________________
અચાનુvપત્તિ અવિનાભાવ સા=અન્યથાનુપપત્તિ સાથ્થવ નિવૃત્તિવરૂપ-સાધ્યમવૃત્તિત્વરૂપ-સાધના અભાવમાં જેની અવૃત્તિ છે તે હેતુ છે. જેમ કે સાચ્છમાવવાન જલસરોવર તેમાં જેની અવૃત્તિ છે તે ધૂમ છે માટે તે ધૂમ હેતુ કહેવાય છે. અથવા તો__ हे त्वाधिकरणवृत्यभावाऽप्रतियोगिसाध्यसामानाधिकरण्यरूपावाહેતુના અધિકરણમાં રહેલા અભાવનો વિરોધિ એવો જે સાધ્ય તેની સમાનાધિકરણતા જેમાં હોય તે હેતુ કહેવાય. દા.ત, પર્વતો વદ્વિમાન ધૂમા=અહીં ધૂમનું અધિકરણ-પર્વત, તેમાં વૃત્તિ અભાવ=જલાભાવ તેનો પ્રતિયોગી જલ અને અપ્રતિયોગી સાધ્ય વહ્નિ તેનું સમાનાધિકરણ્ય ધૂમમાં છે, માટે ધૂમ હેતુ કહેવાય છે તેથી તાત્યયાર્થ આ પ્રમાણે છે કે સાધ્ય વિના હેતુનું ન હોવું તે લક્ષણ જાણવું.
| વિશેષાર્થ સાધ્યની સાથે જેનો અવિનાભાવ હોય તે હેતુ. અર્થાત્ સાધ્ય વિના ન હોવું તે હેતુનું લક્ષણ છે. સાધ્યવિના હેતુના એક અંશની પણ ઉપપત્તિ ન હોય જેમ કે અગ્નિ એવા સાધ્ય વિના હેતુ એવા ધૂમની અંશમાત્ર પણ ઉપપત્તિ નથી.
एतद्वयवच्छेद्यं दर्शयन्ति -
અન્યદર્શનકારોને માન્ય, અયોગ્ય એવા હેતુના લક્ષણનો નિષેધ જણાવે છે. . .
તું ત્રિર્નાક્ષાદ્રિ છે રૂ-૧૨ ત્રણ લક્ષણ આદિ અન્યદર્શનકારોએ કરેલા હેતુના સાચા લક્ષણો નથી.
त्रीणि लक्षणानि-पक्षसत्त्व-सपक्षतत्त्व-विपक्षाऽसत्त्वानि यस्य स त्रिलक्षणकः सौगतसम्मतः, आदिपदेनासत्प्रतिपक्षत्वमबाधितविषयत्वमिति द्वयं मिलित्वा नैयायिकाभिमतः पञ्चलक्षणकश्च हेतुर्न भवति इति भावः ॥१२ ॥
(૧) પક્ષસત્ત્વ (૨) સપક્ષસત્ત્વ (૩) વિપક્ષાસત્ત્વ એમ ત્રણ લક્ષણવાળો હેતુ બૌદ્ધો માને છે. અને આદિપદથી આ ત્રણ ઉપરાંત (૪) અસત્રતિપક્ષ (૫) અબાધિતવિષય એ પ્રમાણે તૈયાયિકો પાંચ લક્ષણવાળો હેતુ માને છે તે
૮૧