________________
ચાવી
[ પ્રાચીન
તખાર અને ગુઆર એક કે ભિન્ન ૧૨ (૧૦) તેલંગણ દેશ વિશેની સમજૂતિ ૭૮ તેલંગ પ્રજા વિશેની સમજૂતિ (જુઓ સુમાત્રા શબ્દ) દુષ્કાળ પડવાનાં કારણની તપાસ (૨૯૦-૯૧) દેવાણપ્રિયને અર્થ જૈન અને જૈનેતર દષ્ટિએ, તેમજ પ્રાચીન અને અર્વાચીન કાળે (૩૧૩) દષ્ટિવાદ, પૂર્વ અને અંગની ક્ષતિ થવા સંબંધી હકીકત ૩૧૧ ધનકટક અને બેન્નાતટનગરને ઈતિહાસ તથા અન્ય ચર્ચા ૩૧૮–૧૯ ધર્મકાન્તિ ક્યારે થાય છે, ક્યાં થઈ છે, તેનાં કારણો અને દષ્ટા ૩૬૯ ધર્મકાન્તિનું યથાસ્થિત વર્ણન કરાય અને વર્તમાન સ્થિતિ પલટી જતી દેખાય છે તેમાં વર્ણન કરનારને
દેષ કે વર્તમાન સ્થિતિ અટળ જ ગણાવી જોઈએ તેવી માન્યતા ધરાવનારનો? ધર્મવસ્તુ પ્રાચીન સમયે જે પ્રકારે મનાતી તે અને વર્તમાનકાળ સ્થિતિનું અંતર ૧૫૪, ૧૬૫ ધર્માન્તિ (ઓરિસ્સામાં) એક ઈ. સ. ૩૦૦ આસપાસ ૩૨૯, ૩૩૦ : અને બીજી કયારે થઈ છે તે વિશે ૩૩૧ ધર્મ અને આત્માના સંબંધનું વર્ણન ૩૬૮ ધર્મ કાન્તિની અસર હિંદમાં મંદપણે વર્તે છે તેનું કારણ ૩૬૯ ધારાનગરીની સ્થાપના (૯) નહેર બનાવવી તે મહેસુલી પ્રશ્ન નહીં પણ સામાજીક ગણાય છે. ર૯૧-૯૩ પશુ-પ્રાણુઓ (જેવાં કે સિંહ, વૃષભ, હસ્તિ ઈ) પ્રાચીન સમયે કોતરાવાતાં દો, ક્યા ધર્મનાં
પ્રતીક હોઈ શકે તેની માહિતી ૩૬૯ પાટલિપુત્રની શાસ્ત્રવચનાના પ્રસંગની ઉત્પત્તિ ૩૧૬ પાર્વતીય પ્રદેશના મનુષ્યની શરીરશક્તિને ખ્યાલ આપતે બનાવ ૧૫૩ પુરુષપુર તથા વિશાલાનગરી નામે શહેરેનું વર્ણન (૨૫) (૨૯) ૨૨૩ પુ૫પુર નગરને સામાન્ય અર્થ (૧૯). પ્રજાની સમૃદ્ધિ ઇ. સ. ની આદિમાં લક્ષ સેનૈયાથી મપાતી હતી તેનું દષ્ટાંત (૪૫) પ્રતિમા-મૂર્તિની સ્થાપના ઈ. સ. બે સદી પૂર્વે વૈદિક અને બૌદ્ધધર્મમાં હતી કે કેમ તે સંબંધી સ્થાપત્યના
અભ્યાસી વિદ્વાનોના મત ૩૭૨-૩ પ્રિયદર્શિને ધૌલી-જાગૌડા શિલાલેખ ઉભા કરાવ્યાનું કારણ ૩૨૧ (૩૨૧) (૨૨) ૩૩૮ પ્રિયદર્શિનની અને ખારવેલની સરખામણી ૩૬૧-૩ રાણું પિંગલા (શકારિ વિક્રમાદિત્યના ભાઈ ભતૃહરીની રાણી)ની ચારિત્રશિથિલતા ૩૫, ૪૮ બૈદ્ધધર્મ ઈ. સ. ત્રીજી સદી સુધી હિંદમાં કઈ રીતે ફાવ્યો જ નથી. ૧૫૮ (૧૫૮): ત્રણ વિદ્વાનોના
કથનના આધારે ભાદ્ધ અને જૈન ધર્મની વસ્તુમાં નજીવો ફેર હેઈને એકને બીજા તરીકેની ધારી લેવાય છે ૧૫૮, (૧૫૮).
તેના પુરાવા માટે (પુ. ૧ અવંતિને પરિચ્છેદ; પુ. ૨ ના પ્રથમના ત્રણ પરિચ્છેદ તથા પ્રિય
દશિનનું આખું જીવનચરિત્ર જુઓ). ભાદ્ધધર્મ કાશ્મિરમાં પ્રવેશ્યો જ નથી તેના પુરાવા ૧૭૫, ૧૭૮ બાદ્ધધર્મીઓ મૂર્તિઓ જ ઉભી કરતા તે સિદ્ધાંત છે; છતાં મૂર્તિ વિનાના સ્થાનને બૌદ્ધનું ઠરાવાય તે
કેવું ૧૭૫; આવી હકીકતો ખુદ ગ્રંથો ઉપરથી પણ ખોટી ઠરાવાય છે. ૧૭૬, ૧૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com