________________
પ્રથમ પરિચ્છેદ ]
પોતાનું મનષાર્યું કરી લેવાના નિરધાર કર્યો. મગધમાં સુવ્યવસ્થિત કરવા જેવું હતું તે કરીને તુરત ક્ષેમરાજ ઉપર ચડી ગયા. ખન્નેને જબરદસ્ત યુદ્ધ થયું. કેટલાક સમય વીતી ગયા છતાં નિશ્ચયપૂર્વક પરિણામ આવી ન શક્યું. તેવામાં ક્રમ જાણે નંદિવર્ધનને વરમાળ અર્પવાની કુદરતની જ ઈચ્છા ન હોય તેમ, અચાનક મગધમાં અતિવૃષ્ટિ થઈ. સેાન નદીમાં પૂર ઉભરાયાં અને રાજનગર પાટલિપુત્ર ભયમાં આવી પડયું. તે સમાચાર નંદિવર્ધનને કાને પહેાંચતાં, અધવચ્ચે જ સમરક્ષેત્રને ત્યાગ કરીને તેને પોતાના વતન તરફ વિદાય લેવી પડી. અધકચરી જીતની એંધાણી તરીકે, રાજા ક્ષેમરાજને કે દેશને તે। કાંઈ હીણપત પહોંચાડી શકયા નહીં, પરંતુ પાર્શ્વનાથની જે પ્રભાવિક જીનમૂર્તિ હતી તે પેાતાની સાથે ઉપાડી ગયા. પછી તે તેને અનેક કારણેાને લીધે (તે માટે જીએ પુ. ૧ તેના વૃત્તાંત) કલિંગ તરફ મીટ માંડવા જેટલો પણ વખત રહ્યો નહાતા. છેવટે નંદિવર્ધન મરણ પામ્યા અને ક્ષેમરાજ પણ નિશ્ચિતપણે પેાતાનું શેષ આયુષ્ય નિર્ગમન કરી મરણને શરણુ થયા. ક્ષેમરાજ તરફ મગધપતિએ બતાવેલ આ અપમાનના—૩. વેર હા તેનેા—બદલો તેના પૌત્ર રાજા ખારવેલે, તે જ નંદિવર્ધનના વંશજ નંદ આઠમા બૃહસ્પતિમિત્ર ઉપર ચડાઈ કરીને પરાસ્ત પમાડી પેાતાના પગ પાસે નમાવીને વાળ્યા હતા. અને વિશેષમાં તે મૂર્તિ પાછી પોતાના દેશે લાવી, જ્યાં હતી ત્યાં પુનઃસ્થાપિત કરી દીધી હતી. આ હકીકત રાજા ખારવેલના વૃત્તાંતે લખવી પડશે તે ત્યાંથી જોઈ લેવી.
મહાત્મ્ય વિશે
(૨) વૃદ્ધિરાજ
ક્ષેમરાજનું મરણુ ઇ. સ. પૂ. ૪૩૯માં થતાં, તેની ગાદીએ તેના પુત્ર વૃદ્ધિરાજ ખેઠા. મરણ સમયે ક્ષેમરાજની ઉમર ૭૦ વર્ષ ઉપરની હતી એટલે તેના યુવરાજ આ વૃદ્ધિરાજની ઉમર ૪૦-૪૫ લગભગ કે તેથી કાંઈક વધારે પણ હાય તા ના નહીં. તેને આ સમયે જે જ્યેષ્ઠ પુત્ર હતા તેની ઉમર પંદર વર્ષની હતી. તે પાતે ગાદીપતિ થતાં, તેના પુત્રને યુવરાજ પદવી આપવામાં આવી હતી. આ યુવરાજનું નામ ભિખ્ખુરાજ હતું. તે-જ્યારે ગાદીએ બેઠા હતા ત્યારે
ફર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪૯
તેનું નામ રાજા ખારવેલ રાખવામાં આવ્યું હતું. વૃદ્ધિરાજનું રાજ્ય માત્ર દશ વર્ષ જ ચાલ્યું છે એટલે તેના મરણ સમયે, યુવરાજ ભિખ્ખુરાજની ઉમર ચાવીસ ઉતરીને પચીસમાં પ્રવેશી ચૂકી હતી. આ ઉપરથી વિદ્વાનેએ એમ ઠરાવ્યું છે કે તે સમયે રાજ્યાભિષેક પચીસમે વર્ષે થતા હતા, તે વાત રાસ્ત નથી. ગાદીએ બેસવું તેની સાથે ઉમરના સંબંધ હતેા જ નહીં. પરંતુ રાજ્યાભિષેક માટે—સગીર વય ઉલ્લંઘીને પુખ્ત વયે પહોંચવાની ઈયત્તા ૧૩-૧૪ વર્ષની હતી એટલે નાનામાં નાની ઉમરે જે કાઈ ને રાજલગામ સોંપવામાં આવતી તે તે આ પ્રમાણે ૧૪ વર્ષનો રહેતી. આ કિસ્સામાં તા કુમાર ભિખ્ખુ રાજ જ્યારે પંદર વર્ષના થયા હતા, ત્યારે યુવરાજ બનવા પામ્યા છે. અને દશ વર્ષમાં થોડાક માસ કમતી હતા, ત્યાં તેના પિતાનું મરણ નીપજતાં પેતે ૨૪ વર્ષની ઉમર પૂરી કરીને કલિંગપતિ બન્યા હતા. રાજા વૃદ્ધિરાજના વખતમાં કાઇ ખાસ રાજકીય બનાવ બન્યાનું . નેધાયું નથી. તેનાં ખે એક કારણ સંભવે છે. એક તેા પોતે ૪૫ વર્ષના, ૐ બલ્કે તેનાથી પણ આગળ વધીને ધરડા જેવા થઈ ગયેા હતા એટલે યુદ્દ વહેારી લેવા ઈચ્છા કરે તેમ નહેતું. બીજી ખાજુ તેના યુવરાજની ઉમર કાંખ એવી મેટી નહેાતી થઈ ગઈ કે લડાઈના ખાજો તે ઉપાડી શકે; તે તે। હજી યુવાવસ્થામાં પ્રવેશ કરતા. હતાં અને વિદ્યાપ્રાપ્તિના સમય તેને માટે આવશ્યક હતા. તેમ ખીજી ખાજુ મગધની ગાદીએ નંદ ખીજાને અમલ શરૂ થઈ ગયાને દશ ઉપર વર્ષો થઇ ગયાં હતાં. તે દરમિયાન તેનું રાજ્ય સુદૃઢપણે પ્રવર્તતું ચાલ્યું જતું હતું. એટલે તે ખાજી તરફ ઉત્તર દિશામાં આગળ વધવા જેવું નહતું. પૂર્વમાં સમુદ્ર હતેા, પશ્ચિમે મગધપતિના રાજ્યની હદ આવી રહી હતી. એટલે ત્યાં પશુ ઉત્તર દિશાના જેવી જ સ્થિતિ હતો. બાકી રહી માત્ર દક્ષિણુ દિશા; તે તરફ કર્લિંગની હદ ગાદાવરીના તટ સુધી તે પહેાંચી જ ગઈ હતી. તેનાથીયે દક્ષિણે ચાલા, પાવ અને પાંડવા રાજાએ હતા. તે ખાજી તેનાં યુવરાજને લશ્કર લઈને, પોતે ગાદીપતિ બન્યા પછી કેટલેક કાળે-યુવરાજે કેટલીક વિદ્યા સંપાદન કરી
www.umaragyanbhandar.com