________________
વિશેષાર્થ: પ્રશ્ન : પ્રાગભાવ અને પ્રધ્વસાભાવમાં શું ભેદ છે ?
ઉત્તર: ઘટકાર્યની પૂર્વેનો જે પર્યાય, જેમ કે માટીનોપિંડ તેમાં પ્રાગભાવ રહે છે અને ઘટકાર્યની ઉત્તરનો જે પર્યાય, જેમકે કપાલ તે પ્રāસાભાવ છે. સૂક્ષ્મદષ્ટિએ વિચારીએ તો જે ક્ષણમાં ઘટ ઉત્પન્ન થાય છે તે ક્ષણથી પૂર્વક્ષણવતપર્યાય તે પ્રાગભાવ, અને જે ક્ષણમાં ઘટનો નાશ થાય છે તેની બીજી= ઉત્તરક્ષણવત પર્યાય તે પ્રāસાભાવ છે.
इतरेतराभावं वर्णयन्तिઇતરેતરાભાવનું સ્વરૂપ સોદાહરણ જણાવે છે. स्वरूपान्तरात् स्वरूपव्यावृत्तिरितरेतराभावः ॥ ३-६३ ॥ ૩હિંસામાડું:यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ॥३-६४ ॥
બીજાના સ્વરૂપથી પોતાના સ્વરૂપની જે વ્યાવૃત્તિ તે ઇતરેતરાભાવ કહેવાય છે. જેમ સ્તંભસ્વભાવથી કુંભ સ્વભાવનો જે ભેદ (વ્યાવૃત્તિ) તે ઇતરેતરાભાવ છે.
स्वरूपान्तरात्-स्तम्भादिस्वरूपान्तरात्, स्वरूपव्यावृत्तिः घटादिस्वरूपस्य વ્યાવૃત્તિ:, રૂતરેતરામ:- ચોચમાવ રૂત્યર્થ. . દૂર
यथा स्तम्भस्वभावात् स्तम्भस्वरूपात्, कुम्भस्वभावस्य-कलशस्वरूपस्य, व्यावृत्तिरन्योऽन्याभावः ॥ ६४ ॥
સ્તંભ વિગેરે સ્વરૂપથી ઘટાદિ સ્વરૂપની વ્યાવૃત્તિ તે ઇતરેતરાભાવ છે તેને અન્યોન્યાભાવ પણ કહેવાય છે.
વિશેષાર્થ એક પર્યાયનું બીજા પર્યાયમાં ન હોવું તે ઇતરેતરાભાવ છે જેમ સ્તંભનું કુંભમાં ન હોવું. સ્તંભ અને કુંભ બંને એકીસાથે વિદ્યમાન છે પરંતુ સ્તંભ તે કુંભ નથી અને કુંભ તે સ્તંભ નથી. આમ બંનેમાં પરસ્પરનો જે અભાવ છે. સ્તંભ એ પુદ્ગલ છે અને કુંભ એ પણ પુદ્ગલ છે. બંને પુદ્ગલના જ પર્યાય છે પરંતુ, એક પર્યાયમાં બીજા પર્યાયની સત્તા નથી આ અન્યોન્યાભાવ કહેવાય.
૧૧૩