SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ उपलम्भानुपलम्भसंभवं, त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनम्, 'इदमस्मिन् सत्येव भवति' इत्याद्याकारं संवेदनम् હીંગપરના ત છે રૂ-૭ / | ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થનારું, ત્રણે કાળથી યુક્ત એવા સાધ્ય સાધનના સંબંધના આલંબનવાળું, “આ હોય તો જ આ હોય' એવા આકારવાળુ જે સંવેદન (જ્ઞાન), ઊહ એવું બીજું જેનું નામ છે તે તર્કજ્ઞાન કહેવાય. છે. प्रमाणमात्रेण ग्रहणमुपलम्भः, प्रमाणमात्रेणाग्रहणमनुपलम्भः, ताभ्याम्उपलम्भानुपलम्भाभ्यां, सम्भवः-उत्पत्तिर्यस्य तत् तथा, इति कारणकीर्तनम्। त्रिकालवर्त्तिसाध्य-साधनयोः सम्बन्धः-व्याप्तिः, स आदिर्यस्य निःशेषदेशकालवर्त्तिवाच्य-वाचकभावसम्बन्धस्य, स आलम्बनं विषयो यस्य तत् तथा, इति विषयनिरूपणम् । इदमस्मिन् सत्येव भवति इदमस्मिन्नसति न भवत्येव' इत्याकारं संवेदनं तर्कः, तस्यैव ऊहेति नामान्तरम् । .. . अयं भावः- 'वह्नौ सत्येव धूमो भवति वयभावे न भवति' इत्याकारकं ज्ञानं तर्क इत्युच्यते, 'वह्निसत्त्वे घूमोपलम्भो वयंभावे धूमस्यानुपलम्भः' इति उपलम्भानुपलम्भाम्यामयं तर्क उत्पद्यते । अस्य तर्कस्य वह्नि-धूमयोरविनाभावो विषयः ॥ ७ ॥ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સાધ્ય સાધનનું ગ્રહણ તે ઉપલંભ છે અને પ્રત્યક્ષવિગેરે પ્રમાણો વડે સાધ્યસાધનનું અગ્રહણ તે અનુપલંભ છે. તે બંનેવડે છે ઉત્પત્તિ જેની તેવું તે, આ તર્કજ્ઞાનમાં કારણનું કથન છે. ત્રણે કાળમાં રહેલા સાધ્ય અને સાધનની વ્યાપ્તિ તે આદિમાં છે જેને એટલે કે સમસ્ત દેશકાળમાં રહેલા વાય અને વાચકના સંબંધનું આલંબન એ જ છે વિષય જેનો તે તર્કજ્ઞાનનું વિષય નિરૂપણ છે. “આ હોતે છતે આ હોય અને આ ન હોતે છતે આ ન હોય” એવા આકારાવાળું જ્ઞાન તે તર્ક કહેવાય છે. અને ઊહ એવું તેનું બીજું નામ છે. તેનો ભાવ આ પ્રમાણે છે : વહ્નિ હોતે છતે જ ધૂમ હોય, વહ્નિનો અભાવ હોયતો ધૂમનો પણ અભાવ હોય છે. આવા આકારવાળું જ્ઞાન તે તર્ક જ્ઞાન કહેવાય છે. (આ સ્વરૂપનિર્દેશ છે.) વદ્વિવિદ્યમાન હોતે છતે ધૂમનો ઉપલંભ
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy