________________
નિશ્ચિત એવા ધર્મની સાથે સાથના સંબંધની પ્રતીતિ કરાવવા માટે હેતુના ઉપસંહારવાળા વચનની જેમ પક્ષનો પ્રયોગ પણ અવશ્ય સ્વીકારવો જોઇએ.
अयं भावः- बौद्धाः खलु पक्षप्रयोगं नाङ्गीकुर्वन्ति, ते हि कदाचित् 'यो यो धूमवान् स स वह्निमान् यथा महानसं, धूमवांश्चायम्'' इत्याकारकं व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं, कदाचित् “धूमवानयं, यो, यो, धूमवान् स स वह्निमान् यथा महानसम्' इत्याकारकं पक्षधर्मताप्रदर्शनपूर्वकं व्यात्प्युपसंहारमेवानुमानं वदन्ति, तान् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुः-साध्यस्येत्यादि-यथा हेतोः प्रतिनियतंधर्मिसम्बन्धिता प्रसिद्धयर्थं "धूमवांश्चायम्" इत्याकारकं हेतोरुपसंहारवचनं स्वीक्रियते, तथैव साध्यस्य प्रतिनियतधर्मिसम्बधिताप्रसिद्धयर्थ 'पर्वतो वह्निमान्' इत्याकारकः पक्षप्रयोगोऽप्यङ्गीकर्तव्य इति ॥२४॥
તેનો ભાવ આ પ્રમાણે છે- બૌદ્ધો પરાર્થ-અનુમાનના પ્રયોગમાં પક્ષનો પ્રયોગ સ્વીકારતા નથી. તે ક્યારેક જે જે ધૂમવાળુ છે તે તે વહ્નિવાળુ છે. જેમ રસોડુ, અને આ ધૂમવાળુ છે,' આવા આકારવાળી વ્યાતિપૂર્વકની પક્ષધર્મતાના ઉપસંહારને અનુમાન માને છે. ક્યારેક “આ ધૂમવાનું છે, જે જે ધૂમવાનું છે તે તે વંદ્ધિમાનું છે. જેમ મહાનસ,” એવા આકારવાળી પક્ષધર્મતાને જણાવવા-પૂર્વક વ્યાપ્તિના ઉપસંહારને જ અનુમાન માને છે. તેઓને પક્ષપ્રયોગ અંગીકાર કરાવવા માટે ગ્રન્થકારશ્રી કહે છે કે- જેમ હેતુના પ્રતિનિયત (ચોક્કસ) સંબંધની પ્રસિદ્ધિને માટે “આ ધૂમવાનું છે' એવા સ્વરૂપવાળુ હેતુના ઉપસંહારવાળું પક્ષધર્મતાનું વચન સ્વીકારો છો તેની જેમ જ સાધ્યના પણ નિશ્ચિત એવા ધર્મના સંબંધની પ્રતીતિ કરાવવા માટે પર્વત વદ્વિમાન્ છે' એવા સ્વરૂપવાળો પક્ષપ્રયોગ પણ સ્વીકારવો જોઇએ.
વિશેષાર્થ : બૌદ્ધો માત્ર વ્યાપ્તિ, પક્ષધર્મતા અને ઉપનયધારા સાથેની સિદ્ધિ થઈ જાય છે. એમ માને છે. પરંતુ પક્ષપ્રયોગની આવશ્યકતા સ્વીકારતા નથી (૨) યત્ર યત્ર ઘૂમતત્ર તત્ર વહ્નિ રૂતિ વ્યતિજ્ઞાન, (૨) ધૂમક્ષત્રાપ્તિ રૂતિ પક્ષથતોપસંહારવચનમ, (૩) વહ્નિરત્યેવ- સાધ્યસિદ્ધિ એમ ત્રણ વાક્યપ્રયોગ તેઓ માને છે પરંતુ છેલ્લા વાક્ય પ્રયોગમાં તસ્પત્રિવદ્વિરચેવ એમ સત્ર (પક્ષ) શબ્દનો પ્રયોગ કરતા નથી.જ્યાં જયાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. એવું વ્યાપ્તિજ્ઞાન થયું એટલે ધૂમની સાથે વહ્નિ હોય જ છે તે નિશ્ચિત
૪૩