________________
મૂર્તિ વિશેના
૩૩૬
એક પુરાવા તે મૂર્તિની ભીતરમાં અસ્થિ પધરાવેલ હાવાના છે તથા ખીન્ને શ્રી જગદીશ્વરના જેવી જ અન્ય ત્રિમૂર્તિ, અવૈદિક એવા સાંચી નામના સ્થળેથી મળી આવી છે તેને છે (આ બંનેનું વર્ણન ઉપરમાં પૃ. ૩૭૨ અપાઇ ગયું છે તે જુએ ). આ બધા ગેના વિચાર કરતાં હાલ તે આપણે એમજ નિર્ણય કરવા પડે છે કે શ્રી કૃષ્ણનું મંદિર વૈદિક મતનું નથી પરંતુ જૈન મતાનુયાયીનું છે અને તેના પરિણામે તેમાં પધરાવેલી મૂર્તિવાળી વ્યક્તિ પણ જૈનધર્માંજ માનવી પડે છે.
[ દશમ ખંડ
પોતાની વૃત્તિ સંતેાષવા કઈ અંતિમ દે પહેાંચી જાય છે તેના કાંઈ નેટ જ હાતા નથી. નાનામાં નાના અને નિર્દોષ ફેરફારથી માંડીને વધારેમાં વધારે માત્ર અપમાનજનક જ નહીં પરંતુ હૃદયમાં વસી રહેલી સંજો-વેરવૃત્તિને પણ તૃપ્તિ પમાડી શકે ત્યાં સુધીનું પરિવર્તન કરવાની હ્રદે પહેાંચી શકાય છે.૭૮ ઉપરમાં વર્ણવેલ સિદ્ધસેન દિવાકરે કરી ખતાવેલ ચમત્કારની ખાખતમાં અસલ મૂર્તિનું રૂપાંતર કરીને જે સ્થિતિમાં તેને જાળવી રખાઈ હતી તે ઉપરથી આવા પ્રસંગે કરાતા ફેરફારનું માપ આપણે કાઢી શકીએ છીએ; તે પ્રમાણે આ મૂર્તિના સંબંધમાં પણ થાડેણે અંશે બનવા પામ્યું હાય૭૯ એમ માનવામાં વાંધા જેવું દેખાતું નથી; કેમકે મૂર્તિ પેાતાના અસલ સ્વરૂપમાં પણ નથી તેમ તેને પધરાવેલ સ્થાનેથી સ્વભાવિક રીતે૮૦ દર્શન કરી શકાય તેવી રીતે ખીરાજમાન પણ કરાયેલી નથી. વળી જે સ્વરૂપમાં હાલ તે સ્થાપન કરવામાં આવી છે તેનું વર્ણન કરતાં એક લેખકે આ પ્રમાણે શબ્દો લખ્યા છેઃ—જગન્નાથની મૂર્તિના રંગ કાળા છે. તેનાં નેત્રે! ગાળાકૃતિ, મસ્તક ચપટું, શિરના શિખરે એક ચતુષ્કાણ કકડા, નાક માટું, અને અણીવાળું અને મુખ અર્ધચંદ્રકારનું છે--૮૧(આગળ ખળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિનું વર્ણન કરેલું છે) જગન્નાથજીની મૂર્તિ ડાબી બાજુએ બિરાજમાન છે. મધ્યમાં સુભદ્રાની સ્થાપના કરેલી છે અને જમણી બાજુમે ખળભદ્રની યાજના કરવામાં આવી છે.૮૨ આ પ્રમાણે થયેલ ફેરફારના સ્વરૂપને કાંઇક ખ્યાલ આપ્યા બાદ, તેના ચમત્કાર વિશે પણ થાડું ઘણું જાણી લેવું ઠીક ગણાશે. તેના મહાપ્રસાદ
આ પ્રમાણે સાળે મુદ્દાએ ઘટાવી લેવાયા છે તથા તેમાંના જે ત્રણ મુદ્દા વિશે વિશેષ ખુલાસા કરવાની જરૂર દેખાતી હતી તે પણ કરાઇ ગઇ છે એટલે તેનું સમાધાન થઇ જતાં એમ સાર કઢાય છે કે, તે ત્રિ-મુર્તિ જૈનધર્માનુયાયી વ્યક્તિએની છે; અને તેથી તે મંદિરને પણ જૈનેાનું જ કહેવું પડશે.
ઉપરમાં અતિહાસિક પુરાવાઓ અને નિવેદનેાની ગુંથણી કરીને, જે જે વસ્તુએ શક્ય હતી તે સર્વની તરફેણમાં અને વિરૂદ્ધમાં જતા મૂર્તિ વિશે વિશેષ સંયેાગેાના પણ વિચાર કરી લીધે। અને છેવટના સાર છે તથા જે નિર્ણય યેાગ્ય લાગ્યા તે જણાવી દીધા પણ છે. અહીં તે સંબંધમાં, જે કાંઇ વિશેષ ખાતમી જૈન કે અજૈન પ્રમાણમાંથી મળી શકતી હાય તેને વિચાર આપણે કરીશું.
ધર્મક્રાન્તિના સમયે આ મૂર્તિનું અસલ સ્વરૂપ બદલાયું હતું તે તે ઇતિહાસ સિદ્દ બાબત છે જ; તેમ એ પણ જાણીએ છીએ કે આવું સ્વરૂપ બદલાવનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૭૮) અમદાવાદ, ભરૂચ, દીલ્હી આદિ રાહેરા, જ્યાં મુસ્લીમ રાજસત્તા બહુ ઝેરમાં જામી હતી, ત્યાં આવાં દષ્ટાંતા વિશેષપણે નજરે પડતાં દેખાય છે.
તેવીજ રીતે દક્ષિણ હિંદમાં જ્યારે રોવમાર્ગી રાજસત્તા એર ઉપર હતી ત્યારે ત્યાં પણ આ પ્રકારનાં દાંતે બન્યાં હાવાનું જણાયું છે.
(૭૯) જીએ પુ. ૩ પૃ. ૨૫૬ ટી. નં. ૧૫.
(૮૦) તે પુસ્તક પૃ. ૧૧૪ તથા ૧૧૫.
(૮૧) આવું કદરૂપ લેપના આડાઅવળા લચકા ચાપડીને કરી શકાય તેમ છે; તેમ કરવાને આરાય, કદાચ મળ સ્વરૂપ ઢાંકવા પુરતા પણ હોય. વળી સરખાવા નીચેની ટીકા નં ૮૨.
(૮૨) આવે! ક્રમ ગાઠવવાના હેતુ પણ મૂળ વસ્તુ ઉપરથી અન્ય દિશામાં ધ્યાન ખેંચી લઇ જવા પુરતા કદાચ હેાય,
www.umaragyanbhandar.com