________________
અનુવાદની સમજૂતિ
તૃતીય પરિચ્છેદ ]
ચાહ્યા આવતા હતા; તે કથન સામે ચેતવણી આપવાની કે, ભલે ૨૫ વર્ષની ઉમર રાજકારભાર ચલાવવાને વધારે લાયક ગણાતી હશે, પરંતુ સગીરવયની મર્યાદા તા.૧૩ અને ૧૪ વર્ષની જ તે વખતે લેખાતી હતી. જેથી તે ઉમરે લગ્ગા પણ થતાં તેમ જ રાજ્ય કારાબાર સોંપીને રાજ્યાભિષેક પણ કરાતા હતા. આ ખારવેલના ૨૫ મા વર્ષે જે રાજ્યાભિષેક થયા છે, તે સમયના દેશાચારને અંગે નહાતા જ, પરંતુ જેમ લેખમાં જણાવાયું છે તેમ, પંદર વર્ષ સુધી તે બાળક્રિડામાં અને વિદ્યાભ્યાસમાં ગુંથાયલ રહ્યો હતા અને તે પછી તેના પિતા ગાદીપતિ થતાં, પાતે યુવરાજ પદે નિયુક્ત થતાં, તે ડે।દ્દાની જવાબદારી તેણે ઉપાડી લીધી હતી; અને દશવર્ષ તે સ્થિતિમાં પસાર થયા બાદ, તેના પિતાનું મરણ નિપજતાં, પેાતાને એકદમ યુદ્ધના મેદાનમાંથી પાછા ફરીને ગાદી સંભાળી લેવી પડી હતી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, તેને રાજ્યાભિષેક જે થયેા છે તેની સાથે ઉમરની પ્રયત્તાના પ્રશ્નને કાંઈ સંબંધ જ નથી. તેમ તેના પિતાનું મરણ પણ કાઈક આકસ્મિક સંજોગામાંજ નીપજ્યું દેખાય છે, નહીં તે તે પોતે 33 સિંહલદ્વીપ સુધી દૂરના પ્રદેશ ઉપર૩૭ વિજય મેળવવા જેટલી ચડાઈ લઈ જાત જ નહીં, કે જ્યાંથી તેને પેાતાના પિતાના મરણુ સમાચાર મળતાં, દેશ જીતવાનું ઉપાડેલું કાર્ય અધૂરું મૂકીને રાજધાની ત્રા એકાએક ઉપડી આવવું પડયું હતું.
(૩૭) આ પ્રદેશ સુધી તે ચડાઈ લઈ ગયા હતા કે નહીં, તે ત્રીજી પંક્તિવાળી હકીક્ત વાંચીને સરખાવવાથી સમજી શકાશે; અત્ર એટલું જ જણાવીશું કે, જ્યારે ત્રીજી પંક્તિથી તેના રાજયાભિષેકને લગતી અને તે ખાદની જ હકીકત આવે છે, ત્યારે તે પૂર્વેની સ હકીકત, રાન્યાભિષેકની પૂર્વની સમજવી-મતલખકે યુવરાજપદે બની ગઈ હતી એમ સમજવુંરહેછે.
એટલે કે પ્રથમની બે પક્તિમાં વર્ણવાયેલી હકીકત ધી યુવરાજના સમય દરમિયાનની જ છે.
(૩૮) આ કાર્યં તેને ઉપાડવું પડયું હતું. તેમાં પેાતાને (અથવા તેા યુવરાજપદે હતા ત્યાં સુધી તેના પિતાની પ્રેરણાથી ઉપાડનું પડયું ડ્રાય ) ભૂમિ પ્રાપ્તિને
૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૮૧
(આ) જેએક ખાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને જેએ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજા પ્રમાણે અનુવાદ કરેલ છે, જ્યારે મૂળ શબ્દો વધમાન સેલચો વૈનામિવિનયો સતિયે આ પ્રમાણે છે; તેની સંસ્કૃત છાયા વર્ધમાન શૈશો વૈનામિવિનય તૃતીયે કરાય છે. અને તેને અર્થે બચપણથી (શૈશવ) વર્ષમાન છે (અથવા થયા); અને જે અભિવિજયમાં વેન છે (અથવા થયા); એવા બેસારીને એમ જાહેર કરવા માંગે છે કે, વેન નામે પૃથ્વી માત્રના જે રાજા હતા અને જેણે સારા કાયદાઓ ઘડયા હતા તેની સાથે પેાતાની સરખામણી રાજા ખારવેલે કરી બતાવી છે. આ અર્થ બેસારવામાં પ્રથમ વાંધા તે એ જ આવે છે કે, ખારવેલ હજી સુધી પાતે રાજા જ બન્યા નથી, કેમકે રાજ્યાભિષેકની વાત હવે પછીની૩૯ એટલે પંક્તિ ત્રીજીમાં તેણે કરેલી છે. તે પછી આ દ્વિતીય પંક્તિમાં વર્ણવેલી હકીકત તેના યુવરાજ પદના કાળની સમજવાની છે. તેમ ખીજો વાંધે એ છે કે, જ્યારે રાજા જ બન્યા નથી ત્યારે–અને કદાચ બન્યા હાય તે। પશુ-હજી પ્રથમ વર્ષમાં તે પેતે ભવિષ્યમાં આવા થશે એમ ચ્છિા વ્યક્ત કરે, પરંતુ આવા થઈ ગયા છે તેવાં વિશેષણા જોડવાની, કે તેણે વિજય મેળવી લીધાની અને વેનની ક્રેાટીમાં મૂકાઈ તેના જેવા પરાક્રમી પાતે થયા છે એમ નોંધ કરાવવાની, હિંમત કેવી રીતે તે પ્રદર્શિત કરી શકે? છતાં માને કે તેણે આ લેખ, જ્યારે પેાતાના રાજ્યા
લેાભ કારણરૂપ હતા, કે સામા ધણીએ અનેક પ્રકારની વેતરણ કરી હતી તેથી તેના પ્રતિકારરૂપે જવું થયું હતું. (એટલે કે તેને offensive ને બદલે defensive ભાગ ભજવો પડયા હતા) કે ધકા તરીકે પ્રયાણ કરવું પડયું હતું તે પ્રશ્નો વિચારવા રહે છે. હમણા તા એટલું કહી શકાય તેમ છે, કે ભૂમિતૃષ્ણા કારણરૂપ નહીં હોય.
(૩૯) રાજપદ ધારણ કર્યા પહેલાને બનાવ હ।ઈને તેણે પેાતાને શિશુવયના બાળક અથવા તા તેવા ભાવાના શબ્દવાપર્યા છે; પાતે રાજપદે બિરાજમાન થઈ ગયા હૈાત તા ' બાળક ’ રાખ્તના ઉપપ્રત્યય પેાતાના નામ સાથે જોડત કે પ્રેમ, તે જરા પ્રશ્ન રહે છે,
www.umaragyanbhandar.com