Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 444
________________ ચાવી [ પ્રાચીન વૈદિક સ્મારકે, મૂર્તિઓ, દયે ઈ. ની પૌરાણિક માન્યતા સ્વીકારી લેવામાં સાવધાનતાની ચેતવણી ૩૭૦ થી ૭૩-૩૭૪. વૈદિક પ્રતિમાની સ્થાપના વિશે સ્થાપત્ય નિષ્ણાતેને મત ૩ર-૪ જોઇધાર અને વજસ્વામી, ૫૦, ૫૧ (૫૨) શત્રુધ્ધાર અને જાવડશાહ (૩૬) ૫૧ શત્રુંજયની તળેટી જુનાગઢથી ખસીને પાલીતાણે કયારે આવી (૫૧) શત્રુંજય મહાભ્યની રચનાના સમય વિશેને ખુલાસો ૬૯, ૭૦ [૭૦) (૮૪) શાતવાહનવંશીઓના ધર્મ વિશેની માહિતી (૪૩) શિલાંકરિ દક્ષિચિન્તરિ, જીનભદ્રગણસમાત્રમણ આદિના સમય વિશે (૮૩) (૮૪) શ્રુતસંરક્ષણ કેવી રીતે ખારવેલે પાર પાડયું તેને ઈતિહાસ ૩૦૮ થી ૧૨; ૩૧૫-૧૬ શ્રુતરક્ષણ અને પુસ્તકેદ્ધારને-દુષ્કાળ સાથે સંબંધ હોય તે કઈ રીતે તેનું વર્ણન–૩૧૫ શ્રુતકેવળી તથા મૃતજ્ઞાનના વિચ્છેદ વિશે શાસ્ત્રમાં જે હકીકત લખાઈ છે તેને ખારવેલના શિલાલેખથી મળતું સમર્થન ૩૦૮ થી ૩૧૨ સુધી તથા ટીકાઓ શ્વેતાંબર સંપ્રદાય અને વિકાસંવતને ઉપયોગ (જુઓ દિગાર શબ્દ) સમેતશિખરઃ પાર્શ્વનાથ પહાડને ઈતિહાસ ૨૪૬ થી આગળ “સિધકાસ્થાન' નામે ઓળખાતી ભૂમિનું સ્થાન ૨૭ સિધ્ધસેન દિવાકરે શિવલિંગમાંથી પાર્શ્વનાથનું કરેલું પ્રાગટય તથા ચમત્કાર (૩૩૩-૩૪) સુમાત્રા, જાવા, આકપેલેગમાંની સંસ્કૃતિ વિશે વિદ્વાને શું કહે છે. ૩૫૮ થી ૩૬૦, ૩૬૧ સુવર્ણગિરિ પર્વતનું સ્થાન ૪૪ (૪૫) સાંચી, વિદિશા અને જિલ્લાને પરસ્પરને સંબંધ ૨૯ હરિભસૂરિના સમયના આંક માટે (જુઓ વિઠ્ઠીગણી શબ્દ) હાલશાતકરણી (જુઓ ખપુટ શબ્દ) ૩૬, ૪૩ હિંદની ઉત્તરે, જૈનધર્મ કોણે ક્યારે ફેલાવ્યો તથા કેણે પગે અને ક્યાંસુધી તેનું વર્ણન ૧૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476