________________
આવશ્યકતા રહેતી નથી તેથી આપણી માન્યતા મુજબના કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર એ ચાર ભેદો વિધિને સાધવામાં આવશ્યક નથી આ પ્રમાણેની માન્યતા બૌદ્ધો ધરાવે છે. જેમ કે- ‘હિં અસ્તિ વાહવર્ણનાત્’ આ હેતુ સ્વભાવાત્મક છે. કારણ કે વહ્નિનો દાહ સ્વભાવ છે. એવી રીતે અયં નીવ: જ્ઞાનામિત્વાત્ જીવનો જ્ઞાનએ સ્વભાવ છે આ પણ સ્વભાવ હેતુ છે તથા ‘પર્વતો હિમાન્ ધૂમાવ્' આ હેતુ કાર્યાત્મક છે એટલે જ્યાં કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય. સયં વીન: અદુવર્શનાત્ આ હેતુ પણ કાર્યાત્મક છે. આ પ્રમાણે સ્વભાવ અને કાર્ય એમ બે પ્રકારના હેતુ વિધિરૂપ સાધ્યની સિદ્ધિ કરે છે પરંતુ, કારણાત્મક આદિ હેતુ તે બૌદ્ધો સ્વીકારતા નથી. તેના માટે તેઓ દૃષ્ટાન્ત આપે છે કે પર્વતો ધૂમવાન માત્ આ અનુમાનમાં જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય અવશ્ય હોય તેવો નિયમ નથી. કારણ કે તપેલા લોઢાના ગોળામાં વહ્નિ કારણ વિદ્યમાન છે છતાં ધૂમરૂપ કાર્ય નથી માટે કારણ હેતુ સાધ્યને સિદ્ધ કરવામાં સંપૂર્ણ સમર્થ નથી માટે બે જ પ્રકારના હેતુ માનવા જોઇએ આવી બૌદ્ધની માન્યતાનું ખંડન હવે કરવામાં આવે છે. तन्निराकर्तुं कीर्त्तयन्ति —
तमस्विन्यामास्वाद्यमानादाम्रादिफलरसाद् एकसामग्र्यनुमित्या रूपाद्यनुमितिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शक्तेरप्रतिस्खलनमपरकारणसाकल्यं च ॥ ३-७० ॥
અંધકારમય રાત્રીમાં આસ્વાદ કરાતા આમ્રાદિ ફળના રસથી એક જ સામગ્રીની અનુમિતિવડે રૂપાદિનું અનુમાન સ્વીકારનારા બૌદ્ધો વડે હેતુ તરીકે કોઇપણ કારણ મનાયું છે. જે કારણમાં કાર્યજનક શક્તિની અપ્રતિસ્ખલના હોય અને અન્ય સર્વકારણોની પૂર્ણતા હોય.
बौद्धाः किल वदन्ति - "विधिरूपस्य साध्यस्य सिद्धौ स्वभावकार्ये एव हेतुत्वेनाङ्गीकरणीये न कारणम्, तप्ताऽयोगोलके वह्निरूपस्य कारणस्य विद्यमानत्वेऽपि धूमरूपकार्यानुत्पादात् " तान् कारणस्यापि हेतुत्वमङ्गीकारવિતુમાદુ:- ‘તમ સ્વામિત્યાતિ-'
आम्रादिफले रूप-रसयोर्जनिका एकैव सामग्री, तथा च रजन्यामास्वाद्यमानादाम्रादिफलरसात् तज्जनिका सामग्र्यनुमीयते तया च सामग्र्या
૧૧૭