________________
૧૯૨
આ હકીકત સાથે ચુસવ'શી સમ્રાટાના ઇતિહાસ તપાસીશું તે તુરત સરખામણી થઈ જશે, કે તેમણે ઇ. સ. ૩૧૯ માં અવત ઉપર આધિપત્ય મેળવ્યું છે અને પેાતાની સત્તા ત્યાં જમાવી છે તથા સમ્રાટ પદ જાહેર કર્યું છે. જ્યારે ઉપર તેા એમ જણાવાયું છે કે, ચક્કણું શક ૨૧૭માં ભદામનના રાજ્ય અમલના અંતથી માંડીને સ્વામી દ્રસિંહ ત્રીજાના રાજ્યારંભ સુધીના ૫૩ વર્ષ સુધી, આ ચણુવ'શી રાજાએાના જીવન અને સત્તા બાબતમાં તદ્દન અંધકારમયજ છે. તેઓ ક્ષત્રપ તરીકે જ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા; વળી ક્ષત્રપ પદને અર્થ આપણે હવે સમજતા થઈ ગયા છીએ કે તેમના માથે કાંઇ વિશેષ સત્તાશાળી વ્યક્તિ હોય છેજ. તેમજ આપણી જાણમાં છે કે, ભ`દામન સુધીના રાજવીએ પોતાને મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા હતા; જ્યારે આ પ૩ વર્ષના ગાળામાં જે ત્રણ ચાર થવા પામ્યા છે તેમણે તે ઉચ્ચ આસન ધરાવતા મહાક્ષત્રપ પદને ત્યાગ કરીને લઘુપદવાળા ક્ષત્રપના હૈ।દ્દાને સ્વીકારી લીધે દેખાય છે. વળી તે બાદ પાછા રૂદ્રસિંહે પેાતાને સ્વામિ તરીકે જાહેર કર્યો છે. આ તેમની ઉચ્ચપદમાંથી લઘુપદમાં મૂકાયાની સ્થિતિ, શું આપણને વિચાર કરવાને પ્રેરતી નથી ? કે એવા કયા બનાયા ઉપસ્થિત થયા હૈાવા જોઇએ ? કે જેને લીધે તેમને તે સ્થિતિમાં હડસેલી દીધા હાવા જોઈએ ? અને એટલું તે આપણે જાણીએ જ છીએ કે ચષ્ણુવંશી રાજાએ પણ અવંતિપતિજ હતા અને ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્તે પણ અવંતિપતિ તરીકે જ નામના મેળવીને પોતાના ગુપ્તસંવત્સર પ્રચલિત કર્યો હતા. એટલે કે જ્યાં સુધી અવંતિ તેમના હસ્તમાં આવ્યું નહેતું ત્યાં સુધી તેના પૂર્વાંજો ભલે અન્ય પ્રદેશ ઉપર રાજ્ય ચલાવ્યે જતા હતા, પરંતુ તેમાંના કેાઇએ પેાતાના
ચણ શકના
(૧૯) આ સ્વામિપદના અધિકાર લગભગ ક્ષત્રપ જેવા જ થાય છે; અલખત ચેાડા ફેર છે તે એટલેાજ કે, ક્ષત્રપને માથે ખીજો સરદાર હાય છે જ્યારે સ્વામિને માથે સરદાર નથી હાતા. જો કે પેાતે નાના સત્તાધારી રાજા છે, પણ મહા ક્ષત્રપના પદથી તે તે નાનેા જ અધિકારી છે. ચણુવ’શી રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ ખંડ
સંવત્સર, ચલાવ્યા નહતેાજ; અને એ પણ સિદ્ધ થયેલી જ બીના છે કે, એક પ્રદેશ ઉપર એક સમયે એક જ સત્તાના અધિકાર હાઇ શકે. એટલે આ બે વંશને સ્પર્શતા, બનાવા ને એકત્રિત કરીએ તા એમ ફલિતાર્થ નીપજે છે કે, ઇ. સ. ૩૧૯માં જ્યારે ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવતની સ્થાપના અતિમાં કરી, ત્યારે ચઢણુવંશી રાખ્ત ભદામન અવંતિપતિ તરીકે હતા અને તેમના શકનું વર્ષ ૨૧૭ નું ચાલતું હતું તથા તેના ઉપર જીત મેળવીને જ ચંદ્રગુપ્તે અવંતિને કબજો મેળવ્યેા હતેા. એટલે આ બન્ને બનાવાની સાલને સરખાવી જોવાથી એમ સિદ્ધ થયું કહી શકારો કે, પૃ. ૩. ૩૧૯ ની સાલ તે જ ચર્ષાણુ શક ૨૧૭ હતા; તે હિંસામે ૩૧૯ માંથી ૨૧૭ બાદ જતાં ઇ. સ. ૧૨=શક સં. ॰ આવશે; અથવા તેને ઉથલાવાંતે જો લખવાનું ાય તે। શક સંવત ૧ = ઈ. સ. ૧૦૩ આવશે.
હવે આપણી પાસે ત્રણ પ્રકારની સ્થિતિ આવી પડી છે; એક પૃ. ૧૮૮ માં જણાવ્યા પ્રમાણે ઋણુ શકના આરંભ ઇ. સ. ૭૮ માં શરૂ થયાનું જે મનાયું છે તે વાસ્તવિક નથી, ખીજું ચણુ શકના આરંભની અંદાજ સાલ રૃ. ૧૮૯ માં જણાવ્યા પ્રમાણે ઇ. સ. ૧૦૦ થી ૧૫૦ સુધીમાં હાવી જોઇએ અને ત્રીજી સ્થિતિ એમ જાહેર કરે છે કે, શક સંવત ૧ = ઇ. સ. ૧૦૩ છે. આ ત્રણે વસ્તુસ્થિતિના સમન્વય કરીશું તા એમ નિર્ણય ઉપર આવવું રહેશે કે ચઋણુ શકના આરંભ ઈ. સ. ૧૦૨ બાદ થયા છે તે સત્ય જ છે. એટલે શક સંવત ૧ ના સમયને ઈ. સ. ૧૦૩ ની જ સાલ ગણવી તયા તેને વાસ્તવિક રીતે પ્રતિપાદન કરેલી અને સિદ્ધ થયેલો હાંકત તરીકે સ્વીકારવી. હવે આ ચર્ચાના છેડા આવી ગયા ગણાશે. સાર એ
એમાં તે રાખ્યું ત્યારથી વપરાતા થયા છે કે, જ્યારથી તેમની સત્તામાં અવંતિની ગાદી નહેાતી, છતાં અન્ય પ્રદેશ ઉપર તેમનું સ્વામિત્વ ચાલુ તે। હતું જ; એટલે કે પેાતે ક્ષત્રપ કે મહાક્ષત્રપ નથી તે બતાવવા આ ત્રીજી પદવી ગાઢવી દીધી ઢાય એમ સમાય છે.
www.umaragyanbhandar.com