________________
જેમ અનુમાનવડે જાણેલો પદાર્થ તે સમજાવનારું વચન જે શ્રોતા પ્રત્યે બોલાય છે, તે પરાર્થ અનુમાન કહેવાય છે તેમ પ્રત્યક્ષવડે જોયેલો પદાર્થ, બીજાને સમજાવવા પ્રતિપાદન કરાતું વચન તે પરાર્થ-પ્રત્યક્ષ કહેવાય છે. બીજાને જણાવવાનું પ્રયોજન બંનેમાં સમાન છે માટે પરાર્થ પ્રત્યક્ષ પણ શબ્દાત્મક હોવાથી ઉપચારથી પ્રમાણ કહી શકાય છે.
एतदुल्लिखन्ति -
यथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारीणीं जिनपतिप्रतिमाम् ॥ ३-२७ ॥
જેમ - સામે સ્કુરાયમાન કિરણોવાળા મણિઓના ખંડોથી શોભાયમાન सेवा माभूषणोने पा२९॥ ४२वावाजी नेिश्वरनी प्रतिमाने तुंही.....
વિશેષાર્થ: પરાર્થ-અનુમાન તથા પરાર્થપ્રત્યક્ષ જેમ જ્ઞાન છે તે જ પ્રમાણે પોતાને થયેલ સ્મરણજ્ઞાન બીજાને શબ્દદ્વારા સ્મરણ કરાવવામાં આવે ત્યારે तेने परार्थ-स्म२९॥ ४उपाय छ. . . .
समर्थयन्ते - પક્ષહેતુ વચનાત્મક પરાર્થ-અનુમાનનું સમર્થન કરતા જણાવે છે. पक्ष-हेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम् ॥ ३-२८ ॥ ,
પક્ષ અને હેતુ એમ બે અંગવાળુ જે વચન તે જ પરના બોધનું અંગ (१२५) छे परंतु दृष्टान्त विगैरे वयनोनी मावश्यता नथी. ___ "पर्वतो वह्निमान् धूमात्' इत्याकारकमवयवद्वयमेव प्रतिपाद्यगतज्ञानं प्रति कारणं, न दृष्टान्तादिवचनम्, आदिपदेनोपनय-निगमनादयो गृह्यन्ते । एतेन व्याप्तिप्रदर्शनपूर्वकं दृष्टान्तवचनोपेतं पक्षधर्मतोपसंहाररूपमवयवद्वयं सौगतैः, पक्ष-हेतु-दृष्टान्तोपनय-निगमनस्वरूपं पञ्चावयवं नैयायिकवैशेषिकाभ्यामनुमानमाम्नायि तन्निरस्तं वेदितव्यम् । अवयवद्वयस्वीकारश्च व्युत्पन्नमतिप्रतिपाद्यापेक्षया द्रष्टव्यः, अतिव्युत्पन्नमतिप्रतिपाद्यापेक्षया तु 'धूमोऽत्र विद्यते' इति हेतुप्रयोगमात्रात्मकमेवानुमानं भवति, "मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनय-निगमनान्यपि प्रयोज्यानि" [३-४३] इति वक्ष्यन्ति ॥ २८ ॥
८६