________________
૧૪
સૈનિકાએ જ માત્ર કિલ્લા ઉપર ચડી જઈ, જેને રાજા ભૂ કણ કરવાને પાતાનું મ્હાં ઉધાડે કે તુરતા તુરત અને ઉપરા ઉપરી એવાં તે બાણ છેડવાં કે સર્વે તેના મ્હાંમાં જ આવીને સીધા ભાંકાય૫૫ તથા તેના જથ્થાયી એવું તે મ્હાં ભરી દેવું કે પાછા અવાજ પણ બહાર નીકળી ન શકે. આ પ્રમાણેની સવેળાની ચેતવણી મળી જવાથી તે બહુ પ્રસન્ન થયા અને કાલિકસૂરિને આભાર માનતા તેમની આજ્ઞાને શિરાધાર્ય ચઢાવી, ઠરાવેલ દિવસે અને સમયે કિલ્લાની રાંગ ઉપર ચઢી તૈયાર થઈ બેઠા. તથા તીર કામઠાં સુસજ્જિત કરી રાખ્યાં. જેવું રાજા ગર્દભીલે ભૂંકણ કરવા મ્હોં ઉધાડયું કે સત્વર અને ટપોટપ ભાથામાંથી તીરા કાઢી, જાણે કેમ વરસાદ ન વરસતા હેાય તેમ, કામડાં ઉપર ચડાવી ચડાવીને ખેડવાં જ માંડયાં અને રાજાનું મ્હોં ભરી દીધું. ધાર્યા પ્રમાણે પરિણામે આવ્યું. રાજાએ દીનમુખા થઈ સામે આવી સલાહસમાધાન માંગ્યુ. કાલિકસૂરિને ખીજાં તા કાંઇ જોઈતું નહેાતું જ; તેમને વેર વાળીને કાંઈ ખદલા પણ લેવા નહેાતા. એટલે પોતાની બહેન સરસ્વતી સાધ્વીને બંધિખાનેથી છેાડી દેવાની પ્રથમા પ્રથમ માગણી કરી. પછી સર્વે શક સરદારાને જે વચન આપીને અત્ર સુધી લઈ આવ્યા હતા તે પ્રમાણે વચન પાળી માટી મેટી તેમને નીરા આપી અને રાત્ન ગર્દભીલને જીવતા રાખી પાતાના પુત્ર પરિવાર સાથે દેશ ત્યાગ કરવાનું સંભળાવી દીધું. આ બનાવની તારીખ મ. સં. ૪૬૩=ઈ. સ. પૂ. ૬૪ નેાંધવી રહે છે.
ગ ભીલ વશના અંત
(૫૫) આ ક્રિયા તેા નજરથી કરવાની હોય છે. તેને કાંઇ અવર્ણપ્રિય સાથે સ ંબંધ ન કહેવાય. (સરખાવે ટી. ન'. ૫૪)
(૫૬) એક રીતે એમ અનુમાન ઉપર જવાય છે કે ગાદિત્યાગ પછી તે કાઈક અજ્ઞાત સ્થાને રહ્યો હશે અને ત્યાં (જુ ઉપરની ટી. નં. ૭) સાડાત્રણ વર્ષ બાદ મરણ પામ્યા હરો; તેમ થયું હેાય તે તેનું મરણુ મ, સ૪૬૬= ૪. સ. ૧. ૬૧માં થયું લખવું રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સક્ષમ ખંડ
આ પછી રાજા ગર્દભીલનું શું થયું તે જાણવામાં આવ્યું નથી. પણ તેના પુત્રોએ૧૭ દક્ષિણમાં ૮૧૮ તે વખતના અવંતિપતિ અરિષ્ટકર્ણના આશરા લીધે હતા. આ રાન્ન કાંઈક પરાક્રમી તે તેમજ જૈનધર્મી પણ્ હતા. એટલે ત્યાં જવામાં ગર્દભીલ પુત્રોને આરાય એ હાઈ શકે કે એક તે સ્વધર્મી રાળ છે એટલે આશ્રય પણ મળશે, તેમજ પ્રસંગ પડયે જો અવંતિમાં હવેના રાજકર્તા શકરાળ સામે માથું ઉંચકવું પડશે, તે તેમને હાંકી કાઢવામાં તથા ફરીને અવંતિની ગાદી હસ્તગત કરવામાં તેની સહાય બહુ મદદરૂપ નીવડશે. તેમની આ ગણત્રી પાછળથી સાચી પણ પડી હતી જે આપણે આગળ ઉપર જોઈશું. હાલ તેા અવંતિની ગાદી ઉપર શકપ્રજાનું રાજ્ય પ્રવર્તતું થઈ ચૂક્યું છે. માટે તેમને અધિકાર કેવા ચાલ્યા હતા તેનું જ કાંઈક દિગ્દર્શન કરાવવું રહે છે.
તેના અંત તથા રાજ્ય વિસ્તાર
નહાણના રાજ્યમાંના અરવલ્લીની પશ્ચિમના પ્રદેશ ઉપર તથા સૌરાષ્ટ્રમાં, રૂષભદત્તની આણુ જામી હતી અને તાપીની દક્ષિણના મુલક ઉપર અંત્રપતિની સત્તા ચાલતી હતી. અથવા કદાચ ગેાદાવરી નદીના મૂળવાળા પ્રદેશ સુધી જો ગર્દભીલની સત્તા હતી એમ ગણવું હેય તે પણ તે નામશેષરૂપ હતી એમ જ લેખવું રહેશે. એટલે એમ સાર રાજ્ય માત્ર અવંતિના પ્રદેશ રહ્યું હતું.
નીકળે છે કે તેનું ઉપર જ જળવાઈ
(૫૭) વિશેષ પુત્રા હતા કે કેમ તે જણાયું નથી પણ ક્રમમાં ક્રમ ત્રણ તા હતા: આગળ ઉપર તેમનું વૃત્તાંત આવશે.
(૫૮) આ વખતે અપ્રપતિની ગાદીનુ' સ્થાન પ્રતિષ્ઠાનપુરે નહોતું; પણ નહપાણના જમાઇ રૂષભદત્ત સાથેના યુદ્ધમાં હારી જવાથી તેમને વર'ગુળના પ્રદેશમાં રાજગાદી લઇ જવી પડી હતી. એટલે ગભીલપુત્રા ત્યાં ગયાહતા એમ સમજવું,
www.umaragyanbhandar.com