Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 341
________________ તૃતીય પરિચ્છેદ ] ( ખારવેલે ખેડાવી નાંખ્યા. જ્યારે એક અન્ય લેખક૪ જૈન સંપ્રદાયના વિદ્યમાન એક આચાર્ય સાગરાનંદસૂરિજીને પૂછતાં તેમણે વ્યકત કરેલ૫ શબ્દો ટાંકીને જણાવ્યું છે કે, “ He points out that Kunika is related to have ploughed Vishalanagar with ploughs drawn by asses=ગધેડાના હળ વડે રાજા કાણિકે વિશાલા નગરને ખાદી નાખ્યું હાવાનું સમજાય છે” પણુ અમારી એમ સમજણુ છે કે આ વિશાલા નગરની૬ હકીકતને ખારવેલના વન સાથે જરાએ સંબંધ નથી તેનાં અનેક કારણા છે. (૧) ખરાબ રાજાએ બંધાવેલ નગર પૂણિક તેાડી નાંખ્યું છે તે તે નગર કૃણિકના સમય પૂર્વે બંધાયું કહેવાય, અને તેને તેડ નાર કૃણિક કહેવાય; તેા પછી રાજા ખારવેલને તેના તાડનાર તરીકે શા માટે ગણુા ? વળી પ્રથમ કૂણિક છે અને તે બાદ ૭૫ વર્ષે ખારવેલ થયા છે, તેા એક વખત જે કૂણિકે તેાડી નાખ્યું હોય તેને પાછું તેાડવાનું ખારવેલને પ્રયેાજન શું? વળી સાવ સાદીને સામાન્ય બુદ્ધિમાં પણ ઉતરી શકે તેવી હકીકત તા એ છે કે, વિશાળાનગરી તા કલિંગની ઉત્તરે કેટલીયે આથી છે; ત્યાં પહાંચતાં પહેલાં, વચ્ચે રાજગૃહી તથા મગધના કેટલાક ભાગ આવે છે પછી ગંગા નદી આવે છે અને તે ઓળંગ્યા બાદ ભેંશાળી નગરી આવે છે. અનુવાદની સમજૂતિ (૭૪) જ. એ. ખી, રી. સેા. પુ. ૧૩. પૃ. ૨૬૧ ટી ન ૧-૨. (૭૫) આ પેાતાના નના આધાર માટે તેમણે આવશ્યક વૃત્તિ-હરિભદ્રસૂરિ રચિત-પૃ. ૬૮૫-૭ તથા હેમચંદ્રનું વીર્ ચરિત્ર રૃ. ૧૭૦-૧ હોવાનું જણાવ્યું છે. આષારપૂર્વક જણાવ્યું છે એટલે ખનાવ સાચા છે. પરંતુ તે પ્રસંગ અત્ર થતી ચર્ચાના વિષયને લાગુ નથી પડતે। (૭૬) વિશાલાનગર એટલે વૈશાલીનગરી કહેવાને આારાય સમજાય છે કેમકે રાજા કુણીકે વૈશાલીપતિ ચેટકના મરણ બાદ તે પેાતાના રાજ્યમાં ભેળવી દીધી છે. એટલે કદાચ તે નગરીની દુર્દશા તેણે કાઈ કારણને લઈને કરી પણ હાય. (અયાયાના વિસ્તાર વિશાળ ગણાતા હતા તેથી તેનું નામ કોઇ કોઇ વખત વિશાલા કહેવાઈ જાય છે પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૯૯ જ્યારે લેખમાં કયાંય (૧૧મી પંક્તિ પહેલાંની નં. ૮, ૯ કે ૧૦મીમાં) આ પ્રમાણે રાજા ખારવેલે આક્રમણ કર્યાનું જણાવવામાં જ આવ્યું નથી. મતલબ કે ઉપર જણાવેલ હકીકતને કાષ્ઠ પ્રકારના સંબંધ જ નથી. વિદ્વાને સંરોાધનના કાર્યમાં કેવી વાતોને ઉલ્લેખ કરી શકે છે તે આ ઉપરથી જોઈ શકાશે). ત્યારે આગળ જણાવેલ એક વિદ્વાન આ મંડીના સ્થાન ખામત અનુમાન કરતાં જણાવે છે કે,૭૮ ← Pithunda-Pitunda of Ptolemy. It seems that it is a commercial town of importance. It was the gate to the Tamil−land, is indicated by the information which we get from the reading, now proposed by the last portion of this most difficult line:bhi[m]dati Tramira desha etc; મિ [[ ] વૃત્તિ ત્રમàશ=he breaks up the combination of the Tramil (Tamil) countries... The combination or league had existed for 113 years as the preceding expression says. The Tamil tradition covering up the Pandya, Chola and Kerala Desha is here નગર તે। કણિકના સમયે કૈારાળપતિની સત્તામાં હતું એટલે તે હકીકત તેને ખધખેસતી થતી નથી.) વિરાાળા નગરીના અર્થ અવતિનગરી પણ એક વખત થતી હતી; જીએ ઉપરમાં રૃ. ૨૨; પુ. ૧, પૃ. ૧૮૩ ટી. ન ૧૦૨; તથા મુનિ શ્રી કલ્યાણવિજયજીએ જૈનકાળ ગણના નામના લેખમાં ૧૯૮૭, પૃ. ૩૧ ટી. નં ૨૮માં લખ્યું છે કે શ્રી વીર નિર્વાણાત્ વિશાલાયાં પાલક રાજ્ય ૨૦ વર્ષાણિ” મતલબ કે અવંતિને વિશાળા કહેવાતી હતી પણ અત્રે તે કથન બંધબેસતું નથી, માટે છે!ડી દેવું રહે છે. (૭) પૃ. ૨૯૫ ઉપર અમારા પુસ્તકના વાચકાએ જે આક્ષેપે। અમારા ઉપર મૂકયાની ફરિયાદ કરી છે તે વાકય સાથે આ બીના સરખાવે, વળી જુએ નીચેની ટી, ન, ૭૯ અને ૮૧, (૭૮) ખ઼ુએ જ, એ. બી. રી. સા. પુ. ૧૪%, i૫૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476