________________
यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते સ સધર્મદષ્ટાન્ત: | ૩-૪ यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्नि र्यथा महानसः ॥३-४६॥
જયાં સાધનધર્મની સત્તા (હેતનું અસ્તિત્વ) હોય ત્યાં સાધ્યધર્મનું અસ્તિત્વ પણ છે જ એવું પ્રકાશિત કરાય તે સાધર્મેદષ્ટાન્ત કહેવાય છે.
જેમ કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જેમ રસોડું, આ સાધર્યદૃષ્ટાન્ત છે.
द्वितीयभेदं दर्शयन्तिવૈધર્મદેખાત્તનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्श्यते स वैधर्म्यदृष्टान्तः ॥ ३-४७ ॥ यथाऽग्न्यभावे न भवेत्येव धूमः, यथा जलाशये ॥३-४८॥
જયાં સાધ્યના અભાવમાં સાધનનો અવશ્ય અભાવ જણાય છે તે વૈધર્મ દૃષ્ટાન્ત કહેવાય જેમ કે જ્યાં જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ત્યાં ધૂમ ન જ હોય જેમ કે જલાશય.
૩૫નાં વન્તિઉપનયનું સ્વરૂપ સદેખાત્ત જણાવે છે. હેતો. સાથ્થથર્મિષ્પપસંદ મુન: રૂ-૪ર યથા ધૂમાત્ર પ્રવેશે છે રૂ-૧૦ ||
હેતુનું સાધ્યધર્મીમાં (સાધ્યથી વિશિષ્ટ એવા પક્ષમાં) ઉપસંહાર કરવો તે ઉપાય છે. જેમ કે આ પ્રદેશમાં ધૂમ છે. ___हेतोधूर्मस्य, साध्यधर्मिणि पर्वते, उपसंहरणं,- 'धूमश्चात्र पर्वते' इत्यादिरुपेण प्रदर्शनम् उपनयशब्देनोच्यते ॥ ४९-५०॥
હેતુ એવા ધૂમનું સાધ્યધર્મી એવા પર્વતમાં ઉપસંહાર કરવો જેમ કે ધૂમ અહીં પર્વતમાં છે એ પ્રમાણે જે દેખાડવું તે ઉપનય કહેવાય છે.
૧૦૭