________________
ननु अर्हतो निर्दोषत्वमेवासिद्धम्, तत् कथमनेन सर्वज्ञसिद्धिः ? इत्याशङ्कायां तत्साधकमनुमानान्तरमाहुः- निर्दोषोऽसौ इति-असौ अर्हन् निर्दोषः प्रमाणऽविरोधिवाक्त्वात्, यो न निर्दोषः, स न प्रमाणाऽविरोधिवाक्, प्रमाणाऽविरोधिवाक् चार्हन् तस्मानिर्दोष इति ॥ २५ ॥
પ્રશ્નઃ અરિહંત ભગવાનનું નિર્દોષપણું જ અસિદ્ધ છે તો નિષત્વત્િ હેતુ દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કઈ રીતે થાય? એવી આશંકાનું સાધક અનુમાન બતાવે છે.
ઉત્તરઃ મણી, નિર્દોષ, પ્રમાવિધિવત્ આ અરિહંત ભગવાન નિર્દોષ છે, પ્રમાણથી અવિરોધી વાણીવાળા હોવાથી (એમનો સિદ્ધાન્ત સ્યાદ્વાદથી ખંડિત નથી.) જે નિર્દોષ નથી તે પ્રમાણથી અવિરોધી વાણીવાળા પણ નથી. અરિહંત પરમાત્મા પ્રમાણથી અવિરોધી વાણીવાળા છે માટે નિર્દોષ
प्रमाणाविरोधिवाक्त्वमेवाऽर्हतः प्रसाधयन्ति - અરિહંત ભગવાનની વાણીની સત્યતા સિદ્ધ કરે છે.
तदिष्टस्य प्रमाणेनाबाध्यमानत्वात् तद्वाचस्तेनाविरोधसिद्धिः Gર-૨૬
તે અરિહંત પરમાત્માને ઇષ્ટ (અનેકાંત-નયવાદ વિ.) જે છે તે પ્રમાણ વડે અબાધિત હોવાથી તેમની વાણી તેની સાથે અવિરોધી છે એમ સિદ્ધ થાય છે. ___ अर्हतः प्रमाणाविरोधिवाक्त्वप्रसाधकानुमानान्तरमाहुः- तदिष्टस्येति-अर्हन् प्रमाणाविरोधिवाक्, तदिष्टस्य-अनेकान्ततत्त्वस्य प्रमाणेनाऽबाध्यमानत्वाद् भिषग्वत् । अनेन सूत्रचतुष्टयेन सर्वज्ञाऽलापको मीमांसकः प्रतिक्षिप्तो વેવિતવ્ય: રદ્દો
અરિહંત ભગવાનની પ્રમાણથી અવિરોધીવાણીને સાધવા માટે હવે બીજુ અનુમાન બતાવે છે. - અરિહંત, પ્રમાણથી અવિરોધી વાણીવાળા છે, કારણ કે તેમને ઇષ્ટ એવો
જે અનેકાંતવાદ છે તે પ્રમાણવડે અબાધિત હોવાથી, વૈદ્યની જેમ... જેમ રોગના વિષયમાં કુશળ વૈદ્ય રોગીઓને અવિરોધી (રોગ શમન કરે તેવી)
અધ્ય