________________
પ્રથમ પરિચ્છેદ ]
છીએ. વળી વંશદેશનું સ્થાન વર્તમાન કાળે છત્તોસ ગઢ અને ખરતર રાજ્યવાળા પ્રદેશમાં હેાવાનું જણાવ્યું છે એટલે દંતપુર શહેર તે સ્થાનમાંજ કયાંક આછ્યું ગણુારો; જ્યારે કલિંગની હદ વમાન મહાનદી અને ગાદાવરી વચ્ચેના પ્રદેશમાં જ સમાઈ જતી હતી, એટલે કંચનપુરનું સ્થાન તે વિસ્તારમાંથી કદાચ અન્ય સ્થળે પણ હાય અથવા મહાનદીના મુખવાળા પ્રદેશમાં પણ હાય. પરંતુ તે ખાખત અનિશ્ચિત હેાવાથી આપણે તે વિશે માન સેવ્યું છે. અલખત્ત પાછળથી, એટલે ક્ષેમરાજે મહાનદીની ઉત્તરમાં આવેલ એરિ સાથે પ્રાંત જીતી કરીને જ્યારે સુવર્ણરેખા નદી સુધી કુલિંગની હદ લંબાવી હતી, ત્યારે તેા તેની રાજધાની મહાનદીના મુખ પાસેના ચિલ્કા સરાવર વાળા પ્રદેશમાં હતી જ. પરંતુ અત્ર કહેવાની મતલખ એ છે કે, ત્યાં આગળ રાજધાની અગાઉથી જ હતી કે મહારાજ ક્ષેમરાજે કરી હતી તેની ખરાખર ખાત્રી મળતી નથી. ખનવા જોગ છે કે, મહારાજા કરકંડુના સમયે પણ તે પ્રદેશમાં જ હતી એટલે ક્ષેમરાજે સ્વતંત્રતા જાહેર કરી ત્યારે પશુ ત્યાં જ હશે. ખાકી એટલું સંભવિત છે કે, જો સ્થાનની ફેર બદલી કરવામાં આવી જ હાય તા ખહુ લાંબે દૂર નહીં જ થઇ હાય પણ પચીસેક માઈલના અંતરમાં જ થઈ હશે.
ઉપર પ્રમાણે મારૂં મંતવ્ય છે; સાથે વિનાનાં મંતવ્ય પણ જાણી લેવા જરૂરી છે, તેથી જે વાંચવામાં આવ્યું છે તે અત્ર રજુ કરીશું. જ્યારે ચેદિ,
રાજધાની
(૪૦) ઉપરના વનમાં જીએ; તેને ચિલ્કા સરોવર વાળા પ્રદેશમાં ગણાય. એટલે જ્યાં જગન્નાથપુરીમાં કેવાનું મનાય છે ત્યાં; વિશેષમાં આગળના પરિચ્છેદે જુએ,
(૪૧) જ, આ. હિ. રી. સે, પુ. ૨ ભાગ ૧ પૃ. ૩ (તેમાં લખ્યું છે કે, ઉત્તર કલિંગની રાજધાની સિંહપુરમાં અને દક્ષિણની રાજધાની પિલપુરમાં હતી)
(૪૨) નુએ જ. આં. હિ, રી. સે।. પુ. ૨ ભાગ ૧ ૧. ૨૨ તેમાં આ 'તપુરને જગન્નાથપુરીના સ્થાન તરીકે જણાવ્યું છે તેમાં બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે પૂજાતા હાવાનું વિધાન કર્યું છે. વળી જણાવે છે કે, સિંહપુર (The city of Lion) નામ ફેરવીને દાંતપુર (The
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪૫
કે
અંગ અને વંશ નામ વિશે ભિન્ન ભિન્ન મત પડયા છે ત્યારે સ્વભાવિક છે કે તે દેશની રાજધાનીનાં સ્થાન વિશે તે મતભેદ પડે જ. એટલે તેમની માન્યતામાં કેટલુંક અંતર દેખાશે જ. કાઇકના મતે તેનાં નામ કંચનપુર૪૦, કપિલપુર૪૧, દંતપુર૪૨, અને મણિપુર ૩, હતાં, તથા તે પ્રત્યેકનાં સંભવિત સ્થાન વમાનનાં જગન્નાય૪, વિજયનગર૪૫, રાજમહેદ્રી, અને ગંજામ શહેર તરીકે ગણાવ્યાં છે. જ્યારે કાઈ કે એમ પણ જણાવ્યું છે ૩૪૭ કલિંગના બે વિભાગ પાડવામાં આવ્યા હતા. એક ઉત્તર અને ખીજો દક્ષિણ; ઉત્તરની રાજધાની સિંહપુરમાં અને દક્ષિણની કપિલપુરમાં હતી; વળી મહાભારતમાં તેના પાટનગરનું નામ રાજપુરી૪૯ કે યયાતિનગર૪૯ હેાવાનું પણ એક વિદ્વાને જણાવ્યું છે. આ પુસ્તકના લેખકે તે। બીજાં પણ કેટલાંક સૂચના કર્યા છે, જેને સાર આ પ્રમાણે નીકળતા રહી શકાય. જો કે તેમણે ખારવેલને સમય આંકીને તે સ્થાનને નિર્દેશ કર્યો છે. પરંતુ આપણે તેને ક્ષેમરાજના રાજપાટ તરીકે ગણીએ તે ક્રાઇ મહત્ત્વના ફેરફાર તેથી થઈ જાય છે તેમ ઠરવાનું નથી કેમકે ઉક્ત ખન્ને રાજવીએના સમયે રાજ્ય વિસ્તારમાં ભલે ઘણા ફેરફાર થઈ ગયા છે છતાં તેમણે રાજનગરનું સ્થાન ફેરવી નાંખ્યું હતું એવું કયાંય નોંધાયું નથી. તેમના મત પ્રમાણે ( જુએ મજકુર પુસ્તક પૃ. ૪) પ્રિતૂદકદ નામ પણ છે; તેમ યયાતિનગર (પૃ. ૭) જેને પાછળથી આદિનગર કહેવાયું છે અને
city of Tooth) નામ પાડવામાં આવ્યું છે. ( કારણ નથી જણાવ્યું પણ સમજાય છે કે, જે એવી માન્યતા અત્યારે પ્રચલિત છે કે, ત્યાં બુદ્ધ ભગવાનના અવરોષમાંના દાંત સર સાયા છે તે ઉપરથી આ નામ રખાયું છે)
(૪૩) ઉપરનો ટી, ન. ૪૧ વાળુ' પુસ્તક જી. (૪૪) ઉપરની ટી. ન. ૪૦, ૪૧ તથા ૪૨ જુએ (૪૫) રે. વે. ૧. પુ. ૨ પૃ. ૧૦૭ ટી, ન, ૬૦ જીએ (૪૬) ઉપરની ટી. નં. ૪૫ જુએ. (૪૭) ઉપરની ટી. નં. ૪૧ જુએ. (૪૮) ૪. આં. હિ. રી. સે।. પુ. ૨ ભાગ ૧ ૧૨ (૪૯) મજકુર પુસ્તક પુ, છ
www.umaragyanbhandar.com