________________
[ દશમ ખંડ
મહારાજ કરક ુના સ્વર્ગવાસ પછી આખા કલિંગદેશ મગધની હકુમતમાં ચાલો ગયા હતા, એટલે મગધપતિના મનમાં તે પાનાને ઘેર જ તે સર્વ છે એમ લાગ્યા કરે તે સ્વભાવિક છે. વળી શાલનરાય, ચંડરાય ઇ. ને અમલ હતા ત્યારે પણ મગધપતિઓને ઊંચા નીચા થવાનું કારણ નહોતું જ, કેમકે તે સમયે પણ આ પ્રદેશ એક રીતે તે પેાતાની આણુમાં હતા એમ જ કહી શકાય. પરંતુ જેવી મહારાજ ક્ષેમરાજે સ્વતંત્રતા ાહેર કરી કે મગધપતિને મનમાં કાંઈનું કાંઇ થઇ જવા મંડે તે દેખીતું છે. વળી જેમ લિંગપતિ જૈનમતાવલંબી દેખાય છે. તેમ૬૪ મગધપતિ પણ તે જ ધર્મોનુયાયી હતા. એટલે બન્નેને તે સ્થાન પરત્વે—તેમજ ત્યાંની મૂર્તિ તેમને પ્રભાવિક હોય તે તે માટે તેા ખાસ કરીને મમત્વ બંધાય જ. જેથી ક્ષેમરાજ સ્વતંત્ર ખનતાં તેના હ્રદયમાં શાંતિ વ્યાપે અને મગધપતિને ઉકળાટ થવા માંડે તે દેખીતું છે. નંદિવર્ધનને આ કારણને લઈ તે ઘણી જ તાલાવેલી થઈ રહી હતી. પરંતુ તેની સ્થિતિ અતિ કકુંડી થઈ પડી હતી. કેમકે, રાન્ન ઉદયાશ્વ અને અનુરૂદ્ધના રાજઅમલે જેમ તે સર્વસત્તાધીશ સૈન્યપતિ હતા, તેમ અત્યારે પશુ હતા તે ખરા જ, છતાં તે સમયના મગધપતિ સમ્રાટ રાજા મુંદની માનસિક સ્થિતિને લઇને તેની પ્રથમ ક્રૂરજ ઘર આગળનું બધું સંભાળી લેવાની હતી. જ્યાંસુધી તે વાતને નિવેડે। ન લવાય ત્યાંસુધી ખળતા હ્રદયે પણુ ધીરજ ધારીને તેને બેસી રહેવું પડ્યું હતું. પરંતુ પ્રજાજને રાજા મુંજને ગાદી ઉપરથી ઉઠાડીને જેવા તેને રાજ્યાાિષેક કર્યો કે નંદિવર્યંત
૨૪૮
૫૫૬ સુધી॰ જે જે સાધુએ, સાધ્વીએ, શ્રાવક કે શ્રાવિકા, એમ સઘળા ચતુર્વિધ સંધ, પોતાને પાર્શ્વનાથના ભક્ત તરીકે જ ગણાવે. આ ઉપરથી સમજાશે કે મહારાજ કરકડુના રાજ્યારાનેા સમય ઈ. સ. પૂ. ૫૫૮ હૈ!ઇ તે પોતાને પાર્શ્વનાથભક્ત તરીકે જ ગણાવતા હતા. એટલે પોતે પાર્શ્વનાથ પહાડ તરફ હૃદયના ઊંડા પ્રેમથી અને ધર્મબુદ્ધિથી જુએ તે તુરત સમજી શકાશે. તેમાં પણ તે પહાડની તળેટી પોતાના જ સત્તાધિકારવાળા પ્રદેશમાં આવી રહી હોય તે તેની પ્રેમભક્તિની સીમા કાં પહેાંચે, તે સ્થિતિ વર્ણવવા કરતાં સહેજે કલ્પી શકાય તેવી છે. વળી આપણે જોઇ ગયા છીએ કે તે સમયે પાર્શ્વનાથ પહાડની તળેટી, જ્યાં સમ્રાટ પ્રિયદર્શિને પોતાના પૌલીને ખડકલેખ ઉભા કર્યા છે ત્યાં હતી. આ સ્થળ કલિંગના સત્તાપ્રદેશમાં જ હતું. આ પ્રમાણે સર્વ વસ્તુને મેળ જામેલ હાવાથી હવે વાચકવર્ગને ખાત્રી થશે કે, આ પાર્શ્વનાથ પહાડનું અને પાર્શ્વનાથ નામનું કેટલું કેટલું મહત્ત્વ કલિંગપતિઓને પેાતાના અંતરમાં રમી રહ્યું હાવું જોઇએ.
આ સર્વ કારણને લઇને જેમ શિશુનાગવંશી રાજા ઉદયાને પાટલિપુત્રમાં મંદિર બનાવીને જીનપ્રતિમા પધરાવી હતી૧૨ તેમ મહારાજા કરકંડુએ પણ પોતાના રાજ્યઅમલે, પેાતાની રાજધાનીમાં મંદિર બનાવીનેકે બંધાયલું હેાય તેમાં-પાર્શ્વનાથની પ્રતિમા ૩ પધરાવી હતી. તે પેાતાને કરવાયેાગ્ય સ્વધર્માંનાં નિત્યકર્મ તેની સાનિધ્યે કરતા હતા, હવે સમજી શકાશે કે આ આખાયે પ્રદેશની તેમજ ખાસ કરીને તેના રાજનગરના સ્થાનની કેટલી કેટલી મહત્તા હતી !
પાટનગરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૬૦) મહાવીર-વર્ધમાન કુમારે દીક્ષા લલે ઇ. સ. પૂ. ૫૬૮ માં લીધી છે. છતાં કેવળ જ્ઞાન ઇ. સ. પૂ. ૫૫૬માં થયું છે એટલે તે ખાર વર્ષીના ગાળામાં તેમને તીર્થંકર તરીકે ન ઓળખી શકાય. તેમ તેઓ કેાઈ જાતના ધખેાધરાવી પણ આપે નહીં. કારણ માટે જીએ પુ. ૨. પૃ. ૫ ટી. નં. ૭. (૬) જુએ. પુ. ૨. પૃ. ૩૬૩ તથા તેનું વષઁન ઉપરમાં ૧. ૨૪૦, ટીકા ન. ૩૦,
(૬૨) પ્રતિમા જેમ જૂની તેમ તેનું મહાત્મ્ય વધારે ગણાય છે. આ પ્રતિમા તદ્દન નવી જ તેણે બનાવરાવી હતી કે, જૂના સમયની કાઇ બીન સ્થળથી આણીને ત્યાં પ હતી તે માટે આગળ ઉપર જુએ. (૬૩) જુએ. પુ. ૧, પૃ. ૩૦૪.
(૬૪) પુ. ૧ માં મગધપતિ શિશુનાગવંશીનાં તથા નવ શીઓનાં વૃત્તાંતે જુએ.
www.umaragyanbhandar.com