________________
તૃતીય પરિચ્છેદ ]
રાજ્ય વિસ્તાર
તેથીજ તે આખી વાર્તાને એક આશ્ચર્યકારક ધટના તરીકેપ॰-Astrange tale-સ્વીકારીને તેમણે ચલાવ્યે લીધી હતી. એટલે માનવું રહે છે કે, કાશ્મિર ઉપર ગર્દભીલવંશીનીજ રાજહકુમત સ્થાપિત થવા પામી હતી; અને તે યે શકાર વિક્રમાદિત્ય કરતાં વિક્રમ-ટેકા ચરિત્રના સંભવ વિશેષપણે માનનીય ગણાશે.
રાજ્ય વિસ્તારના આટલા ટ્રેંક વર્ણન ઉપરથી સમજાશે કે, રાજા વિક્રમાદિત્ય કાંઈ માટા પ્રદેશના સ્વામી નહાતા. તેના કરતાં તે વિશેષ વિસ્તારવંત ભૂમિ ધરાવનારા ભૂપતિએ, આ ભારતદેશની ધરા ઉપર થઈ ગયા છે. છતાં કાષ્ટના સંવત્સર ચાહ્યું। નથી. જ્યારે આ રાજાનેા સંવત્સર પ્રજાએ જે ચલાળ્યેા છે એટલુંજ નહીં પણ હાંશથી તેને વળગી રહી છે તેનું કારણ કેવળ તે રાજાનેા પ્રજાપ્રેમ જ હતા.
સ્પષ્ટપણે કાઈ શિલાલેખી પુરાવા આ બાબતના નથીજ. પણ ઐતિહાસિક દૃષ્ટિએ જે માનનીય ગણી શકાય, તેવા સિક્કાઈ તથા સાહિત્યીક દષ્ટાંતાથી જરૂર કહી શકાય તેમ છે કે તે (અથવા તેના વંશ) વૈદિક કે બૌદ્ધ મતાનુયાયી નહેાતા; એટલે કહેવું પડે છે કે જૈન મતાનુયાયી હતા.
તેના ધર્મ
તેમનાજ સિક્કા છે એમ તે। હજી ચાક્કસપણે સાબિત નથીજ થયું, પણ જેનું વર્ણન આપણે ઉપર કરી ગયા છીએ, તે તેમનાજ કરે તેા ચંદ્ર (૭) તથા સ્વસ્તિક (6)નાં ચિહ્નો ઉપરની હકીકતને સામર્થ્ય આપે છે.૧૧
(૫૦) ઉપરની ટી. ન. ૪૯ ની હકીકત વાંચા, વિચાર। અને હૃદયમાં ઉતારે; એટલે ખરી વસ્તુસ્થિતિ આપે।આપ સમજી જયારો,
(૫૧) આ ચિહ્નોનાં વર્ણન વિશે પુ. ૨ જી. (પર) જીએ ઉપરમાં પૃ. ૪ાની હકીત; તથા નીચે ૪. ૪૨ અને ૫૫ ની હકીકત સરખાવે,
(૫૩) જીવતા છે।ડી દીધેા છે અને તે બાદ તે ક્રાઈ અજ્ઞાત સ્થળે, ચારેક વર્ષે મરણ પામ્યા હાય એમ સમજાય જે ( નુએ પૂ. ૩ ટી, ન, ૭ તથા પૂ, ૧૨ ડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૩
વળી વિક્રમાદિત્યને અંધ્રપતિએએ રાજ્ય મેળ વવામાં મદદ આપી છે. ઉપરાંત અનેક વખતે યુદ્ધમાં પણ તેમના પક્ષે ઊભા રહ્યા છે. તેથી અનુમાન થાય છે કે તેને સાધર્મિકપણું હાવું જોઇએ. આ વાતને
આપનારી હકીકત એ છે, કે તે બન્ને એ જૈનધર્માંના તીર્થાધિરાજ ગણાતા શત્રુંજ્ય પર્વત ઉપર અનેક ધર્મકાર્યાપ૨ સાથે રહીને કર્યા છે. વળી શક રાજાએ,જૈનાચાર્ય કાલિકસૂરિના કહેવાથી વિક્રમાદિત્યના તે પિતા રાજા ગંધર્વસેનને જીવતા છોડી દીધો છેપ, હકીકત પણ કાંઈક એમજ કહેવા નય છે કે તે સ્વધર્માનુયાયી હશે. તેમજ આંધ્રપતિના સિક્કા, તે ઉપર નામ કાતરાયલા હેાવાથી તેમનાજ કહી શકાય છે; તે ઉપરનાં ચિહ્નો તે દાંડી પીટીને પાકારે છે કે તેઓ જૈનધર્માંજ હતા.૧૪ મતલબ કે આ પ્રમાણે અનેક પુરાવાથી તે જૈનધર્મી હેાવાનું સાબિત થઈ જાય છે.
માત્ર પ્રાચીન સાક્ષી અને પુરાવાજ, ઉપર પ્રમાણે જણાવે છે એમ નથી; પણ વર્તમાનકાળના સંશોધકોએ પણ તે વાતને સમર્થન આપ્યું છે. ડૉકટર ભાઉ દાજી જણાવે પપ કે: “I believe that the era (Vikram) was introduced by the Buddhists or rather the Jains=મારૂં એમ માનવું થાય છે કે (વિક્રમ) સંવત બૌદ્ધોએ—અક જૈતાએ દાખલ કર્યો છે.” એટલે વિક્રમ સંવત ચલાવવામાં ઉપરી હાથ જૈનધર્મીઓનેાજ હતા. અને તેમ હાવાનું કારણ આ ગઈ ભીલવંશી રાજાએ પેાતે
ન. ૪૭ ).
(૫૪) આ ભેંશની સ્થાપના થઇ ત્યારથી ગૌતમીપુત્ર શાતકરણી (ન.. ૨૬ મા રાજ) રાજા થયા, ત્યાંસુધી મુખ્યપણે સર્વે રાજાએ જૈનધર્મી હતા. વચ્ચે પતંજલી વૈચાકરણીની સત્તા જ્યારે જામી હતી, ત્યારે એ ચાર રાજા વૈદિક મત તરફ ઢળ્યા હતા ખરા; બાકી નં. ૨૬ મા રાન્તના સમય બાદ તે તે ઉધાડે છેગ વૈદિક મતાનુયાયી
જ થઇ ગયા હતા.
(૫૫) જુઓ, જ, ખાં. એ રા, એ, સા, પુ. ૮ ૪, ૨૩૩,
www.umaragyanbhandar.com