Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 425
________________ ૨૮૨ ભારતવર્ષ ] સમયાવળી ૩૮૩. ૧૬૭ યુરોપમાં લેગ જે ફાટી નીકળ્યો હતો, તે પશ્ચિમે વધીને પ્રથમ પાર્થિઅન શહેનશાહતને ભરખી ગયો અને ત્યાંથી હિંદમાં વધીને તેણે કુશનવંશને નાશ કર્યો એવી માન્યા છે પણ વાસ્તવિક નથી. ૧૮૦, ૧૭૫ રૂદ્રદામનના રાજ્યને અંત ૨૦૭. ૧૯૯-૨૩૬ વાસુદેવ પહેલાને રાજયકાળ ૨૪, ૧૩૫, ૧૭૭ (૧૮રથી રર૦,૧૨૮ વિદ્વાની માન્યતા) (૧૯૬થી ૨૩૪); પિતાના બાપિકા જેનધર્મનું પરિવર્તન કર્યું ૨૧૬. ૨૭૬-૨૮૨ કુશનવંશી અંતિમ રાજાઓને શાસનકાળ ૨૨૪, ૧૩૫, ૧૭૭ (૨૨૦થી ૨૬૦; ૧૨૮ વિધાની માન્યતા). ૨૪૯ ઈશ્વરદત્ત નામના સરદારે કલચૂરિ સંવત ચલાવ્યો એવી વિદ્વાનોની માન્યતા છે પણ તે અસત્ય છે. ૨૩૩. ૨૬૧-૬૪ આભિર ઈશ્વરદત્ત ચકણવંશી પિતાના સરદારથી સ્વતંત્ર થઈ પિતાનો નો વંશ ચલાવ્યો ર૨૨. ગુપ્તવંશના આદ્યપુરૂષે કુશનવંશને અંત આણ્યો તથા પાને મથુરાપતિ બન્યો ૨૨૪. (૨૮૦ ૫ણ કહેવાય છે ૧૮૦). ૨૮૨ (૨૮૦) કુશનવંશને અંત (૨૩૪-૨૮૦) અને કુશાનસંવતની સમાપ્તિ ૨૦૫ જગન્નાથજીનું મંદિર તે બૌદ્ધતૂપ હતો અને તેનો નાશ થયો છે એવો વિદ્વાનને એક મત ૩૨૪, ૩૨૫, ૩૨૯, ૩૩૨, ૩૩૪, ૩૩૯, ૩૪૧. ૧૯ ગતસંવત્સર ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કર્યો ૧૮૯, ૨૨૦. ગુપ્તસંવત ચાલ્યો ૯૧. ૩૧૯ સુધી ચ9ણશક ત્યાં સુધી ચાલ્યો (૪૪). ૩૧-૩૩૦ ચંદ્રગુપ્ત પહેલો; વિક્રમાદિત્ય પહેલે ૭૯; અવંતિ જીતી લઈ ત્યાં ગાદી કરી ૧૮૯, ૧૯૨ તથા કલિંગમાં ધર્મક્રાંતિ ૩૩૯. ૩૭૪ સમુદ્રગુપ્તનું મરણ અને ચંદ્રગુપ્ત બીજે ગાદીએ બેઠે ર૨૧. ૩૭૫થી ૪૧૪ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય બીજે ૭૯. ૪૧૩ ચંદ્રગુપ્ત બીજાનું મરણ ૨૨૧ ૪૧૪. કુમારગુપ્ત પહેલાએ ચ9ણવંશી સ્વામી રાજાઓને ઊઠાડી મૂકી, તે વંશને અંત આપો. ૨૨૧ (૪૨૩; ૨૦૫). ૪૧૪-૪૫૬ કુમારગુપ્ત પહેલાનું રાજ્ય ૨૨૧. ४२३ ચકણુકની સમાપ્તિ ૨૦૫ (જુઓ ૪૧૪). ૪૩૭ () (સર કનિંગહામના મતે) ઉજૈનીના વિક્રમાદિત્યે મંત્રિગુપ્ત નામના સૂબાને કાશિમરની ગાદીએ નો ૬૯. ૪૫૬-૪૮૦ સમુદ્રગુપ્તનું રાજ્ય ૨૨૧. ૪૮થી ૪૯૫ કુમારગુપ્ત; વિક્રમાદિત્ય ત્રીજે, તેનો રાજ્યકાળ ૭૯. ૪૯૦ હણપ્રજાના સરદાર તરમાણે અવંતિ જીતી લઈ ત્યાં ગાદી કરી ૨૨૧: ગુપ્તવંશી સમ્રાટના ભટ્ટારક સેન્યપતિએ સ્વતંત્ર થઈ કાઠિયાવાડના વલભીપુરે પોતાની ગાદી સ્થાપી ૨૨૫. પાંચમી સદી ગુપ્તવંશી સમ્રાટોની ચેદિદેશ ઉપર સત્તા ૨૩૩. ૫૧૦ પરિહારવંશની ઉત્પત્તિ ૨૨૧. ૫૧થી ૫૩૩ ૬ણ સરદાર મિહિર કુળનું રાજ્ય (૨૨૧). ૫૧૫ વિક્રમાદિત્ય બીજે (જેનો અમલ ૫૧૫થી ૫૫૦ માન્ય છે); તેણે વિક્રમ સંવત્સરની સ્થાપના કર્યાની માન્યતા છ૪. (૫રમારવંશી યશોધર્મનઃ વિક્રમાદિત્યઃ શિલાદિત્ય ૫૧૫થી ૫૫૧, વિકલ્પ ૫૪૦થી ૫૯૦); ૭૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476