________________
કરેલી છે વ્યાપ્તિ જેણે એવા વ્યુત્પન્નમતિવાળા શ્રોતાને, પક્ષ અને હેતુ એમ બે વચનો જણાવવાથી જ અવિનાભાવનું સ્મરણ થઇ જાય છે.
व्यप्तिस्मरणार्थमपि दृष्टान्तवचनं न प्रभवति प्रतिपन्नप्रतिबन्धस्य गृहीतव्याप्तिकस्य व्युत्पन्नमतेः ‘पर्वतो वह्निमान् धूमवत्त्वान्यथानुपपत्तेः' इत्याकारकपक्ष - हेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धेः = व्याप्तिस्मरणस्य प्रसिद्धेः ॥ ३६॥
વ્યાપ્તિના સ્મરણ માટે પણ દૃષ્ટાન્તવચનની જરૂર નથી. અવિનાભાવનો સંબંધ જેણે અનુભવેલો છે એવા વ્યુત્પન્નમતિવાળા શ્રોતાને તો પર્વતો વૃત્તિમાન્ ધૂમાત્, ઇત્યાદિ સ્વરૂપવાળા પક્ષ અને હેતુના પ્રદર્શન માત્રથી જ વ્યાપ્તિના સ્મરણની સિદ્ધિ થઇ જાય છે. માટે દૃષ્ટાન્ત જરૂરી નથી.
अमुमेवार्थं समर्थयन्ते
ઉપરોક્ત કથનનું જ સમર્થન કરતા જણાવે છે – अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तेरुद्भावनं व्यर्थम् ॥ ३३७ ॥
જ્યાં અન્તર્વ્યાપ્તિ દ્વારા હેતુથી સાધ્ય સમજાવવાની શક્તિ હોય કે નશક્તિ હોય તો પણ બહિર્ષ્યાપ્તિનું કથન વ્યર્થ છે.
-
'मत्पुत्रोऽयं बहिर्वक्ति एवंरूपस्वराऽन्यथानुपपत्तेः' इत्यत्र बहिर्व्याप्त्यभावेऽपि हेतोर्गमकत्वदर्शनात् एवं 'स श्यामः ' तत्पुत्रत्वादितरतत्पुत्रवत् इत्यत्र बहिर्व्याप्ति-सद्भावेऽपि गमकत्वस्याऽदर्शनाद् बर्हिर्व्याप्तेः- दृष्टान्तस्योद्भावनं વ્યર્થમ્ રૂા
જે બહાર બોલે છે તે “મારો પુત્ર છે” અન્યથા આવા પ્રકારનો સ્વર ન હોય, અહીં આ અનુમાનમાં બહિર્યાપ્તિ (દૃષ્ટાન્ત) નથી છતાં પણ હેતુ સાધ્યને જણાવનાર બને છે.
તે અષ્ટમપુત્ર શ્યામ છે તે મિત્રાનો પુત્ર હોવાથી, તેના બીજાપુત્રની જેમ આ અનુમાનમાં બહિર્સ્થાપ્તિ (દૃષ્ટાન્ત)નો સદ્ભાવ હોવા છતાં પણ એ હેતુ સાધ્યનો ગમક નથી તેથી બહિર્સ્થાપ્તિનું કહેવું તે નિરર્થક છે.
વિશેષાર્થ : આ પ્રથમ અનુમાનમાં ‘વિધસ્વરત્ન' હેતુ, મત્યુત્ર: એ સાધ્ય, તે બંનેનો સહચાર પક્ષીકૃત જે બોલે છે તેમાં જ સંભવે છે. તેથી પક્ષની
૧૦૨