________________
इदं च तर्कापरपर्यायं व्याप्तिज्ञानं तदोपपत्त्यन्यथानुपपत्तिभ्यां प्रवर्तत इति प्रदर्शयन्ति, यथेत्यादिना-अत्राऽऽद्यमुदाहरणमन्वयव्याप्तौ, द्वितीयं तु व्यतिरेकव्याप्ताविति ज्ञेयम् ॥ ८ ॥ - વ્યાતિજ્ઞાન છે બીજુ નામ જેવું એવો તર્ક, તે હોતે છતે થવું અન્યથા (ન હોતે છતે) ન ઉત્પન્ન થવું એવા અવયવ્યતિરેક વડે કરીને જે પ્રવર્તે છે. અહીં સૂત્રમાં પ્રથમ ઉદાહરણ અન્વયેવ્યાપ્તિનું છે અને બીજું ઉદાહરણ વ્યતિરેક વ્યાપ્તિનું છે. એટલેકે અહીં મૂળસૂત્રમાં બે દૃષ્ટાન્તો છે. (૧) અન્વયવ્યાપ્તિનું (૨) વ્યતિરેક વ્યાપ્તિનું છે. અન્વયવ્યાપ્તિ : તત્સત્વે તત્સર્વ કન્વય ,
હેતુસર્વે સાધ્યત્વે મન્વય:, . (બંનેમાં (હેતુ અને સાધ્યમાં) હોવા પણાનો સહચાર તે અય વ્યાપ્તિ
સાધન હોતે છતે સાળનું હોવું તે અન્યય વ્યામિ કહેવાય છે. વ્યતિરેકવ્યાપ્તિ તિરૂત્તે તત્વમતિ વ્યતિરેલા,
સાધ્યાયત્વે દેવસતિ વ્યતિરે, (બંનેમાં ન હોવાપણાનો સહચાર તે વ્યતિરેક વ્યક્તિ છે.) સાધ્ય ન હોતે છતે સાધનનું ન હોવું તે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. अथानुमानस्य लक्षणार्थं प्रकारौ प्रकाशयन्तिं – અનુમાનના પ્રકારો બતાવે છે. अनुमानं द्विप्रकारम् - स्वार्थं परार्थं च ॥ ३-९ ॥ અનુમાન (૧) સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે. स्वार्थनुमानं - परार्थनुमानभेदादनुमानं द्विविधमित्यर्थः ॥ ९ ॥
સ્વાર્થનુમાન અને પરાર્થનુમાનના ભેદથી બે પ્રકારે અનુમાન છે. પ્રશ્નઃ પ્રત્યક્ષ વિગેરેમાં જેમ પ્રથમ લક્ષણ બતાવીને પછી તેના ભેદો બતાવ્યા છે તેમ અનુમાનનું સામાન્ય લક્ષણ જણાવ્યા વગર તેના ભેદો કેમ બતાવ્યા ?
૭૮