Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 422
________________ ૧૮૩ ૧૫e ... ૩૮૦ સમયાવળી [ પ્રાચીન ૧૮૮ રાજા પુષ્યમિત્રનો રાજ્યાભિષેકનો સમય (વિદ્વાનોના મતે) ૨૬૧, ૨૬૨, ૨૬૮, આપણી માન્યતા પ્રમાણે રાજ પુષ્યમિત્રનું મરણ ૨૯. રાજા ખારવેલના રાજ્યાભિષેકની માન્યતા (વિદ્વાને મત) ૨૬૮, ૨૬, ૨૬૯. ૧૬ શાતકરણી, શાલીવાહન અને ખારવેલ સમકાલીન હોવાની વિદ્વાનોની માન્યતા (૨૬૭). ક્ષહરાટ સંવતની સ્થાપના; ભૂમક જ્યારથી મહાક્ષત્રપ બન્યો ત્યારથી તેની શરૂઆત ૧૦૬. ૧૫૧ શુંગવંશી રાજા બળમિત્ર–ભાનુમિત્રના મામા કાલિકસૂરિને સમય (૧૨). ૧૨૯ જીગ્ધપુર વસાવાયાને સમય ૧૬૩. ૧૨૭થી ૭૪ ગદંભીલ રાજાવાળા કાલિકસૂરિને સમય (૧૨). ૧૧૪ ક્ષહરાટ ભૂમકનું મરણ ૧૯૫. ઈ-પાર્થિઅન શહેનશાહ મેઝીઝના રાજ્યની શરૂઆત ૪૨. શકારિ વિક્રમાદિત્યને જન્મ ૩૫. નહપાનું મરણ ૨; ગર્દભીલવંશની સ્થાપના ૨; રાજા દર્પણ, ગધરૂ૫; ગંધર્વસેનનું ગાદીએ આવવું ૩, ૫, ૭; કાલિકસૂરિના યુગ પ્રધાનપદનો ત્યાગ (૧૨). ૭૪થી ઈ. સ. ૪૫ સુધી પંજાબ અને સૂરસેન ઉપર ઈ પાર્થિઅન શહેનશાહ, મોઝીઝ, તથા તેના વંશ અઝીઝ પહેલે, અઝીલીઝ, અઝીઝ બીજો તથા ગેડફારનેસની સત્તા જામી પડી હતી ૧૨૪. રાજા ગર્દભીલે અવંતિની ગાદીને ત્યાગ કર્યો ૩; શકપ્રજાનું રાજ્ય અવંતિ ઉપર શરૂ થયું ૩, ૬૪થી ૫૭ • શક રાજ્ય અવંતિના પ્રદેશ ઉપર ૩; (તેમાં પાંચ રાજાઓ થયા; અમ્યાટ, ગોપાળ, પુષ્પક, શર્વિલ અને બદનામ; પૃષ્ઠ ૨૦). રાજા ગર્દભીલનું મૃત્યુ ૩. વિક્રમ સંવત્સરની સ્થાપના અઝીઝ પહેલાના વખતથી થઈ હોય એવી વિધાનની માન્યતા ૬૮, ૭૬; પરંતુ તે બેટી છે ૭૭; વિક્રમ સંવતની શરૂઆત શકારિ વિક્રમાદિત્યના રાજ્યારોહણથી થઈ છે ૧૦૬; શકારિ વિક્રમાદિત્યનો સમય (૩૩); શકપ્રજાના રાજયને અંત અને શકારિ વિક્રમાદિત્યનું ગાદીએ આવવું ૩, ૭, ૪૧, ૬૭, ૭૦, ૮૨; શકારિ વિક્રમાદિત્યનું યુદ્ધ શક સાથે કારૂર મુકામે ૮૨; વિક્રમાદિત્યે શકપ્રજાનું નિકંદન કાઢયું ૬૭ (૬૭) (૭૮). કઈ પણ સાર્વભૌમ સત્તાધારી રાજાએ અત્યાર સુધી સંવત શરૂ કર્યો હોય એમ જણાયું નથી ૬૩. શાતવહનવંશી રાજા હાલને વિક્રમ સંવતને સ્થાપક કહી શકાય નહીં; કારણકે તે ઈ. સ. પૂ. ૫૭ પછી દશેક વર્ષ થવા પામ્યો છે ૭૩. સર કનિંગહામની ગણત્રીએ, વિક્રમ સંવતની ગણના ૫૬ ઇ. સ. પૂ. છે. નહીં કે ૫૬માં (૨૧) (૮૨). શક પ્રજાનું નિકંદન ગૌતમીપુત્ર શાતકરણીએ કાઢયું (વિદ્વાને મત) ૬-૭૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476