Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 459
________________ આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાય (૧) હમકે અતીવ સંતેષ હઆ. બહેત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વહી હમારી દષ્ટિ મેં આઈ. ઈસમે જે જે વર્ણન દીયા હૈ, ચ વિસ્તૃત ગ્રંથમેં પ્રકાશિત હવે તે, હમારી માન્યતા હૈ કી જૈનસાહિત્યમેં એક અપૂર્વ પ્રાથમિક ઔર માલિક ઈતિહાસકા આવિર્ભાવ હેગા. ઈસકે પઢને જૈન ધર્મની પ્રાચીનતા કે વિષમેં જે કુછ જમ જનતામેં પડા રહા હૈ, વહ દૂર હે જાયગા. ઈસ લિયે યહ અપૂર્વ ગ્રંથ જિતની જલદી પ્રકાશિત હવે ઉતના હી અરછા હિ; સાથર્મ હમ જૈન ઓર જૈનેતર કુલ સજજને કે યહ સલાહ દેતે હૈ કિ ઈસ ગ્રંથકી એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહમેં અવશ્યમેવ સંગ્રહિત કરે કોંકિ યહ ગ્રંથ કેવળ જૈન કિ પ્રાચીનતા સિદ્ધ કરતા હિ, ઈતનાહી નહીં, સાથમેં ભારતવર્ષની પ્રાચીનતા કો ભી સિદ્ધ કરતાહ. ઈસ લીએ ગ્રંથકા જે નામ રખા ગયા હૈ વહ બીલકુલ સાથે છે. વહુભવિજય પાલણપુર ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજ્યાનંદસૂરિજીકા પટ્ટધર (૨) ભારતવર્ષના ઈતિહાસના સંક્ષિપ્તસારની પુસ્તિકા ૪૪ પ્રકરણવાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન બાળપ્રજા તે વિષયમાં પોતાની ફરજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયોગી થશે. અમદાવાદ વિજયનીતિસૂરિ (૩) પુસ્તકની રૂપરેખા દર્શાવતું પેમ્ફલેટ મળ્યું છે. તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ મહત્તવનું થશે અને એ સત્વર પ્રકાશ પામે એ વધારે ઈચ્છવા ગ્ય છે. પાટણ પ્રવર્તક કાંતિવિજયજી તમોએ ઈતિહાસ માટે ઘણો સંગ્રહ કર્યો છે. તમે તમારા હાથે સમાજને જે કાંઈ આપી જશો તે બીજાથી મળવું દુઃશકય છે, એટલે આ કામ તમોએ જે ઉપાડયું તેજ સર્વથા સમૂચિત છે. આવા ગ્રંથની અતીવ અગત્ય છે, આ ગ્રંથ જેમ જલદી બહાર પડે તે કેશિષ કરવા સપ્રેમ સૂચન છે. દિલહી | મુનિ દર્શનવિજયજી (જેન સાહિત્યના એક સમીક્ષક) .. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476