________________
उक्तलक्षणो हेतुर्द्विप्रकारः, . उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात् ॥ ३-५४ ॥
પૂર્વે કહેલા લક્ષણવાળો હેતુ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિના ભેદથી બે अरे छे.
उपलब्धिः-उपलम्भः, अनुपलब्धिः-अनुपलम्भः ताभ्यामुपलम्भानुपलम्भाभ्यां हेतुर्द्विप्रकार इत्यर्थः ॥ ५४ ॥
| ઉપલબ્ધિ ઉપલંભ [પક્ષમાં વિદ્યમાન રૂપ હેતુ) અનુપલબ્ધિ પક્ષમાં અવિદ્યમાન રૂપ હેતુ તે બંને પ્રકારવડે હેતુ બે પ્રકારનો છે.
अथैतयोः साध्यमाहुःબંને પ્રકારના હેતુનું સાથે જણાવે છે. उपलब्धिर्विधि-निषेधयोः सिद्धिनिबंधनमनुपलब्धिश्च ५५ । | ઉપલબ્ધિ રૂપ હેતુ વિધિરૂપ સાધ્યની સિદ્ધિમાં અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિમાં કારણરૂપ છે. અનુપલબ્ધિ હેતુ પણ વિધિ અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિમાં કારણ બને છે. __साध्यं द्विविधं विधिरूपं निषेधरूपं च, हेतुश्च द्विविध उपलब्धिरूपोऽनुपलब्धिरूपश्च, तत्र उपलब्धिरूपो हेतुर्विधिरूपस्य साध्यस्य साधकः अनुप. लब्धिरूपो हेतुर्निषेधरूपस्य साध्यस्य साधकः इति येऽभिमन्यन्ते तान् निराकर्तुम्ग्रहः-उपलिब्धिरिति- अयं भावः- यथा उपलब्धिरूपस्य साध्यस्य साधिका तथा निषेधरूपस्यापि, एवमनुपलब्धिर्यथा निषेधरूपस्य साध्यस्य साधिका तथा विधिरूपस्यापि, तस्मादुपलब्धिर्विधिरूपस्यैव साध्यस्य साधिका, अनुपलब्धिनिषेधरूपस्यैवेति नियमो न कर्तव्यः ॥ ५५ ॥
સાધ્ય બે પ્રકારે છે. વિધિસ્વરૂપ અને નિષેધસ્વરૂપ અને હેતુ પણ બે પ્રકારે છે. ઉપલબ્ધિરૂપ અને અનુપલબ્ધિરૂપ.
તેમાં ઉપલબ્ધિરૂપ હેતુ વિધિરૂપ સાધ્યનો સાધક છે અને અનુપલબ્ધિરૂપ હેતુ નિષેધ રૂપ સાધ્યનો સાધક છે. એવું જે માને છે તેનું ખંડન કરવા માટે કહે છે. તે આ પ્રમાણે- જેમ ઉપલબ્ધિરૂપ હેતુ વિધિરૂપ સાધ્યને સાધનાર છે
૧૦૯