________________
-
-
=
=
""
-.
,
-
-
ric
$i
પ્રથમ પરિરછેદ
તે
ચેદિવંશ ટૂંકસાર–ચેદિદેશ–પુસ્તક પહેલામાં આપેલ વર્ણનને સંક્ષિપ્ત સાર આપી અત્રેના વિવેચન સાથે જોડી આપેલ અનુસંધાન–ચેદિ નામને (દેશ તથા વંશ બને ) પરસ્પર સંબંધ તથા તેમની ઉત્પત્તિની આપેલી સમજ--રોદિ નામ નથી કેઈ દેશનું, જ્ઞાતિનું કે સ્થાનનું, છતાં તે નામ કેમ અસ્તિત્વમાં આવ્યું તેનાં આપેલ અનુમાને–ચેદિ વંશના ત્રણ વિભાગોને આપેલ ખ્યાલ–ચેદિ દેશની સીમાનું આપેલ વર્ણન-કરકડ મહારાજાના મરણથી માંડીને રાજા ક્ષેમરાજના રાજ્યારંભ સુધીની કલિંગ દેશની રાજકીય પરિસ્થિતિને આપેલ ચિતાર–
(૧) ક્ષેમરાજ–તેના વંશની આપેલ સમાજ તથા મહામેલવાહન સાથે જોડી બતાવેલ કુટુંબ સંબંધ–તેનાં ઉમર, રાજ્યકાળ તથા રાજ્ય વિસ્તારની કરેલ ચર્ચા– તેના પાટનગરનું બતાવેલ સ્થાન તથા તેની ફેરબદલી સાથે તેના ધર્મની પ્રભાવિકતાને બતાવેલ સંબંધ–નંદિવર્ધને કલિંગ ઉપર ચઢાઈ કરી હતી તેને હેતુ રાજકીય કે ધાર્મિક, તેની કરેલ ચર્ચા
(૨) વૃદ્ધિરાજ તેનું જીવનવૃત્તાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com