________________
उपलम्भानुपलम्भसंभवं, त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनम्, 'इदमस्मिन् सत्येव भवति' इत्याद्याकारं संवेदनम्
હીંગપરના ત છે રૂ-૭ / | ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થનારું, ત્રણે કાળથી યુક્ત એવા સાધ્ય સાધનના સંબંધના આલંબનવાળું, “આ હોય તો જ આ હોય' એવા આકારવાળુ જે સંવેદન (જ્ઞાન), ઊહ એવું બીજું જેનું નામ છે તે તર્કજ્ઞાન કહેવાય. છે.
प्रमाणमात्रेण ग्रहणमुपलम्भः, प्रमाणमात्रेणाग्रहणमनुपलम्भः, ताभ्याम्उपलम्भानुपलम्भाभ्यां, सम्भवः-उत्पत्तिर्यस्य तत् तथा, इति कारणकीर्तनम्। त्रिकालवर्त्तिसाध्य-साधनयोः सम्बन्धः-व्याप्तिः, स आदिर्यस्य निःशेषदेशकालवर्त्तिवाच्य-वाचकभावसम्बन्धस्य, स आलम्बनं विषयो यस्य तत् तथा, इति विषयनिरूपणम् । इदमस्मिन् सत्येव भवति इदमस्मिन्नसति न भवत्येव' इत्याकारं संवेदनं तर्कः, तस्यैव ऊहेति नामान्तरम् । .. .
अयं भावः- 'वह्नौ सत्येव धूमो भवति वयभावे न भवति' इत्याकारकं ज्ञानं तर्क इत्युच्यते, 'वह्निसत्त्वे घूमोपलम्भो वयंभावे धूमस्यानुपलम्भः' इति उपलम्भानुपलम्भाम्यामयं तर्क उत्पद्यते । अस्य तर्कस्य वह्नि-धूमयोरविनाभावो विषयः ॥ ७ ॥
પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સાધ્ય સાધનનું ગ્રહણ તે ઉપલંભ છે અને પ્રત્યક્ષવિગેરે પ્રમાણો વડે સાધ્યસાધનનું અગ્રહણ તે અનુપલંભ છે. તે બંનેવડે છે ઉત્પત્તિ જેની તેવું તે, આ તર્કજ્ઞાનમાં કારણનું કથન છે. ત્રણે કાળમાં રહેલા સાધ્ય અને સાધનની વ્યાપ્તિ તે આદિમાં છે જેને એટલે કે સમસ્ત દેશકાળમાં રહેલા વાય અને વાચકના સંબંધનું આલંબન એ જ છે વિષય જેનો તે તર્કજ્ઞાનનું વિષય નિરૂપણ છે. “આ હોતે છતે આ હોય અને આ ન હોતે છતે આ ન હોય” એવા આકારાવાળું જ્ઞાન તે તર્ક કહેવાય છે. અને ઊહ એવું તેનું બીજું નામ છે.
તેનો ભાવ આ પ્રમાણે છે : વહ્નિ હોતે છતે જ ધૂમ હોય, વહ્નિનો અભાવ હોયતો ધૂમનો પણ અભાવ હોય છે. આવા આકારવાળું જ્ઞાન તે તર્ક જ્ઞાન કહેવાય છે. (આ સ્વરૂપનિર્દેશ છે.) વદ્વિવિદ્યમાન હોતે છતે ધૂમનો ઉપલંભ