________________
બીજી મુશ્કેલીઓના તથા
૨૧૬
ત્રની પ્રશસ્તિના ખાટા અર્થ થઇ જવાથી રૂદ્રદામનના અંગેજ માત્ર ઉભી થવા પામી
મીજી પણ થયેલ છે એમ નથી, પણ સમ્રાટ પ્રિય ગેરસમજૂતિએ દર્શિનને અંગે પણ થઈ છે. તથા તેમના ધર્મ. તેવીજ રીતે અંપતિને પણ
કેટલાક અન્યાય દેવાઈ ગયા છે.
દાલ તે રૂદ્રદામનને પ્રસંગ હતા એટલે તેને લગતુંજ વિવેચન હાથ ધર્યું હતું. રાજ્ય વિસ્તાર સિવાયની ગેરસમજૂતિ જે વળી દેખાઈ છે તે હવે જણાવીએ મુખ્ય અંશે તે તેમના ધર્મને અંગેજ છે, પરંતુ તે તેમણે કાતરાવેલ શિલાલેખમાંથીજ ઉદ્ભવેલ દેખાય છે. એટલે તેનું વર્ણન સાથે સાથે કરી લઇએ.
મૂળ
કુશાનવંશી રાજાઓના ધર્મ વિશેની ચર્ચા લખતી વખતે સાબિત કરવામાં આવ્યું છે કે તેમને ધર્મ જૈન હતા પણ વાસુદેવ પહેલા એ (સમય ઇ. સ. ૧૯૮ થી ૨૩૬) તે ધર્મનું પરિવર્તન કર્યું હતું. તેના રાજ્યના પ્રારંભથીજ કે આગળ જતાં તે પરિવર્તન થવા પામ્યું હતું તે બહુ અગત્યના પ્રશ્ન નથી. પરંતુ એટલું ખરૂં કે કનિષ્ક ખીજાના રાજ અમલના અંત આવ્યા ત્યાં સુધી તે તેએ જૈન હતાજ, વિદ્વાનેાના હાથે અનેક ઠેકાણે જેમ બનવા પામ્યું છે તેમ, આ કુશાન વંશીઓને પણ બૌદ્ધધર્મી ઠરાવી દેવાયા છે. જે હકીકત ત્યાં આગળ પુરાવા આપી સાબિત કરાઈ ગઇ છે. તેમ ચષણ વંશની પ્રજા પણ આ કુશાન વંશનેજ મળતી છે એવું કહી ગયા છીએ; ઉપરાંત ચણુ વંશના ઉદ્દભવતા રાજા વાસુદેવના સમય પૂર્વે થઈ ગયાનું નોંધાયું છે. એટલે અનુમાન કરી શકીએ કે, ચણ વંશીઓના ધર્મ પણ જૈનજ હતા. આ અનુમાનને સમન આપનારી હકીકતા તેમના શિલાલેખા તથા સિક્કાએમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
(૭૦) જુએ તે પુસ્તકમાં તેમનુ વર્ણીન; અત્ર તે તેમની ટૂંક નોંધજ આપીશું.
ન. ૩૮ જુનાગઢના, રૂદ્રદામનને માશી કૃષ્ણ પ્રતિપદાની મિતિને,
નં. ૩૯ ગુંદાના-રૂદ્રસિંહ પહેલાના વૈશાખ સુદ પત્ની મિતિના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ ખંઢ
સિક્કાઓની સાક્ષી ખાતમાં જણાવવાનું કે જેમ અન્યવંશી રાજાઓએ પેાતાનાં ધાર્મિક ચિહ્ન અમુક પ્રકારે રાખ્યાં છે અને કાતરાવ્યાં છે, તેમ આમણે જે ચિહ્નો રાખ્યાં છે તે, સૂર્યચંદ્ર ( Star and Crescent ) ઈ. છે. (જુમ્મે પુ. ૨ માં પૃ. ૧૦૦ ઉપર સિક્કાચિત્ર ૪૨ તથા પુ. ૩ માં પૃ. ૪૦૨ સિક્કા ચિત્ર નં. ૧૦૨) તે ચિહ્નોની સંપૂર્ણ સમજૂતિ તે તે ઠેકાણે આપણે આપી પણ છે. અત્ર આપણે એટલુંજ જણાવવાનું કે તેઓ જૈન ધર્મનુયાયી હતા એ હકીકત જેમ ત્યાં આગળ પૂરવાર કરી બતાવાઈ છે તેમ અહીં પણ માન્ય રાખવી. હવે શિલાલેખ પરત્વે જણાવીએ. એ વાત પ્રસિદ્ધ છે કે, આવા લેખા કાતરાવનાર પ્રથમના આરંભમાંજ, પે!તે જે ધર્મતા હાય તેનું જે કાઇ લાઙ્ગીક ચિહ્ન હાય છે તેને મંગળસૂચક ગણીને શુભ કાર્યોંમાં મંગળાચરણુ તરીકે તેના ઉલ્લેખ કરી દે છે, તેમાં પણ ખાસ કરીને જો તે કાર્ય પોતાના ધર્મ પરત્વેનું હૈય તાતા તેને અનિવાય' પણ લેખે છે. તે નિયમાનુસાર જો ચણવંશીઓએ કાતરાવેલા લેખાનું નિરીક્ષણ કરીશું તે “નમે। સિસ્તું' કહીને શરૂઆત કરેલી દેખાશે અને ઇતિહાસવિદેશને એ હકીકત જાણીતીજ છે કે, આ પ્રાર્થનાસૂચક શબ્દો પેાતાના ઇષ્ટદેવને નમસ્કાર કરીને આરંભ કરવાની રીત માત્ર જૈન ધર્મીઓમેજ તે સમયે વાપરી છે, એટલે સિક્કાચિત્રા ઉપરથી દારેલ આપણા અનુમાન મજબૂત થયે। ગણાશે. વિશેષમાં કહેવાનું કે, તેમના અનેક શિલાલેખા પ્રગટ થયા હશે; પરંતુ રેપ્સન સાžએ તેમના કે!. આં. રે. પુસ્તકમાં પૃ. પ થી ૬૨ સુધી નં. ૩૮,૩૯,૪૦,૪૧ અને ૪૨ આંક ભરીને પાંચ શિલાલેખોનું॰ જે વર્ણન કર્યું છે તે સર્વે જો ખરાબર ધ્યાનપૂર્વક વાંચીશું તા જણાશે કે તે સર્વેમાં ક્રાઈને કાઈ પ્રકારે દાન કર્યાનું કે
નં. ૪૦ જુનાગઢના રૂદ્રસિંહ પહેલાના
નં. ૪૧ મુલેશ્વર-મુલવાસરના રૂદ્રસેન પહેલાના, વૈશાખ કૃષ્ણે પંચમીને.
નં. ૪૨ જસદણનેા, રૂદ્રસેન પહેલાના અને ભાદ્રપદ કૃષ્ણ પાંચમાને.
www.umaragyanbhandar.com