Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 364
________________ ર લાખા પ્રાણીના જીવાના સંહાર વળી જાય તેની લેશમાત્ર નવાર પણ ન કરે ? એટલું જ નહીં, પર`તુ ઉલટ તેમાં જીત મેળવ્યા બાદ, ક્રમ જાણે તે ક્રાર્યને અતિ મહત્ત્વનું ગણતા હાય, અથવા ગ્રામ્યભાષામાં કહા કે ખંડેરીયા ગઢ જીતી આવ્યા હાય, તેમ ઈરાદાપૂર્વક સિંહનાદે જાહેર કરી, તેની યાદ માવચંદ્રદિવાકરી જળવાઈ રહે માટે, શિલાલેખ જેવા અકાટ્ય અને અભેદ્ય માર્ગદ્વારા તેને અંકિત કરાવે? આ સર્વે વિવેચનથી સમજી શકાશે કે જૈનધર્મીઓને આ પર્વતની માલિકી, રક્ષા કે તીર્થયાત્રા જે કહા તે કેવા શ્વાસ અને પ્રાણરૂપ ગણાતા હતા. २४ તે મૂર્તિનુ હવે જે એક અન્ય મુદ્દા ઉપર વાચકને લઈ જવા ધારીએ છીએ તે જો કે આ પુસ્તકના ક્ષેત્ર બઢાર જતા દેખીતી રીતે જણાશે, પરંતુ આ વિષય સાથે ઐતિહાસિક બનાવતી એક કડી એવી તે સંલગ્ન થયેલી દેખાય છે કે, જો તે બાબત ઉપરને પ્રકાશ અલ્પાંશે પણ અત્ર ન આપવામાં આવે, તા ભારતીય ઈતિહાસમાં સમાયેલ અનેક અંધકારમય ઘરમાંનું એક, અસ્પÛજ રહી જતું કહેવાશે. સાથે હિંમત પશુ, છે કે અત્ર રજુ કરાયલી હકીક્ત, જો વાચક સમુદાય શાંત ચિત્તથી અને નિષ્પક્ષપાતપણે વિચારી જોશે, તા તેઓને મારૂં કથન-અસ્પÛ રહી જતું ઘરવ્યાજખી પણ લાગશે. આટલું આમુખ તરીકે જણાવી, જે હકીકત વાચક સમક્ષ ધરવી રહે છે તે ખરાખર સમજી શકાય માટે, તેને લગતા થોડાક (૨૩) સંભવિત છે કે પ્રિયદર્શિને આ કારણને લીધેજ અહીં હાથી કોતરાવ્યા હાય; જ્યારે અન્ય સ્થાનકે માત્ર હાર્થીની નિશાની જ આપેલી છે, (જીએ. પુ. ૨. પૃ. ૩૬૪) (ર૪) સમાય પ્રિયદરાનને ધૌલી ખડક લેખ આ હેતુપૂર્ણાંક ઉભા કરાયા દેખાય છે. (કેમકે તેણે અન્ય તીર્થંકરોની નિર્વાણ ભૂમિ સૂચવતા સ્થાન ઉપર પણ ખડક લેખા કાતરાવ્યા છે જોકે ત્યાં એક પણ લડાઈ તેને લડવી પડી નથી) વળી ખારવેલના હાથીગુફાના લેખ કાતરાવવામાં ઉંડા હેતુ તેા પ્રર્મકાર્યની પ્રસિદ્ધિ માટે જ હતા. (તુએ આગળ ઉપર) (૫) મુંબઈથી પ્રગટ થતા ધી ગુજરાતી નામક સાપ્તાહિક પત્રની ઇ. સ. ૧૯૧૩ની ભેટ તરીકે અપાયેલ “ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય” નામે પુસ્તકના લેખક પ્રખ્યાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ખંડ પ્રસ્તાવ, પ્રથમ આપવા આવશ્યક લાગે છે. તે નીચે પ્રમાણે ટૂંકમાં જણાવ્યા છે. આ સ્થળમાં જગન્નાથપુરી નામે સમસ્ત હિંદુ લેકાનું એક મહાપ્રભાવિક તીર્થસ્થાન આવેલું છે. તે તીર્થના મહિમા એટલા બધા પ્રસરીત થયેલે છે કે વર્ષ દરમ્યાન સારાયે ભારત વર્ષમાંથી આકર્ષાઈને લોક સમુદ્ર, અતિ મેટા પ્રમાણમાં ત્યાં નિયત સમયે એક બે વાર એકઠા થાય છે. તે સમયે એકત્રિત મળેલ યાત્રિકામાં કાઈ પણ પ્રકારે જાતિને કે ધર્મના ભેદ ભાવ ધારણ કરી શકાતા નથી. એટલું જ નહીં પરતું, ત્યાંની ધાર્મિક સંસ્થા તરફથી એકજ પ્રકારના જે આહાર ત્યાં આપવામાં આવે છે, તે સર્વે યાત્રાળુઓ હર્ષિત થતાં થતાં ગ્રહણ કરીને વિના સંક્રેચે આરોગે છે; તથા પેાતાને પુનિત-પાવન થયેલ સમજી સ્વદેશ પાછા ફરે છે. આ તીર્થનું સુંદર વર્ણન કરતાં એક વિવેચક્રરપ લખ્યું છે કે અંહી વિશ્વ મંદિર છે કૈં જ્યાં આર્યાવર્ત્તના સર્વ ભાગામાંથી મનુષ્યા વિશ્વદેવની પુજા કરવાને આવે છે. અંહી સ્વર્ગનું દ્વાર છે. સર વિલિયમ હંટર કહે છે કે, ત્યાં હિંદુ ધર્મ અને હિન્દુ-અતિવિશ્વાસ અથવા મિથ્યા ધમસમુદ્ર તીરે વિશ્વના ભિન્ન ધર્મીયાની અનેક વિરૂદ્ધતા છતાં પણ આજે અઢારસે વર્ષથી જેમના તેમ કાયમ ઉભા રહેલ છે. તે ખાદ આ ગ્રંથકાર, આ જગન્નાથને પુરાતન અને પૌરાણિક ઇતિહાસ આપતાં, તેની ઉન્નત્તિ વિશે આખ્યાયિકાએ " . નવલકથાકાર ઠકકુર નારાયણ વીસનજી જે ચુસ્ત હિંદુધર્માનુ ચાયી તરીકે તથા વિવેચક તરીકે ખૂબ ખારીકાઈથી ઊંડાણમાં ઉતરનાર તરીકે જાણીતા છે તેમણે તે પુસ્તકમાં પૃ. ૧૦૫ ઉપર જે લખ્યું છે તેના આ શબ્દો છે. (વળી નીચેની ટીકા જુએ.) (૨૯) મજકુર પુસ્તક પૃ. ૧૦પ. (આ સ વૃત્તાંત કેટલાક વર્ષો પહેલાં મેં લખી રાખ્યું હતું; પરંતુ હવે જ્યારે મુદ્રિત કરાવવાનો સમય આન્યા છે ત્યારે લેખક મહારાય દેવલોક પામ્યા છે તે માટે દિલગીર છીએ, આ કારણને લીધે ઉપરમાં તેમના નામ સાથે મરહુમ રાખ્યું જોડયે। નથી.) (૨૭) મિથ્યા કાને ઉદ્દેશીને કહેવાયા હશે તે, આ સ્થાનનું: ખરૂં સ્વરૂપ જાણ્યા ખાદ આપે।આપ કદાચ સમજી શકાશે, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476