________________
તૃતીય પરિચ્છેદ ]
રથ અને સૈન્યવાળા, ચક્રર૬ (રાજ્ય)ના ધુર (નેતા) ગુપ્ત (રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્ત ચક્રવાળા૨૭ રાજર્ષિ૮ વંશ વિનિઃસૃત રાજા ખારવેલ.
અનુવાદની સમજૂતિ
[નોંધ—ઉપર પ્રમાણે તે લેખના ભાવાર્થ સં. ૧૯૮૪ (ઇ. સ. ૧૯૨૬) સુધી માન્ય કરાયા હતા. અમારી માન્યતા કેટલેક ઠેકાણે તેમનાથી જુદી પડે છે. વાચકે ને એટલું જણાવવાની જરૂર છે કે, અમારી માન્યતા-કે કલ્પના–કાંઇ શિલાલેખના વાંચન ઉપરથી કે તેના ઉપરથી નીકળતા અર્થના ફેરફાર ઉપરથી ઉભી થવા પામી નથી. પરંતુ જે વિચાર। ઉદ્ભવ્યા હર્તા; તથા તે સમયની બનેલી સર્વ ઐતિહાસિક ધટનાએના પરસ્પર સંબંધ મેળવવા માટે જે કેટલાંક અનુમાનેાની રચના કરવી આવશ્યક હતી; તે પ્રથમ રચી કાઢયાં હતાં, ત્યાર બાદ તે સર્વને તદાકાર-વર્ષાની સાથે મેળ મેળવી ગૂંથી-ઘડી કાઢવાં છે. એટલે બનવા જોગ છે કે, તે અનુમાના સર્વથા સાચાં ન પણ નીવડે. છતાં હિંમતથી કહી શકાશે કે તેમાંથી એવા પ્રકારની એક સ્થિતિનું સર્જન થાય છે કે, જેથી તે લેખના લિપિ જ્ઞાને, કરી કરીને તે વાંચવાની અને વિચારવાની જરૂરિયાત લાગશે. પરિણામે સૂચિત ફેરફાર યાગ્ય
(૨૬) ચક્ર એટલે ચક્રવર્તીના રાજ્ય જેવું વિશાળ જેવુ રાજ્ય છે તેવા; વળી સરખાવે! ઉપરની ટીકા નં. ૧૬
(૨૭) બ્રુઓ ઉપરની ટીકા નખર ૧૬; ઉત્તર હિંદના “ગંગા” માસિક પત્રના ૧૯૩૩ જાન્યુઆરીના ખાસ પુરાતત્વ અંક પૃ; ૧૬૭:–ઈસ લેખમે' (હાથીગુફાના વર્ણન કરતાં)
Enter भी वर्णन है जोके बोधों के धम्मचक्क के समानही धर्मका चिन्ह था ।
એટલે કે, રાજા ખારવેલે લખેલ પ્રવૃત્તચક્ર શબ્દ તે બૌદ્ધ ધર્માંના ધર્મચક્ર સમાન છે. એમ લેખકનુ મતથ્ય છે આ ખાબતમાં જૈનધર્માંવાળાની શી માન્યતા છે તે માટે ઉપરની ટી. નં. ૧૬ જુએ. તથા પુ. ૩. પૃ. ૨૮૧ માં તક્ષીલાને જે ધચક્ર તી કહેવાયું છે તેનું વર્ણન જુએ.)
(૨૮) રાજ+ઋષિ=જે રાજા હેાય અને પાછળથી દીક્ષા લઇને મુક્તિપદને વર્ચા હેાય તેને અંગે આ શબ્દ ' પ્રવ્રુતચક્રવાળા રાજર્ષિ વપરાયા છે. મતલબ કે રાન્ન ખારવેલ પેાતે તેમના વ'શમાંથી ઉતરી આવ્યેા હતા એમ તેમનું કહેવું થાય છે. તેથી જ પેાતાને રાજવિશે વિનિઃસૃત =
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૭૯
છે કે અયેાગ્ય, અથવા પૂર્વે અર્થ એસારવામાં ભ્રાંતિ થઈ છે કે કેમ અથવા જ્યાં અક્ષરો ખૂટતા માલૂમ પડે છે ત્યાં અમુક અક્ષરાનું ક્ષેપન કરીને સળગ પંક્તિ ઉભી કરાય છે કે કેમ, અથવા અમુક અક્ષરની અનુમાત્રા કે કાનામાત્રી લાંખી ટૂંકી થઈ જઈને કે કાળદેવની અસરથી ૮ શિલા ઉપરના અક્ષરાના ઉકેલ અન્યથા સમજાય છે કે કેમ, આવા અનેક પ્રતા તેમના વિચાર ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તે સંબંધી માર્ગ કાપવા માટે તેમને પ્રયાસ કરવા પડશે.
અમે સૂચવેલ અર્ધ બેસારવા માટે અથવા કહે કે બધી વસ્તુતિ સાથે હાથીનુંકામાં કાતરેલ હકીકતાને અન્ય ઐતિહાસિક પ્રસંગાની સાથે ટાવવા માટે, સૌથી પ્રથમ અમારે એક પરિસ્થિતિનેાજ આશ્રય લેવા પડયા હતા. તે એ છે કે ખારવેલને પોતાના આખાયે જીવનકાળ દરમ્યાન, ઉત્તર હિંદની સાથે અલ્પાંશે પણ લેવા દેવા હતી નહીં, સિવાય કે એક જ પ્રસંગ; અને તે એટલા જ કે મગધપતિરાજને નમાવવાના અને જૈન મૂર્તિને પેાતાના દેશમાં પાછી લાવવાનું મહત્કાર્ય૪૦ કરવાને; આ સિવાય તેણે ઉત્તર હિંદુ તરફ આંખની મીટ સરખી પણ માંડી નથી.
રાષિના વંશમાં વિશેષપણે ખ્યાતિ પામેલ છે, એવા પેાતે, એમ કહીને સખાધે છે.
[ જૈનધર્માંના સિંધુસૌવીરપતિ રાજા ઉદયનને પણ અંતિમ રાજર્ષિ કહેવાચ છે. એટલે કે તે છેલ્લા કેવળી હતા એમ નહીં, પણ જે રાજાઓએ શ્રી મહાવીર ખુદના વરદહસ્તે દીક્ષા લીધી હતી, એવા રાઝ માહે તે છેલ્લા હતા એમ ભાવા છે. નહીં તે તેની પછી તા અનેક રાજાઓએ દીક્ષા પણ લીધી છે (જેમકે ચદ્રગુપ્ત મૌર્યાં) તે તેને જ કાં અંતિમ પદ્મ લગાડાયું છે? (જીએ પુ. ૧. પૃ. ૨૨૪ ટી. ન. ૧૦૫)]
(૨૯) આ લેખના અક્ષરો સંબંધી અહીં દર્શાવેલી પાંચ છ પ્રકારની સ્થિતિ હતી જ એમ ઉપરની ટી. ન. ૩ ના વાંચનથી સ્પષ્ટ થાય છે. આવી સ્થિતિમાં જ્યાં લેખ મળી આવે, ત્યાં તેના ઉકેલમાં તથા ભાવા બેસારવામાં અને ક્ષતિ રહેવા પામે તે સ્વભાવિક છે. વળી ઉપરની ટીકા નં. ૪ પણ સરખાવે.
(૩૦) મૂતિ પાછી પોતાના દેશમાં લાવવાના કાર્યમ મહુકા શા માટે કહેવામાં આવ્યું છે તે તે, તે મૂર્તિનુ
www.umaragyanbhandar.com