________________
તૃતીય પરિચ્છેદ ]
અમુક ધર્મકાર્ય-જેને સામાજીક પણ લેખી શકાય— પ્રેર્યોનાંજ ઉલ્લેખ નજરે પડે છે. ક્રાઇમાંથી રાજકીય હેતુ સાધ્ય થાય તેવું કાંઈજ માલમ પડતું નથી. અલબત્ત ઉપર વર્ણવાઇ ગયેલ નં. ૩૮ના જુનાગઢવાળા સુદર્શન તળાવના લેખ છે અને તેમાં અનેક જીતેાનું વર્ણન છે ખરૂં પરંતુ જો બારીકાઇથી તપાસીશું તે માલૂમ થશે કે, તે ખીના તે લેખ ાતરાવવામાં હેતુરૂપ નથી. તાત્કાલિક હેતુ તા તળાવને બંધ જે તૂટી ગયા હતા તેની સુધરાઇ અને મરામત વિશેનેા ખ્યાલ આપવાનેજ દેખાય છે. જ્યારે દેશ વિગેરે જીત્યાનું જે વર્ણન છે તે તેા કાતરાવનારની પ્રશસ્તિરૂપ છે, નહીં કે તેમણે તે સ્થાને વિજય પ્રાપ્ત કર્યા હતા તેથી તેના ચિહ્નરૂપે તે લેખ કાતરાવાયા હોય. તેથીજ પ્રા. રૂપ્સને ટીકા કરતાં પેાતાના અભિપ્રાય જણાવેલ છે કે, Its immediate object is to record the reparation in the reign of the Mahakshatrap Rudradaman of the dam of the Sudarshan lake, which had burst during a violent storm તેના (લેખાતરનારના ) તાત્કાલિક ઉદ્દેશ તે મહાક્ષત્રપ રૂદ્રદામનના રાજઅમલે સુદર્શન તળાવમા બંધ સમરામ્માની માંધ કરવા પૂરતા જ છે, કે જે બંધ પ્રચંડ તાકાનને લીધે તૂટી ગયા હતા. મતલબં કે તેમાં રાજકારણની કાંઇ ગંધ સરખું યે જાવું નથી; જ્યારે નં. ૪૦ ના લેખ બાબતમાં તે પોતાના અભિપ્રાય સ્પષ્ટપણે જણાવતાં કહે છે કે,૭૧ “The purport of the inscription cannot be ascertained; but it is probably jain in character and it contains the ancient
પ્રશ્નોના કરેલા નિકાલ
name of Junagadh (Girinagar)=લેખને અશય ચાક્ક્સ થઈ શકતા નથી પરંતુ તેની શૈલી મુખ્યતા જૈનેાની છે અને તેમાં જુનાગઢ (ગિરિનગર)રના પુરાણા નામના ઉલ્લેખ ક્રરાયલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હ
છે.' આ બધાં વિવેચનથી ખાત્રી થશે કે કાતરાવ નારને હેતુ કાઈ પ્રકારે રાજકીય નથી જ પરંતુ પાતે કરેલ ધર્મકાર્યાંને પ્રજાસમક્ષ ધરવાના છે; જેથી પ્રજાએ કેવાં કૃત્યા કરવાં જોઈએ તેમ જ સ્વધર્માં બંધુએ પ્રત્યે પેાતાની કેવી કરજો છે તેનું તેમને ભાન થાય. તાત્પર્યંત એ થયે! કે સર્વ શિક્ષાલેખા, પ્રાચીન સમયે જે લખાવાતા હતા તે સર્વાશે— અથવા મુખ્યાંશ—ધાર્મિક બનાવના પ્રતીક તરીકે જ સમજવાના છે. રાજકીય બનાવે! સાથે તેમના સંબંધ જ હાતા નથી. કેમકે પ્રાચીન સમયે રાજાઓને પેાતાના ધર્મ પ્રત્યે જેટલું બહુમાન હતું તેટલું કાઇ ચીજ પ્રત્યે નહાતું જ. આ ખાબત ઉપર પુ. ૨ માં સિક્કા પ્રકરણ લખતી વખતે પણ ભારપૂર્વક જણાવાયું છે અને તેથી જ આપણે પણ આ પુસ્તકમાં દરેકે દરેક વંશના રાજાનું રાજદ્વારી જીવન પૂર્ણ થયે તેમના ધર્મ વીષે પણ ઇસારા કરવાના તરીકેા પાયે ગયા છીએ. વળી આ ખાખતની ખાત્રી કરવી ાય તો સમ્રાટ પ્રિયદર્શિનને ઉભા કરાવેલા સર્વ લેખા— ખડકૅલેખા, સ્તંભલેખા,—ધુમટા (Stupās) પ્રચંડ કાય મૂર્તિઓ ઈ. ઈ.—જીએ, તેા તે સર્વે પણ મા આવાં ધર્મકાર્યાં કે ધર્મનાં તીર્થ-ધામા સાથે જે સંબંધ ધરાવતાં આપણને નજરે પડશે. તેવી જ રીતે જુનાગઢના ઉજ્જયંત (પ્રશસ્તિ પક્તિ ૫ માં ઉર્યંત) પર્વતની તળેટીમાં આ સુદર્શન તળાયની પ્રશસ્તિ જે કાતરાવાઇ છે તેને પણ ધાર્મિક કૃત્ય સાથે જ સંબંધ છે, નહીં કે રાજકારણના ખનાવ સાથે. આ પ્રકારના વિવેચનથી પણ વાચકવર્ગને હવે ખાત્રી થશે કે, સુદર્શન તળાવની પ્રશસ્તિમાં કાઈ રાજા–રૂદ્રદામનનું
કે
પ્રિયદર્શિનનું–લડાઈનું કે ભૂમિપ્રાપ્તિનું વર્ણન છે જ નહીં. એટલે આ પ્રથાથી અજ્ઞાત એવા આપણા વિદ્વાનેાએ આ તળાવના લેખને રાજકીય પ્રસંગ સાથે ગુંથીતે, જે અનુમાન બાંધી બતાવ્યા છે તે પશુ વાસ્તવિક નથી એમ સમજાશે; તે માટે ચંદ્રસુન્ન
(૭૧) જીએ તે પુસ્તકમાં પૃ. ૬૧,
(૭૨) આ શબ્દ વિશેની વધારે માહિતી આગળના પાશ્ત્રિામાં જી.
R
www.umaragyanbhandar.com