________________
તૃતીય પરિચ્છેદ ]
નીકળ્યા કે, ચવંશની આદિ ધ્વમેાતિક ક્ષેત્રપથી થઈ છે, પર ંતુ તેના શકના પ્રાર્′ભ તા મહાક્ષત્રપ ણેજ૨૦ કર્યા છે અને તેના સમય જ્યારથી મેાતિક સત્તા ઉપર આવ્યા તે ઇ. સ. ૧૦૩ ની સાલથી જ ગણાયા છે.
કર્તા તથા સમય
આપણી ઠરાવેલી મર્યાદા તેા ઇ. સ. ૧૦૦ સુધીની છે, પરંતુ આ બમાતિકના સત્તાકાળની આદિજ ઈ. સ. ૧૦૩ માંથી શરૂ થાય છે. એટલે આપણે તેનું જરા પણુ વર્ણન કરવાને અવકાશ મેળવવા જોઇતા નહેાતા, છતાં જે કટલીક ગેરસમજુતિ પ્રવર્તીતી મારી નજરે પડી છે, તે ઉપર જો મેં મારા વિચારી જણાવી રાખ્યા હાય તો તે સંબંધમાં સ’શોધા વિશેષ તપાસ ચલાવે અને હિંદી ઈતિહાસને ઢાકઠીક બનાવે તેવી ધારણાથી, જેમ કુશાન વશના રાજા કનિષ્ક પહેલાથી માંડીને તે વંશના અંત સુધી ઘેાડું ઘણું ટૂંકમાં બ્યાન આપી દીધું છે તેજ પ્રમાણે આ ચણુ વંશમાં પણ રૂદ્રદામન નામે અવતિપતિ થયા ત્યાંસુધીનું તેના દરેકનું વર્ણન આપવાનું યેાગ્ય લાગ્યું છે. વળી આ રૂદ્રદામનના રાજ્યકાળના અંતને, અંતિમ હદ તરીકે પસંદ કરવાનાં એક એ કારણેા મળ્યાં છે. પહેલું એ કે સૌરાષ્ટ્ર દેશની અંદર જુનાગઢ શહેરની પાસે આવેલ ગિરનારની તળેટીમાં જે શિલાલેખ સમ્રાટ પ્રિયદર્શિને કાતરાવી રાખેલ છે અને જેની સાથે બીજો એક શિલાલેખ છે જેને વિદ્વાને સુદર્શન તળાવના રૂદ્રદામનના શિલાલેખ તરીકે આળખાવી રહેલ છે તે સંબંધમાં કેટલીક નવીન હકીકત રજી કરવા જેવી મારા મત પ્રમાણે દેખાઈ છે. તથા ખીજાં કારણ એ છે કે, તેજ શિલાલેખને આધારે આંધ્રપતિ રાજાઓની બાબતમાં પણ કાંઈક જૂદી જ માહિતી ઉમેરાતી દેખાય છે. આટલું જણાવી ચણુવંશના આધ રાજકર્તા મેાતિકનું વર્ણન લખીશ. (૧) ક્ષમાતિક
તેની જાતિ વિશે, તેના વતન વિશે વિ. અનેક છૂટીછવાઇ વિગતા પ્રસંગે।પાત લખવામાં આવી ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૩
છે એટલે તેને કરીને ઉલ્લેખ કરવા જરૂર નથી. અત્ર તેા તેના રાજદ્વારી જીવનને અંગે જે હકીકત જણાવાઈ ન હોય તેને જ આલેખવી રહે છે.
તેના રાજદ્વારી જીવનનું મંડાણ જ્યારથી તે કનિષ્ક પહેલાનેા સરદાર-ક્ષત્રપ નીમાયા ત્યારથી શરૂ થાય છે. તેના સમય જો કનિષ્ક ગાદીએ બેઠા ત્યારથી જ ગણવા હોય તે ઈ. સ. ૧૦૩ના ગણાશે. પરંતુ એક રાજા જેવા ગાદીએ આવે તેનેાજ તેના રાજ્યના વિભાગા પાડી, વહેંચણી કરીને, તેવા પ્રત્યેક વિભાગ ઉપર હાકેમ નીમી દીધાની ખીનાને સ્વીકારી ન લેવાતી હૈાય તે, તેણે એક બે વર્ષમાં તે પ્રમાણે સ્થિતિ નીપજાવી હતી એમ પણ કબૂલી શકાશે. એટલે તે હિંસામે એક બે વર્ષના ઉમેરા કરીને આપણે ઈ. સ. ૧૦૫-૬માં તેને સમય કહીએ તાયે ખાટું નથીજ; છતાં સિક્કા વિગેરે જે સાધના આપણને મળી આવે છે અને જે ઉપરથી આ સમયની તારીખા ગાઠવી શકવાની સ્થિતિમાં આપણે છીએ, તે હકીકતની રજુઆત તે આપણે આગળનાં પૃષ્ઠોમાં કરી ચૂકયાજ છીએ અને તે પ્રમાણે તેના સમય ઇ. સ. ૧૦૩નેજ નિર્માણુ કરી વાળ્યેા છે; એટલે તેને જ ખરા તરીકે હાલ લેખીશું.
તે
રાન્ત કનિષ્કના વૃત્તાંત જણાવાયું છે કે, તેણે સિંધ તરફના ભાગ ઉપર, પેાતાના રાજ્યનું અગીઆરમું વર્ષ ચાલતું હતું ત્યારે સ્પુ નામના ગામે ધાર્મિક સ્થાન બંધાવ્યું હતું. મતલબ કે તે તરફના ભાગ તેની આણુમાં હતા. વળી એમ પણ કહી ગયા છીએ કે હિંદની બહાર જઈને લડવાના જ્યારે સમય નજીક આવ્યેા હતેા ત્યારે તેણે પેાતાના રાજ્યના એક ભાગ ઉપર પેાતાના યુવરાજ વઝેષ્કને તથા ખીજા એક ભાગ ઉપર ખીજા પુત્ર હવિષ્કને નીમ્યા હતા. જ્યારે રાજપુતાના અને સિંધ વાળા જે પ્રદેશ પેાતાની કુમતમાં હતા તે આ ધમેાતિકને સુપ્રત કરવામાં આવ્યા હતા. એટલે જે રીતિએ યાન સરદાર મિતેન્ડરે પોતાના ક્ષત્રપ ભૂમકને વહીવટ કરવાને
(૨૦) આવાં દૃષ્ટાંતા આગળ પણ બન્યા છે. તે માટે જીએ પુ. ૩ પૃ. ૩૭૮ ટી. ન. ૨૪,
૨૫
www.umaragyanbhandar.com