________________
તૃતીય પરિચ્છેદ ]
ઉપર સાબિત કરી ગયા છીએ કે, આ શકની આદિ ક્ષત્રપ ક્ષમાતિકના સત્તાકાળથી થઈ છે એટલે .જો તે શકના પ્રારંભ ઇ. સ. ૭૮ માં થયાનું સ્વીકારાય તા તેના અર્થ એમ થયા ગણાય કે ક્ષત્રપ ૠમેાતિકના વહીવટની શરૂઆત ઇ. સ. ૭૮ માંથી થઈ હતી અને ચષણના રાજ્યકાળના આંક ૪૯ સુધી લંબાયેા છે; એટલે ૭૮૪=૧૨૭ ઇ. સ. માં તે પણ સત્તાશાળી પુરૂષ હતા. આ બન્ને વ્યક્તિને સત્તા પ્રદેશ જો વિચારીશું તે સિંધ, રાજપુતાના, સૌરાષ્ટ્ર અને અવંતિના મુલકાજ દેખાય છે. અલબત્ત ક્ષમાતિકની સત્તા મુખ્ય અંશે કયાં જામવા પામી હતી તે વિષય આપણે બહુ ચર્ચ્યા નથી, છતાં જેટલે સુધી જણાયું છે તેટલે દરજ્જે કહી શકાશે કે તેની સત્તા રાજપુતાના અને સિંધ ઉપર તેા હતીજ;૧૫ અને ચૠણની ગાદી તે। અવંતિ ખુદમાંજ હતી તે નિવિર્વાદ છે. મતલબ કે ઇ. સ. ૭૮ થી ૧૨૭ સુધીના પચાસ વર્ષ સુધી આ બન્ને બાપ અને દિકરાનું રાજ્ય, ઉપરના પ્રદેશ ઉપર હતું એમ રી શકે છે. જ્યારે આપણે ગર્દભીલ વંશના ઇતિહાસ આલેખતાં તે એમ સાબિત કરી ગયા છીએ કે આ સર્વે કાળ તે સર્વે • પ્રદેશ ઉપર તેમની જ સત્તા હતી. એટલું જ નહીં પણ તે સર્વ રાજા મહા પરાક્રમી અને કાઇથી પણ ગાંજ્યા જાય તેવા નહેાતા. અને વિશેષમાં તે તેમાંના એક સિંધ અને રાજપુતાના તે શું પણ તેથી યે આગળ વધીને ઠેઠ કાશ્મિર સુધી પેાતાની • રાજસત્તા લંબાવી હતી કે જેની નોંધ રાજતરંગિણિ કાર જેવાને પણ લેવી પડી છે. તા શું એમ ધારવું. ૩ અવંતિ ઉપર · ગર્દભીલ વંશની તથા ચણુ વંશની એમ એની સત્તા એક સમયે ચાલતી હતી? તેમ તા એક કાળે એક પ્રદેશ ઉપર એ રાજવંશની હકુમત હાવાનું કદાપી ખની શકયું નથી અને બનવાનું પણ . નથી. સિવાય કે તે એમાંથી એક સત્તા, ખીજી સત્તા ની તાખેદાર-આજ્ઞાધારક હાય. પરંતુ પ્રસ્તુત વ‘શમાંથી કાઇને એક બીજાને ખંડિયે કે કિંચિહ્ન
મે
કર્તા તથા સમય
(૧૫) જુએ કનિષ્ઠ પહેલાનું વૃત્તાંત તથા પૂ. ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૮૯
અંશે શરણાંગત લેખવા તે તેનું અપમાન કર્યા જેવું ગણી શકાશે, તે પછી પ્રશ્ન થાય છે કે, શું ગર્દ ભીલની સત્તા સાચી કે ચઋણની સાચી ? ઉત્તર એટ લેાજ કે, બન્ને સત્તા અતિ ઉપર તેા હતીજ અને તે સત્ય પણ છે જ, પરંતુ ચણુતા સમય જે ઇ. સ. ૭૮ માં તેના શકતા પ્રારંભકાળ લેખીને ગાડયેા છે તેજ ખાટા છે. આ મુદ્દો જેમ ચઋણના સમયની ગણત્રીથી અસત્ય ઠરાવી શકાય છે તેમ તે વંશના અંતિમ રાજાઓના સમય સાથે અન્ય ઐતિહાસિક સત્યની તુલનાની દૃષ્ટિએ પણ અસત્ય ઠરાવી શકાય તેમ છે. આ ક્ષત્રપ વશને અંત તેના ખાવીસમા રાજા, સ્વામિ રૂદ્રસિંહ મહાક્ષત્રપના રાજ્ય અમલે આવ્યા છે. આ રાજાને સમય તેના સિક્કા ઉપર કાતરાયલ આંક ઉપરથી નક્કી કરીએ તેા તેમનાશક સંવત ૩૧૦ થી ૩૧× સુધીના વર્ષને કહી શકાશે. આ સંખ્યામાં જ્યાં × નીશાની છે ત્યાં કયા આંક હાઈ શકે તે ઘસાઈ ગયેલ હેાવાથી, ભલે નક્કી પણે કહી શકાય તેમ નથી છતાં એટલું તે સ્પષ્ટજ છે કે તે આંક ૧ થી માંડીને ૯ સુધીનેાજ હાઈ શકે એટલે તેને ૩૧૧ થી ૩૧૯ સુધીના ઠરાવી શકાશે. આપણી ગણત્રીમાં જરા અંશે પણ અનિશ્ચિતપણાનું તત્ત્વ ન રહી જાય, તે માટે વધતામાં વધતા તેનેા સમય ગાઢવા તેયે ૩૧૯ થી તા વધારે કહી શકાશે નહીંજ અને તે સિામે ૩૧+૭૮= ઇ. સ. ૩૯૭ આવશે. એટલે તેના અર્થ એમ થયું કે, આ ચબ્ઝ'શી રાજાઓને અમલ અતિ ઉપર ઇ. સ. ૩૯૭ સુધી ચાલ્યો આવતા હતા. જ્યારે ઇતિહાસ તા આપણને સા સાક્ શબ્દોમાં અને ભેરી નાદે જાહેર કરી રહ્યો છે કે, ચુસવ'થી સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાએ અવતિના પ્રદેશ ઇ. સ. ૩૧૯ માં જીતી લઈ ત્યાં પાતાની ગાદી કરી હતી. વળી તેની ખુશાલીમાં પેાતાના વંશના ગુપ્ત નામે સંવત્સર પ્રચલિત કર્યા હતા અને તેની પાછળ તેના વ'શોએ ડે ઇ. સ. ૪૦૦ વટાવી ગયા ખાદ પણ ત્યાં હકુમત ભાગગ્યે રાખી છે. તે
ની હકીકત,
www.umaragyanbhandar.com