________________
અનવસ્થાનો સમવતાર દુઃખે નિવારાશે (વારંવાર બીજા દૃષ્ટાન્નની અપેક્ષામાં અનવસ્થાદોષ આવશે માટે દૃષ્ટાન્તની જરૂર નથી એમ તાત્યયાર્થ જાણવો).
अयंभावः- पक्षे वह्नि-धूमयोर्व्याप्तिनिर्णयार्थं यदि दृष्टान्तस्य महानसस्योपयोगः तर्हि नियतैकविशेषस्वरूपे दृष्टान्ते महानसे व्याप्तिनिर्णयः कथं जातः ? इति वक्तव्यम्, अन्येन दृष्टान्तेन चेत्, तत्रापि कथम्? अन्येन चेत्, अनवस्था दुस्तरा महानदी, तस्मात् तर्कप्रमाणादेव व्याप्तिनिर्णयोपपत्तौ तदर्थं दृष्टान्तवचनं न कर्तव्यमिति ॥ ३५ ॥
તેનો ભાવ આ પ્રમાણે છે : પક્ષપર્વતમાં વદ્ધિ અને ધૂમની વ્યાપ્તિના નિર્ણય માટે જો દૃષ્ટાન્ત એવા મહાનસનો ઉપયોગ કરશો તો નિયત એક વિશેષસ્વરૂપવાળા એવા દેષ્ટાન્તીભૂત મહાનસમાં વ્યાપ્તિનો નિર્ણય કેવી રીતે કરશો? જો એમ કહો કે અન્ય દેખાત્તવડે મહાનસમાં વ્યાપ્તિનો નિર્ણય કરીશું.” તો તે અન્ય દેખાત્તમાં પણ કઈ રીતે વ્યાપ્તિનો નિર્ણય કરશો? બીજા દેખાત્તવડે કરવો પડશે. આમ કરવા જતા દુઃખે કરીને તરી શકાય (પાર કરી શકાય) તેથી અનવસ્થા દોષરૂપી મહાનદી થશે, તેથી તર્કપ્રમાણથી જ વ્યાપ્તિના નિર્ણયની ઉપપત્તિ થયે છતે તેના માટે દૃષ્ટાન્તવચન કહેવા યોગ્ય નથી.
વિશેષાર્થ: જેમ કે જ્યાં ધૂમ છે ત્યાં વહ્નિ છે. આમાં મહાનસનું દૃષ્ટાન્ત આપીએ તો ત્રણલોકમાં અને ત્રણે કાળમાં જ્યાં જ્યાં વહ્નિ છે ત્યાં ત્યાં ધૂમ હોય એવી વ્યક્તિનો નિર્ણય ન કરી શકાય કારણ કે દૃાા એકસ્થાનમાં અને એકકાળમાં સિમિત છે. જ્યારે વ્યાતિ તો ત્રિકાલ અને ત્રિલોક સંબંધી છે. તેથી કોઇ મહાનસને ન જાણે તો તે સમજાવવા ચત્ત્વરનું દૃષ્ટાન્ત આપે. એ ન જાણે તો તેને સમજાવવા બીજુ દેખાત્ત આપે. તો અનવસ્થા દોષ આવશે તેથી દૃષ્ટાન્તની જરૂર નથી.
तृतीयविकल्पं पराकुर्वन्ति - ત્રીજા વિકલ્પને દૂષિત કરે છે. नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः પક્ષહેતુનેનૈવ તતસિદ્ધ રૂ-૨૬ / આ દૃષ્ટાન્તવચન, અવિનાભાવની સ્મૃતિ માટે પણ જરૂરી નથી, ગ્રહણ
૧૦૧