Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 435
________________ ભારતવર્ષ ] ચાવી ગધેયા નામના સિક્કાની ઓળખ ૧૧-૪૦ ગદંભીલ ગંધર્વસેનને ગર્દભ માની લેવાથી રમુજ ઉભી થવા પામી છે તેનું વર્ણન ૮ તથા આગળ અને ટીકાઓ; ૪૩ (૪૩), ૫૩. ગર્દભીવિદ્યાની સાધનાનું સ્વરૂપ ૨, ૧૩ ચશ્મણ અને કુશાન સંવતની સરખામણી ૨૦૫ ચારિત્ર્યશીલતાની મજબુતાઈ અને શિથિલતાના સમયની વિચારણા (૧૮) ચેદિ નામની ઉત્પત્તિ વિશે પ્રકાશ ૨૩૧ ચારી, લુંટફાટ વિગેરેના અંકુશ માટે કાયદાનું રક્ષણ ક્યાં સુધી રહી શકે (૪૬) ચંદ્રગુપ્ત મૌર્ય અને સાતકરણીઓને ભિલ્યાટોપ્સ સાથે સંબંધ ૨૭ ચંદ્ર અને સૈર્યમાસના તફાવતનું કારણ (વિદ્વાનોની દષ્ટિએ) જુઓ સૈર્ય શબ્દ જગન્નાથપુરીની પ્રતિમા વિશેની માહિતી (કલિંગ જીનમૂર્તિ જુઓ) જગન્નાથજીના તીર્થ સંબંધી અંતિમ અનુમાન; તે ઉપરથી લેવાયોગ્ય આશ્વાસન તથા ચેતવણી ૩૩૯-૩૪૧ જગન્નાથજી મંદિરનો તથા મૂર્તિને કેટલોક ઈતિહાસ ૩૨૪થી ૩૨૮ જગન્નાથજીની મૂર્તિ વિશે, સર કનિંગહામ, ડે. રાજેન્દ્રલાલ તથા મિ. હિલી શું ધારે છે. ૩૨૫-૨૬-૨૮ આ ત્રણે બાબતની ગુંથણી તથા તેને નિષ્કર્ષ ૩૨૮થી ૩૩૬ જગન્નાથજીની મૂર્તિ જેવી જ, સાંચી મુકામેથી મૂર્તિ મળી આવતાં, સર કનિંગહામે બાંધેલ નિર્ણય ૩૨૬, (૩૨૭) ૩૨૮, ૩૩૨ જગન્નાથજીની મૂર્તિ બદ્ધ હોવાનું વિદ્વાનો ધારે છે પણ તે અશકય છે. ૩૩૨-૩૩ જગન્નાથજીની મૂર્તિના ચમત્કારની આખ્યાયિકાઓ જેવી જ પાર્શ્વનાથની મૂર્તિ સાથે જોડાયેલ આખ્યા યિકાઓ છે; તેવી એક બેનું વર્ણન (૩૩૩), ૩૩૩, ૩૩૪ (૩૩૪), ૩૩૭ જગન્નાથજીની મૂર્તિ વિશે સોળ મુદ્દાઓ ઉભા કરાયા છે તે સર્વનું ક્રમવાર સમાધાન ૩૨૮થી ૩૩૬ જગન્નાથજીની વર્તમાન મૂર્તિના સ્વરૂપનું વર્ણન ૩૩૬ જગન્નાથપુરીના જેવો જ મહિમા મહારાષ્ટ્રના પંઢરપુરના વિઠોબા મંદિરને છે તે હકીકત (૩૩૯) જગન્નાથજીના મંદિરનું ભુવનેશ્વર સાથે સામ્ય (૩૪૧). જગનાથ તે જગન્નાથ પાશ્વનાથ ખરા કે કેમ ? અન્ય પાર્શ્વનાથની નામાવલી (૩૩૭) જૂની માન્યતાઓની–પક્ષ અને અપક્ષ ઉદાહરણથી તેડાતી દલીલ ૩૭૦ થી ૭૩ જેન રાજાઓ ધર્મમહાભ્ય નિમિતે શું શું કરતા તેનો ખારવેલના જીવનમાંથી મળતો બોધ (હાથીગુફાના અનુવાદનું આખું પ્રકરણ જુઓ. ખાસ કરીને વિજયચક, કાયનિષિધી, મહાપ્રસાદનું વર્ણન) જનધર્મમાં પાખંડને અર્થ કે કરાય છે તેનો ખુલાસો ૩૧૩ (૩૧૩) જૈનેને સમાવેશ હિંદુમાં થાય કે કેમ તેની ચર્ચા. ૩૪૦ જૈનધર્મ સુમાત્રા, જાવા, આકપેલેગો તરફ ફેલાયો હતો તેના પુરાવા તથા ચર્ચા ૩૫૮-૬૦ ટેસ (નાના મોટા)નું વર્ણન તથા તેમાં અંકિત કરેલાં ગાત્રીઓની સમજૂતિ (૨૭) તક્ષિલાના નાશ સંબંધી પ્રથમ દર્શાવેલ હકીકતમાં કરવા યોગ્ય સુધારા ૧૪૪ (૧૪૪) તીર્થધામની તળેટી પણ ખૂદ તીર્થના જેટલી જ પવિત્ર મનાય છે. ૨૧૮ તીર્થંકર-અર્ધન તથા દ્રવ્ય તીર્થકરના તફાવતની સમજ (૨૪૭) (૨૪૮) તીર્થધામ (સાત) વિશેની કેટલીક માહિતી ૩૩૮-૩૯ તુષાર-દુખાર પ્રજાની ઉત્પત્તિ અને હિંદી રાજાઓને સંબંધ ૧૦-૧૨ ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476