________________
તય હેત્વીમાંસાપ સમવત્ / રૂ-શરૂ છે તે ત્રણ - અને પાંચ લક્ષણવાળો હેતુ હેત્વાભાસ પણ હોય છે.
तस्य पक्षसत्त्वादिरूपस्य हेतुलक्षणस्य ‘पर्वतो धूमवान् वह्नः' इति हेत्वाभासस्यापि संभवादतिव्याप्तिः स्यात् । अयं भाव:- ‘पर्वतो धूमवान् वह्नेः' इत्यादिव्यभिचारिस्थलेष्वपि हेतोस्त्रिलक्षणत्वादिकं वर्त्तते, तथाहि- पक्षे-पर्वते हेतुभूतस्य वह्नर्विद्यमानत्वात् पक्षसत्त्वम्, सपक्षे महानसेऽपि विद्यमानत्वात् सपक्षसत्त्वम्, विपक्षात्-जलहदाद् व्यावर्तमानत्वाद् विपक्षाऽसत्त्वम् प्रतिपक्ष्यनुमानाभावात् असत्प्रतिपक्षत्वम्, प्रत्यक्षादिप्रमाणैर्बाधारहितत्वादबाधितत्वं च वर्तते, न चास्य सद्धेतुत्वम्, तस्मात् त्रिलक्षणकत्वादि हेतुर्लक्षणत्वेन सौगतादिभिरनङ्गीकरणीयमिति ॥ १३ ॥
તે પક્ષધર્મત્યાદિ રૂપ જે હેતુમાં પાંચ લક્ષણો છે તે લક્ષણો પર્વતો ઘૂમવાનું વà ઇત્યાદિ ખોટા અનુમાનમાં પણ સંભવે છે તેથી હેત્વાભાસ દોષ થાય છે. એટલે કે અતિવ્યાપ્તિ દોષ આવે છે. તેનો ભાવ આ પ્રમાણે છે. પર્વત ધૂમવાળો છે વહ્નિવાળો હોવાથી, આવા પ્રકારના વ્યભિચારી સ્થાનમાં પણ હેતુનું ત્રણ અને પાંચ લક્ષણવાળાપણું વર્તે છે. તે આ પ્રમાણે - પર્વત પક્ષમાં વહ્નિ હેતુ વિદ્યમાન છે. માટે પક્ષસત્ત્વ છે. તથા સપક્ષ એવા મહાનસ (રસોડા)માં પણ વતિ હેતુ વિદ્યમાન છે તેથી સપક્ષસત્ત્વ પણ છે. વિપક્ષએવા જલસરોવરમાંથી વહ્નિ હેતુ વ્યાવર્તમાન છે તેથી વિપક્ષાસત્ત્વ પણ છે તથા પ્રતિપક્ષ અનુમાનનો અભાવ હોવાથી અસત્યતિપક્ષ પણ છે. તથા પ્રત્યક્ષાદિ પ્રમાણીવડે બાધારહિત હોવાથી અબાધિત પણ છે. આમ પાંચે લક્ષણો વિદ્યમાન હોવા છતાં આ હેતુ સહેતુ નથી કેમ કે અયોગોનાદિમાં વહ્નિ હેતૂ ઘૂમ સાધ્યને જણાવનાર (નમક) બની શકતો નથી તેથી આ પ્રમાણે ત્રણ અને પાંચ લક્ષણવાળો બૌદ્ધ અને નૈયા-યિકોએ માનેલો હેતુ સ્વીકારવા યોગ્ય નથી.
साध्यविज्ञानमित्युक्तं ततः साध्यमभिदधति - સાધ્યનું લક્ષણ જણાવે છે. अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥ ३-१४ ॥
८४