________________
૧૪
સંવત શેાધી કાઢવાની સર્વ સામાન્ય કુંચી ૮૫ સંવત આલેખનની ભિન્ન ભિન્ન પદ્ધતિએ ૮૫
ચાવી
[ પ્રાચીન
સંવત્સરો (નવ) આ પુસ્તકની મર્યાદામાં આવેલ છે તેનેા કાઠા ૧૦૬ સંવતાની આદિ (રા^એના અને ધાર્મિક) શી રીતે થઈ છે? ૧૦૬-૧૦૭ સંવત્સરોની ઉત્તમતા માપવાનું ધારણ ૧૦૬, ૧૦૭, ૧૦૮ સંવત્સરો (ધાર્મિક) તથા ઈસાઈ સંવતના ધારણમાં રહેલ ફેર (૧૯) મંત્રીજીના અઢાર ભાગા તથા પેટા વિભાગની સમજૂતિ ૨૩૦ સંશાધકેાની કલ્પનાશક્તિનાં દૃષ્ટાંતા (જીએ વિદ્વાન શબ્દ) હાથીગુંફાના લેખવાળા પ્રદેશની ભૌગેાલિક સ્થિતિને ટૂક પરિચય ૩૨૩ (૩૨૩) હાલ શાલિવાહનનું નામ પણ વિક્રમાદિત્ય છે. ૭૩ હિંદુમાં જૈનને સમાવેશ કરાય કે તેની ચર્ચા ૩૪૦
(૬) મુખ્ય ભાગે જૈનધર્મને સ્પર્શે તેવા અજંટાના ગુફામંદિરા, બદામી તથા હૈાલના મંદિરા, જૈતેનાં કે બૌદ્ધોનાં, તેની માહિતી ૩૩૫ (૩૩૫) અપાપાનગરીના સ્થાન સંબંધી સ્થિતિ ૨૬-૨૯
અમરાવતી સ્તૂપ જૈન ધર્મના હેાવા વિશે, પરાક્ષ તથા અપરેક્ષ પુરાવાનું વર્ણન ૩૭૧ થી ૭૩ અરબસ્તાનના રાજા ઈ. સ. ની પહેલી ખીજી બલ્કે છ સદી સુધી જૈનધર્મી હતા. (૧૧) અહંદ અને મહાવિજયપ્રાસાદ વિશેની અર્થપૂર્ણ માહિતી, ૨૯૮ (૨૯૮), ૩૧૬ થી ૨૦ અર્જુન, અને તીર્થંકરાદિની સમજ (૨૪૭) (૨૪૮)
અસ્થિ ઈ. અવશેષ જેને પૂજનિક ગણે છે જ્યારે વૈદિકા અસ્પૃશ્ય ગણે છે તે તફાવતનું વર્ણન(૩૨૭)૩૨૮,૩૨૯ આણંદપુર-વર્ધમાનપુર સંબંધી આપેલી સમજ ૨૧૯
ઉજૈની, વિદિશા અને શિલ્પ્સા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨, ૨૩, ૨૪
ઉજૈનીનાં અનેક નામા તથા દૃષ્ટાંત, ૨૨, ૨૩, (૨૯)
અંતિમ ધ્રુવળી (બીજંબુ) અને અંતિમ શ્રુતકેવળી (શ્રી ભદ્રબાહુ) તે બેની વચ્ચેના તફાવતની સમજ ૩૧૫ અન્દ્રિય અને અનેન્દ્રિય જ્ઞાન કાને કહેવાય તેને ખુલાસા (૩૧૫)
આંધ્રપતિ શાતકરણી અને ચંદ્રગુપ્ત મૌર્યના ભિલ્સા નગરી સાથેતેા સંબંધ ૨૭
કરણ, કરાવણુ તે અનુમેાદન, ત્રણે સરીખાં મૂળ નીપજાવુંરે; તે કડીનું બતાવેલું રહસ્ય ૩૧૨
કલિંગજીન પ્રતિમાના ઈતિહાસ ૩૦૧-૩ તથા ટીકા; તેની મિમાંસા ૩૨૧, ૩૨૪ થી ૨૮ તથા આગળ; ૨૪૬ થી આગળ
કલિંગની રાજધાની તથા તે સાથેના ધર્મ સંબંધ ૨૪૬ થી આગળ
કલ્પસૂત્રની વાંચનાના સમય વિશે ૮૦ (૮૭)
કાયનિષિદી (જીએ વિજયચક્ર શબ્દ)
કાળગણના જૈન ઇતિહાસકારા પ્રાચીન સમયે કેવી રીતે કરતા. ૬૧ કાલિકસૂરિ અને સરસ્વતી સાધ્વીના ઈતિહાસ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કાલિકસૂરિ નામે અનેક આચાર્યો થયા છે. (૧૨)
કુશાન અને તુષાર પ્રશ્ન પણ જૈન ધર્મ પાળતી હતી (૧૩૭), ૧૧૪ થી આગળ, ૧૬૦ (૧૬૦) કુશાનવંશીઓ પણ ચઋણુવંશી પેઠે 'સૂર્યચંદ્ર'ને માનનારા છે તેનું હાથ લાગેલું એક દૃશ્ય ૧૭૯
www.umaragyanbhandar.com