ધિ છે. સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા કારણની પ્રાપ્તિ તે કારણ-અવિરૂદ્ધ- ઉપલબ્ધિ
સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા પૂર્વચરની પ્રાપ્તિ તે પૂર્વચર-અવિરૂદ્ધઉપલબ્ધિ છે.
સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા ઉત્તરચરની પ્રાપ્તિ ઉત્તરચર-અવિરૂદ્ધઉપલબ્ધિ છે.
સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા સહચરની પ્રાપ્તિ તે સહચર-અવિરૂદ્ધઉપલબ્ધિ છે.
વિશેષાર્થઃ હવે જ્યારે ગ્રન્થકારે અહિંયા વિધિને સાધનાર અવિરૂદ્ધોપલબ્ધિ હેતના છ પ્રકારો બતાવ્યા છે ત્યારે આ વિષયમાં બૌદ્ધો કંઇક જુદુ જ માને છે. એટલે કે વિધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવામાં સ્વભાવરૂપ અને કાર્યરૂપ બે જ હેતુ છે. કોઈ પણ જાતના વધારે હતુઓની વિધિને સાધવામાં
( ૧૧૬