Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 432
________________ ચાવી [ પ્રાચીન શકલાકે ઉપર ભગવટો કરી લેનાર રાજસત્તાનો ટૂંક ઇલેખાબ ૧૭ શકલેકની આયાત હિંદને કેમ ભારે પડી ગઈ તેનું વૃત્તાંત ૧૮ શતવહનવંશી રાજાઓને ટૂંકા નામ “શાત”થી સંબોધાતા હતા તેના પુરાવા ૨૦ (૨૦) શકારિ વિક્રમાદિત્ય અને શક પ્રજા વચ્ચે કારૂર મુકામે યુદ્ધ થયું તે સ્થાન વિશેના વિચારે ૨૧ (ગર્દભીલ) રાજા શંકુના મરણ વિશેના અનુમાન સંબંધી વિચારો ૩૨ શકારિ વિક્રમાદિત્યને માથે તેના વડિલ બંધુનું ખૂન કર્યાનો આરોપ તેની સાબિત થયેલી નિર્દોષતા ૩૨ શકારિ વિક્રમાદિત્યના સમય વિશેને વિવાદ, ૩૫ થી આગળ તથા ટીકાઓ ૬૪ શકારિ વિક્રમાદિત્ય અને રાજા હાલ શાતકરણીના સંબંધ તથા સમયની સરખામણી ૩૬ તથા ટીકાઓ ૫૦, ૫૧; સમકાલીનપણું વિશે ૩૬, ૫૧ (પર). શકારિ વિક્રમાદિત્ય કેણ કહેવાય તેની લીધેલી તપાસ ૭૯ થી આગળ શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી અને ગુપ્તવંશી વચ્ચેની અથડામણ ૬૬ (દલીલ નં. ૧) શપ્રજાના બે વિભાગ. તેમનું નિકંદન કાઢનારનાં નામ તથા સમય ૬૭ (૮૧) શક એટલે વિકમસંવત એવો અર્થ થાય કે? દૃષ્ટાંત સાથે ૯૬ શકસંવત (ઉતર હિંદના) માટે વિદ્વાને શું ધારે છે ૯૭; તેના સ્થાપક તથા સમયને વિચાર ૯૮ થી આગળ શક કેને કહેવાય, વિદ્વાનોને મંતવ્ય પ્રમાણે ૯૯ શસવત (દક્ષિણ હિંદનો)ના સમય વિશે, જેન, હિંદુ અને યતિ રૂષભની માન્યતા વિશે ૧૦૧ શકસંવત (ઉત્તર અને દક્ષિણ હિંદને) એક કે ભિન્ન તેની ચર્ચા ૧૨ થી ૧૦૪ તથા ટીકાઓ, ૧૦૫ શકસંવત વિશે છે. કિલહેર્નનું મંતવ્ય ૧૦૨ રાકસંવતની ઉત્પત્તિ રાજકીય કારણથી છે એમ વિદ્વાનોનું માનવું ૧૦૭ (૧૦૭) શક અને કુશાન સંવતની આદિ એક, (વિદ્વાનોના મતે) પણ કારણ જુદાં ૧૮૩-૧૮૪ શ્રીમુખની ઉત્પત્તિ તથા પ્રભાવ સંબંધીને ટૂંક ઇતિહાસ ૩૫૪ સંવતમાં કયો નિયમિત અને દીર્ધકાળ ટકી શકે છે તથા તેની પ્રથમ વપરાશ કયારે? (૬૩) (હિંદી ભૂપતિઓમાં કેને) સંવત્સર પ્રથમ ચલાવો અને શા કારણથી (૬૩) સં. અને સવત શબ્દોના અર્થ શું? તેને વપરાશ સામાન્ય અર્થમાં છે કે કોઈ વિશેષાર્થમાં ૬૩ તથા ટીકાઓ (તેની ભ્રમિત દશાનાં દૃષ્ટાંત. ૬૪) સિકા ચિન્હમાં કેટલાકની ઉત્પત્તિનાં આપેલ વિશેષ કારણો તથા દૃષ્ટાંતે (૪૦) સિક્કા ચિન્હોમાં “સૂર્ય ચંદ્ર' તથા “ચંદ્ર' તરીકે લેખાતાં ચિન્હની ખરી સમજુતિ (૪૦) સેલિકી અને ચૌલુક્ય એક ગણાય છે તે વ્યાજબી છે કે? (૯૦) સુદર્શન તળાવની પ્રશસ્તિ પ્રમાણેને રાજ્ય વિસ્તાર એતિહાસિક ઘટના પ્રમાણે ચઠણને મળતો આવી જાય છે ૧૯૭ સુદર્શન તળાવની પ્રશસ્તિથી રૂદ્રદામનના જીવન વિશેની ગેરસમજુતિઓનું નિવારણ ૨૦૭ થી ૨૧૭ સુધી સિંહપ્રસ્થ, સિંહપુર અને ખારવેલની રાણી સિંધુલાઃ આ શબ્દોને કંઈ સંબંધ ખરો કે? ૩૦૭-૭ સુમાત્રા, જાવા તથા આકપલેગના મૂળવતનીઓ ત્રિકલિંગ દેશમાંથી ત્યાં ગયા હતા તેનું રેખાદર્શન. ૩૫૬–૭ ૩૫૦ થી ૬૦ હાથીગુફાના લેખને પંક્તિવાર સમજાવેલ અનુવાદ તથા તેમાં વિદ્વાનોના થતા મતફેરની આપેલી સમજ (આખે પરિચ્છેદ પૃષ્ઠ ૨૭૬ થી આગળ) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476