________________
વિષા શેાધી કાઢવાની
ચાવી
તેની સમજ :—જે આંક લખ્યા છે તે પૃષ્ઠ સૂચક છે કૈાંસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠા ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું.
આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયેા લાગ્યા તેની જ નોંધ અહીં લીધી છે. ખાકી કેટલીક માહિતી ‘શું અને કયાં' જોવાથી પણ મળી શકે એમ છે.
અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે.
(૧) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વે સામાન્ય વિષયના (આ) સામાન્ય જ્ઞાન સંબંધી (૬) મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જો કે આ વિભાગ તા માત્ર રેખાદર્શન જેવા જ છે તે સર્વેની વચ્ચે મર્યાદાની લીટી દોરી શકાય તેવી સ્થિતિ નથી જ.
(૧) વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયેા.
અગ્નિકુલીય રાજપૂતાની ચાર શાખામાં ચૌલુકયને સમાવેશ થાય કે? (૯૧)
ઝીઝ પહેલાએ વિક્રમશક ચલાવ્યો છે તે મતની પાળતા ૬૭ (દલીલ નં. ૨) ૭૬ (દલીલ નં. ૧૦) અલખરૂનીનાં કેટલાંયે કથને ભૂલ ખવરાવનાર છે તેમાંનું એક દૃષ્ટાંત ૭૪
અલેક્ઝાંડરના મરણ વિશેની માન્યતા કદાચ ફેરવવી પડે (૧૫૧)
અતિની ગાદી કનિષ્ક બીજાને સહેલાઈથી મળી જતી હતી છતાં નથી લીધી તેની તપાસ ૧૦૬-૧૯૬ અરિષ્ટક શાત અને શકતિ બદનામ વચ્ચેનું યુદ્ધ ૨૨
ઉજ્જૈની અને વિદિશાનું રાજપાટ તરીકેનું ભિન્ન ભિન્ન સમયનું વર્ણન ૨૪-૨૫ તથા ટીકાએ એકહુજાર વર્ષ (આ પુસ્તકની મર્યાદાવાળા)માં જે સંવત્સરા વપરાયા છે તેનાં નામે ૬૪ અપ્રતિ અષ્ટિકર્ણના આસરે ગયેલ ગર્દભીલ રાજપુત્રાનું વર્ણન ૧૪, ૨૧ શ્ર્વિરદત્તના સમય વિદ્વાનેએ ઇ. સ. ૨૪૯ ઠરાવ્યેા છે તથા કલસૂરિઓનેા અગીઆરમી સદી ઠરાવ્યો છે અને બંનેને ચેદીવંશના ઠરાવી દીધા છે તેની સત્યાસત્યતા વિશે લીધેલી તપાસ ૨૭૩ (૨૩૩) અંગ, અંગ, અને કલિંગનું ત્રિક વિદ્વાનેા બતાવે છે તેની સત્યાસત્યતાની લીધેલ તપાસ ૩૪૬-૭ ૧૦૩ના આંક હાથીણુંક્ાના લેખમાં તેને નંદુ કે માર્ય સંવતના વિદ્યાના માને છે તે વાસ્તવિક નથી. ૨૬૭થી ૭૪; ૨૮૬થી ૮૮, ૩૪૫
૧૦૩ના આંક ચેદિસંવતના હાઈ શકે કે? ૩૪૫
કનિષ્ઠ નામવાળી વસ્તુઓ મથુરામાંથી મળી આવે છે તેને નિર્માતા કનિષ્ક પહેલા કૅ ખીને અને તેનાં કારણેા ૧૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com