________________
હાથીગુંફાના લેખના
[ દશમ ખંડ
સાંભળતાં અને અનુભવ કરતાં—આમાં મૂળ પાઠે ખેમરાજા સ વઢરાજા સ ભિખુરાજા ધમરાજા— એવા શબ્દો છે. મતલબ કે, જેમ ખેમરાજા (ક્ષેમરાજ) અને વઢરાન્ત (વૃદ્ધિરાજ)ને છૂટા ગણવા માટે વચ્ચે સ શબ્દ મૂકયા છે તેમ ભિખુરાજા (ભિખ્ખુંરાજખારવેલ) અને ધમરાજા (ધર્મરાજ) તે બન્ને નામેા છૂટક વ્યક્તિઓનાં હાત તા તે સૂચવવા શબ્દ મૂકાયા હૈ।ત પણુ તેમ કરાયું નથી જેથી સ્પષ્ટ થાય છે કે, તે બન્ને એક જ વ્યક્તિનાં નામ છે. અને જ્યારે રાજા ખારવેલે ધર્મજ્યંતનાં અનેક ક્ષેત્રામાં પ્રતીક સમાં ધર્મકાર્યો કરી બતાવ્યાં છે ત્યારે તેનું નામ ધર્મરાજ પણ ખરાબર બંધમેસતું લાગે છે એમ જરૂર કહી શકાશે. આ ઉપરથી સિદ્ધ થયું કે રાજ ખારવેલને, ભિખ્ખુરાજ અને ધર્માંરાજનાં નામેથી પણ ઓળખાવાતા હતા—કલ્યાણા દેખતાં, સાંભળતાં, અને અનુભવતાં કહેવાના અર્થ એ છે, કે શિલાલેખમાં ઉપર પ્રમાણે જે નિર્દિષ્ટ કરાયલાં અથવા તેણે કરી બતાવેલાં ધર્મકાર્યો છે તે સર્વ લેાકનાં કલ્યાણ માટેનાં જ છે, એવું તેણે દેખતાં-નજરે જોયું છે, સાંભળતાં– પરાપૂર્વથી તેવું સાંભળતા આવ્યા છેતથા અનુભવતાંતેને સ્વાનુભવમાં સત્ય પણ લાગ્યું છે. આમાં કહેવાની મતલબ એ છે કે, તેણે જે ધર્મકાર્યો કર્યાં છે, તે માત્ર દેખાદેખીથી કે કોઈના કહેવા માત્રથી જ કર્યા છે એમ નથી, પરંતુ પોતાને જાતિ અનુભવથી તે સર્વ કાર્યની તથાપ્રકારની વાસ્તવિકતા પણુ સમજાઈ છે અને તેથી જ તેણે તે કર્યા છે. આ પ્રમાણેની પ્રસિદ્ધિ કરતાં તેના મનમાં નીચે વર્ણવામાં આવ્યા છે તે પ્રકારના અંતરનાદઆત્મસંતોષ પણ થયા હતા કે કેમ, તે જો કે ખરાબર વ્યક્ત થતું નથી, પરંતુ વર્તમાન કાળે જૈન સાહિત્યમાં વારંવાર એક ઉક્તિ ખેાલાતી સંભળાય છે, કે ‘કરણ કરાવણ અને અનુમેદન, ત્રણે સરખાં ક્ળ નીપજાવે '=ક્રાઇ કાર્ય પાતે કરવું, ખીજા પાસે કરાવવું તેમજ
(૩) ભિક્ષુરાજે ધર્મરાજે કલ્યાણા દેખતાં, કોષ ત્રીને કરતા હાય તેની અનુમેાદના કરવી (સામાં
ર
prising of seven chapters=જે ગ્રંથમાં સાત પરિચ્છેદે ૧૧૩ આવેલા છે એમ કરવા પડે છે. ભલે આ અર્થ વાસ્તવિક હાવાનું દરે, છતાં એક ખીજો અર્થ પણ વિચાર કરવાનું માગી લ્યે છે. જે પ્રતિષ્ઠતા અથ સત્તા કર્યા છે તેને બદલે સદિશ એટલે ટીકા સહિત એમ અર્થ કાં ન કરવા ? તેમ કરતાં આખાયે વાકયને અર્થ એમ થશે કે, ચેાસઠ અધ્યાયવાળા અંગશાસ્ત્રોની અથવા દૃષ્ટિવાદ અંગ જે લુપ્તપ્રાય થતું જતું હતું તેની સટિક આવૃત્તિ રાન્ન ખારવેલે તૈયાર કરાવી. આ સૂચન કાંઈક વ્યાજખી પણ ઠરે તેમ છે, કેમકે શ્રી ભદ્રબાહુસ્વામી જે સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ થતા હતા અને જેમના શાસનકાળમ. સં. ૧૫૬ થી ૧૭૦= ઈ. સ. પૂ. ૩૭૧ થી ૩૫૭ ના ગણાય છે, તેમણે પણ અમુક શાસ્ત્રોને વિનાશમાંથી બચાવવા, ચાર પ્રકારની ટીકા (ચાણ, અવર, વૃત્તિ અને નિયુક્તિ) રચી છે; તે પ્રકારે રાજા ખારવેલે પણ, સ્વયંસ્ફુરણાથી હાય કે પછી તે વખતના પ્રખર–પ્રભાવશાળી કાઈ નાચાર્યની પ્રેરણાથી હાય, પરંતુ તેમણે તે લુપ્તપ્રાય થવાના કે થતા, શાસ્ત્રના તે ભાગને, સાચવી રાખવા પ્રયત્ન સેવ્યેા હાય એમ દેખાય છે. એટલે ૫. જાયસ્વાલજીએ four-fold=ચાર પ્રકારે એવા અર્થ બેસાર્યાં છે તે અમારી ઉપરની સૂચનાને સમર્થન આપે છે. વળી સતíની પાછળ તુરીય શબ્દ જોડેલ છે; તેના અર્થ 'ચેાથેા' કરાય છે તે વિચારતાં, ઉપરમાં જે ચાર પ્રકારની ટીકાએનાં નામે આપ્યાં છે તેમાંથી છેલ્લા નિર્યુક્તિના નામે જે ઓળખાય છે, તેજ તેમણે ખાસ રચાવી હાય એમ સમજાય છે. એટલે આખીએ પક્તિના સાર એ થશે કે, જે દૃષ્ટિવાદ પૂર્વ, દુષ્કાળના સમયને અંગે (તેની અસરના પ્રતાપે) વિસ્તૃત થતું જતું હતું તેની ચાર ટીકામાંની છેલ્લી નિર્યુકિતનું સંરક્ષણ રાજા ખારવેલે કર્યું—ફરીથી તૈયાર કરાવી નાંખી.
જે
(૧૫૩) જૈનશાસ્ત્રમાં જેને 'ગ'ના નામથી એળખ. ક્રાઇમાં સાત પ્રકરણ હાય તે। તેમનેા મત ચયા ગણાય. ત્રામાં આવે છે. તેની સખ્યા અગિયારની છે. જે તેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com